________________
સૂ-૩૦૯
(૧) ચક્ષુદર્શનીનું ચક્ષુદર્શન ઘટ, પટ, કટ, થ વગેરે પદાર્થમાં હોય છે. () ચક્ષુદનીનું અચકુંદન આત્મભાવમાં હોય છે અતિ ઘટાદિ પદાર્થ સાથે સંલેષ થવા પર થાય છે. (૩) અવધિદર્શનીન અવધિદર્શન સર્વ પી દ્રવ્યોમાં હોય છે પણ તેની સર્વ પયયિમાં નથી. (૪) કેવળદનીનું કેવળદન સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયમાં હોય છે. આ દર્શન ગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થાય છે.
• વિવેચન-૩૦૯/પ :
પ્રત્યેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક હોય છે. સર્વ દ્રવ્યમાં સમાન રૂપે જે ગુણ રહે તે સામાન્ય કહેવાય છે અને અસાધારણ ગુણને વિશેષ કહેવામાં આવે છે. દ્રવ્યગત સામાન્યનો બોધ દર્શન ગુણ દ્વારા થાય છે અને દ્રવ્યગત વિશેષનો બોધ જ્ઞાનગણ દ્વારા થાય છે. જીવના જ્ઞાનાવરÍીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું વિશેષરૂપે. નામ, સંજ્ઞાદિ વિકતાપૂર્વક ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય છે અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું નામ, સંજ્ઞાદિ વિકલ્પ વિના, સતામાનનું ગ્રહણ થાય તે દર્શન કહેવાય છે. આંખથી પદાર્થને જોઈ, આ કાંઈક છે, તેવો બોધ તે દર્શન છે અને આ શુક્લ છે, આ કૃષણ છે, તેવો બોધ થાય તેને જ્ઞાન કહે છે.
૧. ચક્ષદર્શન :- આંખ દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે ચક્ષદર્શન કહેવાય છે. ભાવયારિક્રિયાવરણ કર્મના ક્ષયોપશમ અને યક્ષરૂપ દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુદર્શન લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેવા ચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન જીવોને ચક્ષાના આલંબનથી મૂર્ત દ્રવ્યોનો વિકલ્પ વિના એકદેશથી સામાન્ય બોધ થાય છે, તેને ચક્ષુદર્શન કહે છે.
૨. અચક્ષુદર્શન : આંખ સિવાયની શેષ ચાર ઈન્દ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે અયક્ષદર્શન કહેવાય છે. અચાદર્શન થવા માટે ભાવ અચારિન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપસમ અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી પ્રાપ્ત
ચાદર્શન લબ્ધિની આવશ્યકતા રહે છે. ચક્ષ અને મન અપાયકારી છે. પદાર્થનો સ્પર્શ પામ્યા વિના, દૂરથી જ વિષયને ગ્રહણ કરે છે પરંતુ શેષ ઈન્દ્રિયો પાયકારી છે. પદાર્થનો સ્પર્શ કે ગાઢ સ્પર્શ થાય ત્યારે જ વિષયને ગ્રહણ કરે છે.
ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને પદાર્થને વિકલરૂપે-આંશિકરૂપે ગ્રહણ કરે છે.
૩. અવધિદર્શન - અવધિદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી ઈન્દ્રિયની સહાયતા વિના સમસ્ત રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ થાય તેને અવધિદર્શન કહે છે. અવધિદર્શન લબ્ધિવાળો જીવ પરમાણુથી લઈ અયિત મહાત્કંધ પર્વતના સર્વ રૂપી દ્રવ્યને સામાન્ય રૂપે જોઈ શકે છે. તેનો વિષય સર્વ રૂપી દ્રવ્ય હોવા છતાં તે પ્રત્યેક પદાર્થની સર્વપર્યાયને ગ્રહણ કરી શકતો નથી.
૪. કેવળદર્શન : સમસ્ત રૂપી-અરૂપી પદાર્થને સામાન્ય રૂપે જાણનાર પરિપૂર્ણ દર્શનને કેવળદર્શન કહે છે. કેવળદર્શનાવરણ કર્મના ક્ષયથી પ્રાપ્ત કેવળદર્શન
૨૨૦
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન લબ્ધિ દ્વારા જીવ રૂપી-અરૂપી સમસ્ત દ્રવ્યને તેની સર્વ પયય સાથે સામાન્ય રૂપે ગ્રહણ કરે છે.
• સૂત્ર-3૦૯/૬ -
પ્ર :- ચારિત્રગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જીવની ચાત્રિગુણના જ્ઞાનને ચાણિ પ્રમાણ કહે છે, તેના પાંચ પ્રકાર છે - (૧). સામાયિક ચાસ્મિ (૨) છેદોષસ્થાપનીય ચાસ્ત્રિ (3) પરિહારવિશુદ્ધ ચાસ્ત્રિ (૪) સૂક્ષ્મસંપાય ચાસ્ત્રિ (૫) યથાખ્યાત ચાસ્ત્રિ.
(૧) સામાયિક ચાત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ઈત્વરિક અને યાવકથિત. (૨) છેદોપસ્થાપનીય ચાત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે - સતિચાર અને નિરતિચાર. (3) પરિહારવિશુદ્ધ ચારિઆના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. (૪) સૂમસંપરાય ચાત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે - સંક્ષિયમાન અને વિશુદ્ધયમાન. (૫) યથાખ્યાત યાત્રિના બે ભેદ છે, તે આ પ્રમાણે છે - પતિપતિ અને આપતિપાતિ અથવા છાઘસ્થિક અને કેવલિક.
ચાત્રિગુણ પ્રમાણનું આવું સ્વરૂપ છે. • વિવેચન-3૦૯/૬ :
ચાત્રિ - ચારિત્ર એ જીવનો સ્વભાવ, ધર્મ, ગુણ છે. સ્વરૂપમાં સ્પણ કરવું, સ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તે યાત્રિ કહેવાય છે. તે સર્વસાવધવિરતિ રૂપ છે. સંસારના કારણભૂત બાહ્ય અને આંતરિક ક્રિયાઓથી નિવૃત્ત થવારૂપ ચારુિ એક જ છે. ચાત્રિ મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપસમ કે ઉપશમથી પ્રાપ્ત વિશુદ્ધિની અપેક્ષાઓ પણ ચારિત્ર એક જ છે પરંતુ વિભિન્ન દૃષ્ટિકોણથી ચાસ્ત્રિના ભેદ કરવામાં આવે છે.
૧. સામાયિક ચારિત્ર:- સર્વ સાવધ કાર્યોથી, સર્વ પાપકારી કાર્યથી નિવૃત થવા રૂપ મહાવ્રતધારી સાધુ સાધ્વીઓનું ચાત્રિ તે સામાયિક ચાત્રિ.
સામાયિક ચાત્રિના ભેદ :- સામાયિક ચાત્રિના ઈવરિક અને યાવકયિક એવા બે ભેદ છે. (૧) ઈન્ડરિક એટલે અલાકાલિક. ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં કોઈ વ્યકિત દીક્ષિત થાય ત્યારે પ્રથમ સામાયિક ચાત્રિ આપવામાં આવે અને પછી મહાવત આરોપણ કરવામાં આવે. જે. વડીદીક્ષાના નામે પ્રસિદ્ધ છે. મહાવ્રતમાં સ્થાપિત ન કર્યા હોય તેવા નવદીક્ષિત-શૈક્ષ સાધુનું સામાયિક ચાસ્ત્રિ ઈન્ગરિક સામાયિક છે અથવા બે ઘડીની કે ચાર ઘડીની શ્રાવકની નિયતકાલની સામાયિક ઈવરિક સામાયિક ચાસ્ત્રિ છે.
(૨) ચાવતુકથિક :- ચાવકથિત સામાયિક એટલે જીવનભર, ચાવજીવનનું ગ્રહણ કરાતું ચાસ્ત્રિ. ભરત-રવત મોમાં મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોના સાધુઓને મહાવ્રત આરોપણાની બીજી વાર દીક્ષા અપાતી નથી. તેઓને ચાવજીવનનું સામાયિક ચાસ્ત્રિ જ હોય છે. તે સાવકથિત