________________ સુર૫ 251 રક્ષર પ્રકૃત (પ્રાસંગિક) ચાઈનું વિધાન કરવું તે નિક્ષેપ કહેવાય છે, એક શબ્દના અનેક અર્થ થાય છે. પ્રસંગાનુસાર અન્ય અર્થોને દૂર કરી ઉચિત અર્થને ગ્રહણ કરવો, તેને નિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે મૂકવું. શબ્દને અનેક અર્થમાંથી ઈષ્ટ અર્થમાં મૂકવો તેને નિક્ષેપ કહે છે. (1) ઓઘનિપજ્ઞ:- સામાન્યરૂપે અધ્યયન વગેરે શ્રુતનામથી નિપજ્ઞ નિફોપને ઓઘનિષજ્ઞ નિક્ષે કહે છે. (2) નામનિષ્પન્ન:- શ્રુતના જ સામાયિકાદિ વિશેષ નામોથી નિષજ્ઞ નિફોપ, નામનિષ નિક્ષેપ કહેવાય છે. (3) સૂગાલાપક નિપજ્ઞ:- ભંતે સામારૂ વગેરે સૂટમાલાપકથી નિષ્પન્ન નિક્ષેપ સૂકાલાપક નિષજ્ઞ નિફોપ કહેવાય છે. * સૂત્ર-૩૨૫/ર : પ્રશ્ન :- ઘનિux નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * ઓઘનિષ્પન્ન નિોપના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે : (1) અધ્યયન, (2) અક્ષણ, (3). આય, (4) ક્ષપણા. * વિવેચન-૩૨૫/ર : સૂત્રમાં ઓઘનિષજ્ઞ નિફોપનો જે ચાર પ્રકારનો નામોલ્લેખ છે, તે ચારે સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે રૂપ શ્રુત વિશેષના કાર્યવાચી સામાન્ય નામ છે. જે વાંચવા યોગ્ય હોવાથી અધ્યયનરૂપ છે તેમ શિષ્યાદિને ભણાવવાથી સૂત્રજ્ઞાન ક્ષીણ થતું નથી માટે અક્ષીણ છે. મુક્તિરૂપ લાભના દાતા હોવાથી તે ‘આય' અને કર્મક્ષય કરનાર હોવાથી તે ‘પણા' છે. * સૂત્ર-3/3 - પ્રસ્ત + અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - અધ્યયનના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - (1) નામ અધ્યયન, (સ્થાપના અધ્યયન, (3) દ્રવ્ય અધ્યયન (4) ભાવ અધ્યયન. * વિવેચન-૩૫/3 : પ્રરૂપણા માટે ઓછામાં ઓછા ચાર પ્રકારના નિક્ષેપથી વર્ણન કરવું તેવો સિદ્ધાન્ત છે. વધુમાં વધુ 10 પ્રકારે નિક્ષેપ કરાય છે પરંતુ અહીં વસ્તુને ચાર પ્રકારે નિશ્ચિત કરવામાં આવી છે. ક્રમથી તેની વ્યાખ્યા સૂગકાર કરશે. * સૂત્ર-૩૨૫/૪ - નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ પૂર્વ પ્રકરણમાં વર્ણિત નામસ્થાપની આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્યઅધ્યયનનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય માધ્યયનના બે પ્રકાર છે, તે અા પ્રમાણે - આગમથી દ્રવ્ય અધ્યયન અને નોઆગમથી દ્રવ્ય માધ્યયન. પ્રશ્ન :- આગમથી દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર * જેણે “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ‘આધ્યયન’ આ પદને શીખી લીધું છે, પોતાના હદયમાં સ્થિર, જિત, મિત, પરિજિત, કર્યું છે યાવત્ જેટલા ઉપયોગથી શૂન્ય છે તેટલા આગમથી દ્રવ્ય અધ્યયન છે, ત્યાં સુધીનો પાઠ અહીં પૂર્વવત જાણવો. વ્યવહારનયનો પણ તે જ મત છે. સંગ્રહનયના મતે એક અથવા અનેક ઉપયોગ શૂન્ય આત્માઓ એક આગમતઃ દ્રવ્ય અધ્યયન રૂપ છે વગેરે સમગ્ર વર્ણન આગમતઃ દ્રવ્યઆવસ્યકના વર્ણન પ્રમાણે જાણવું. આગમતઃ દ્રવ્ય અધ્યયનું સ્વરૂપ છે. પન :- નોઆગમથી દ્રવ્ય અધ્યયનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્ય અધ્યયનના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે - (1) જ્ઞાયક શરીર દ્રવ્ય અદયયન, (2) ભવ્ય શરીર દ્રવ્ય અધ્યયન (3) જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન. પ્રશ્ન :- જ્ઞાયકશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અધ્યયન પદના અધિકારના જ્ઞાત-જાણકારના વપરાત તન્ય, ચુત, રસાવિત કે કતદેહને જોઈ રાવતુ અહો ! આ શરીરરૂપ પુદ્ગલ સંઘાતે ‘અધ્યયન’ પદનું વ્યાખ્યાન કર્યું હતું યાવતુ ઉપદર્શિત કર્યું હતું. આ વિષયમાં કોઈ ટાંત છે ? હા, ઘડામાંથી ઘી કે મધ કાઢી લીધા પછી પણ આ ઘીનો ઘડો કે આ મદાનો ઘડો હતો, તેવો પ્રયોગ થાય છે. આ જ્ઞાયક શરીર અધ્યયનનું સ્વરૂપ છે. પ્રન ભવ્ય શરીર દ્રવ્યઆધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : જન્મ સમયે જે જીવે યોનિસ્થાન છોડી દીધું છે અને આ પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોદિષ્ટ ભાવાનુસાર ‘અધ્યયન’ આ પદને જે શીખશે પરંતુ વર્તમાનમાં શીખી રહ્યા નથી તેવા બાળકનું આ શરીર ભભશરીર દ્રવ્ય અધ્યયન કહેવાય છે. તે માટે કોઈ ટાંત છે? હા, જેમ કોઈ ઘડામાં ઘી કે મધ ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘી નો ઘડો કે મધનો ઘડો કહેવો, આવું ભવ્યશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. >> નાના અથવા પુસ્તકમાં લખેલ અધ્યયનને જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન કહે છે. આ જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિક દ્રવ્ય અધ્યયનનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય અધ્યયન કહ્યું. * વિવેચન-૩૫૪ : આ સૂત્રોમાં દ્રવ્ય અધ્યયનનું વર્ણન સૂમકારે કર્યું છે, તેનું વિવેચન દ્રવ્ય આવશ્યકની જેમ જ અહીં જાણવું. * સૂત્ર-૩૨૫/૫, 326 : પ્રશ્ન :- ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવ અધ્યયનની બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (1) આગમતઃ ભાવ અધ્યયન (નોઆગમતઃ ભાd અધ્યયન.