________________ સુર૫ 253 254 પ્રશ્ન :- આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે અધ્યયનના અને જાણતા પણ હોય અને તેમાં ઉપયોગયુક્ત પણ હોય તેને આગમતઃ ભાવ અધ્યયન કહે છે. પ્રથન - નોઆગમત: ભાવઅધ્યયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સામાયિક આદિ અધ્યયનમાં ચિત લગાડવાથી, પૂર્વે ઉપાર્જિત કમનો ક્ષય-નિર્જી અને નવીન કમબંધ અટકે છે. આ રીતે સંવનું કારણ હોવાથી સાધકો અદયયનની અભિલાષા કરે છે. આવું નોઆગમતઃ ભાવઅધ્યયનનું સ્વરૂપ છે. * વિવેચન-૩૫/૫, 326 : આ સૂત્રોમાં આગમત અને નોઆગમતઃ ભાવ અધ્યયનું સ્વરૂપ છે. તેમાં આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ આવશ્યકની જેમ જ છે પરંતુ નોઆગમતઃ ભાવ અધ્યયનમાં અહીં કંઈક વિશેષતા છે. તેનું તાત્પર્ય એ છે કે સામાયિક આદિ અધ્યયનના ભાવોમાં તલ્લીન થઈ અથવા સામાયિકાદિના આચરણમાં તલ્લીન થઈ જીવ પૂર્વ કર્મોની નિર્જરા અને આગામી કર્મોના આશ્રવનો વિરોધ કરે છે. તે નોઆગમથી ભાવ અધ્યયનરૂપ છે. * સૂત્ર-૩૨૩ - પ્રશ્ન :- ક્ષીણ ધનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :અક્ષીણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) નામ, () સ્થાપના, (3) દ્રવ્ય (4) ભાવ [શિષ્ય પ્રશિક્ષણના ક્રમથી ભણવા-ભણાવવાની પરંપરા ચાલુ રહેવાથી યુતનો ક્યારેય ક્ષય થતો નથી, તેથી શ્રુત અક્ષીણ કહેવાય છે.) નામ અને સ્થાપના અક્ષણનું સ્વરૂપ આવશ્યક પ્રમાણે જાણવું. પ્રશ્ન - દ્રવ્ય ક્ષીણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : દ્રવ્ય આellણના બે પ્રકાર છે, આગમતઃ દ્રવ્ય અક્ષણ અને નોઆગમતઃ દ્રવ્ય અમીણ. - પન :- આગમથી દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આllણપદ જેણે શીખી લીધું છે, સ્થિર, જિત, મિત, પરિજિત કર્યું છે વગેરે જેમ દ્રવ્ય અધ્યયનના પ્રસંગે કહ્યું છે, તેમ અહીં પણ સમજવું. પન :- નોઆગમત દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમતઃ દ્રવ્યઅક્ષlણના ત્રણ પ્રકાર છે, (1) જ્ઞાયકશરીર દ્રવ્ય ક્ષીણ, (2) ભવ્ય શરીર દ્રવ્ય આHlણ, (3) જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષીણ. પન :- જ્ઞાયકશરીર દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષણપદના અર્થને જાણનાર-જ્ઞાતાનું વ્યગત, ચુત, ચ્યાવિત, ત્યકત દેહ વગેરે દ્રવ્ય અધ્યયનમાં વર્ણન કર્યું છે, તેવું અહીં પણ જાણવું યાવતુ આવું જ્ઞાયકશરીર નોઆગમતઃ દ્રવ્યદક્ષીણનું સ્વરૂપ છે. પ્રશ્ન જ ભવ્ય શરીર દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિથાનને છોડી જન્મને પ્રાપ્ત કર્યો છે વગેરે વન દ્રવ્ય “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અધ્યયનની જેમ જાણવું યાવતું આ ભવ્યશરીર દ્રવ્ય અlleની વકતવ્યતા છે. પ્રશ્ન :- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અવકાશશ્રેણી, જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય llણ રૂપ છે. આ નોઆગમતઃ દ્રવ્ય ક્ષીણનું વર્ણન છે. * વિવેચન-૩૨૩ - આ સૂત્રોમાં નામ, સ્થાપના અને દ્રવ્ય અક્ષીણનું વર્ણન કર્યું છે. તે વર્ણન દ્રવ્યઅધ્યયન અને દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. તેથી સૂરકારે પૂર્વોક્ત સૂગથી તેનું સ્વરૂપ જાણવા ભલામણ કરી છે. * સૂત્ર-૩૨૮ : પ્રથન * ભાવ અllણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર = ભાવ અllણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) આગમથી (2) નોઆગમથી. ધન :- આગમતઃ ભાવ આક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે જ્ઞાયક (જ્ઞાતા) ઉપયોગયુકત છે, જે જાણે છે અને ઉપયોગ સહિત છે, તે આગમતઃ ભાવ અક્ષણ છે. પન - નોઆગમતઃ ભાવ અક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેમ એક દીપક સેંકડો દીપકોને પ્રવાહિત કરે છે અને પોતે પણ પ્રદીત રહે છે, તેમ આચાર્ય સ્વયં દીપક સમાન દેદીપ્યમાન છે અને અન્ય-શિષ્યવી દેદીપ્યમાન કરે છે, તે નોઆગમતઃ ભાવ અક્ષીણ છે. * વિવેચન-૩૨૮ : આગમતઃ ભાવ અક્ષીણમાં જ્ઞાતાના ઉપયોગને ગ્રહણ કર્યો છે. શ્રુતકેવળીનો શ્રતઉપયોગ અંતર્મુહર્ત કાલીન હોવા છતાં તેની અનંત પર્યાય છે. તેમાંથી પ્રતિસમયે એક-એક પયયનો અપહાર કરવામાં આવે તો પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં તેનો ક્ષય થાય નહીં, તેથી તેને આગમતઃ ભાવ અક્ષીણ કહે છે. નોઆગમતઃ અક્ષીણમાં નિર્દિષ્ટ આચાર્યના ઉદાહરણનો આશય એ છે કે આચાર્ય દ્વારા શ્રુત પરંપરા નિરંતર રહે છે, શ્રુત પરંપરા ક્ષીણ થતી નથી, તે જ ભાવ અક્ષીણતા છે. * સૂત્ર-૩૨૯/૧ : પ્રશ્ન :- આયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આયના ચાર પ્રકાર છે, (1) નામ આાય, (ર) સ્થાપના આય, (3) દ્રવ્ય આય, (4) ભાd આય. * વિવેચન-૩૨૯/૧ - અપાતની પ્રાપ્તિ થાય, લાભ થાય તેને ‘આ’ કહેવામાં આવે છે. તેના નામાદિ ચાર પ્રકાર છે. * સૂઝ-૩૨૯/ર :નામ આય અને સ્થાપના આયનું સ્વરૂપ પૂર્વોક્તનામ-સ્થાપની આવશ્યક