________________
સૂ-૩૦૯
સાધમ્યપનીત કહેવાય છે અને બે કે તેથી વધુ પદાથોંમાં વિલક્ષણતા બતાવવામાં આવે તો તે વૈધમ્યપની ઉપમાન કહેવાય છે. આ બંને પ્રકારના ઉપમાન પ્રમાણના પુનઃ ત્રણ-ત્રણ ભેદ છે. કિંચિત, પ્રાયઃ અને સર્વતઃ
• સૂત્ર-3૦૯/૩ -
પ્રશ્ન :* વૈધનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- બે પદાર્થગત વિસર્દેશતાના આધારે ઉપમા આપવામાં આવે તો તેને વૈધોંપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - ૧. કિંચિતૈધપનીત ૨. પ્રાયઃ વૈધમ્યોંપનીd 3. સર્વસાધમ્યોંપનીત.
પ્રશ્ન • કિંચિવૈધનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :કોઈક ધર્મવિશેષની વિલક્ષણતા પ્રગટ કરે તેને કિંચિત વૈધમ્યપનીત કહે છે. જેમકે જેવો શબલા-અનેકરંગી ગાયનો વાછડો હોય તેવો બહુલા-એક રંગવાળી ગાયનો વાછરડો ન હોય, જેનો બહુલા ગાયનો વાછરડો હોય તેવો શબલા ગાયનો ન હોય. કિંચિત વૈધમ્યપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ છે.
ધન :- પ્રાયઃ વૈધમ્યપની ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :અધિકાંશ રૂપમાં અનેક અવયવમત વિસર્દેશતા પ્રગટ કરવી તે પ્રાયઃ વૈધમ્યપનીત કહેવાય છે. ઉદાહરણ - જેવો વાયસ (કાગડો) છે તેવી પાયસ (ખીર) નથી. જેવી ખીર છે તેવો કાગડો નથી. પ્રાયઃ વૈધર્મોપનીત છે.
- પન - સવવિધૌંપનીન ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :જેમાં કોઈપણ પ્રકારની સમાનતા ન હોય તેવી વિદેશતાં કોઈ પણ બે પદાર્થમાં હોતી નથી. તેથી સર્વિદમ્ય ઉપમા નથી. તો પણ તે પદાર્થને તે પદાર્થની જ ઉપમા આપવામાં આવે છે. નીચે નીચેના જેવું, દાસે દાસ જેવું, કાગડાએ કાગડા જેવું શાને શાન જેવું, ચાંડાળે ચાંડાળ જેવું કાર્ય કર્યું.
• વિવેચન-3૦૯/૩ :વૈધનીત વિલક્ષણતાનો બોધ કરાવે છે, તેના ત્રણ ભેદ સ્પષ્ટ છે. • સૂત્ર-3૦૯/૪ :
ધન :આગમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર : આગમ પ્રમાણના બે પ્રકાર છે, તે પ્રમાણે છે - ૧, લૌકિક આગમ ૨, લોકોતર આગમ.
લૌકિક આગમ કોને કહેવાય ? ઉત્તર :- અજ્ઞાની, મિયાદેષ્ટિ લોકો દ્વારા સ્વચ્છંદ મતિથી (બુદ્ધિથી) નિર્મિત જે ગ્રંથો લોકમાં પ્રચલિત હોય, તે લૌકિક આગમ કહેવાય છે. આ લૌકિક આગમનું વર્ણન છે.
- પન • લોકોતર આગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉત્પન્ન જ્ઞાનદર્શન પાક, ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જ્ઞાતા, ત્રિલોકવર્તી જીવો દ્વારા વંદિત પુજિત, સર્વજ્ઞ, સર્વદર્શ એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત આચારાંગથી દષ્ટિવાદ પયત દ્વાદશાંગરૂપ ગણિપિટક તે લોકોત્તર આગમ.
૨૧૮
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અથવા લોકોત્તકિ આગમના ત્રણ પ્રકાર છે - ૧. સૂમાગમ ૨, આથગમ. 3. તદુભયાગમ.
અથવા લોકોત્તકિ આગમના ત્રણ પ્રકાર છે - ૧. આત્માગમ ૨, અનંતરાગમ અને 3. પરંપરાગમ. તીર્થકરો માટે અર્થજ્ઞાન આત્માગમ છે. ગણધરો માટે સુસજ્ઞાન આત્માગમ છે અને જ્ઞાન અનંતરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સુગજ્ઞાન અનંતરાગમ છે અને અજ્ઞાન પરંપરાગમ છે. તત્પશાની શિષ્ય પરંપરા માટે સૂગડ઼જ્ઞાન અને અજ્ઞાન બંને આત્માગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે. આવું લોકોત્તરિક આગમનું સ્વરૂપ જાણવું.
• વિવેચન-3૦૯/૪ :આચાર્યોએ આગમની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે.
(૧) નિરુતિમૂલક વ્યાખ્યા - ગુરુવારથૈન મFTછતથાTE: I જે જ્ઞાન ગુરુ પરંપરાથી ચાલ્યું આવે છે તે આગમ.
(૨) વિષય પરક આગમની વ્યાખ્યા - આ સપના જુથને-ગાયને ખાવાથ: પાથ મનતિ માનY: I જેના દ્વારા અનંત ગુણ-ધર્મ યુક્ત જીવ-અજીવ વગેરે પદાર્થ જાણી શકાય તેને આગમ કહે છે.
(3) વીતરાગ સર્વજ્ઞ કથિત છદ્રવ્ય, નવ તત્વની સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને વ્રતાદિ અનુષ્ઠાન રૂ૫ ચાગ્નિ, આ રબયનું સ્વરૂપ જેમાં પ્રતિપાદિત છે તે આગમ.
(૪) સર્વ દોષ પક્ષીણ થઈ ગયા છે તેવા પ્રત્યક્ષાની દ્વારા પ્રણીત શાસ્ત્ર આગમ કહેવાય છે.
(૫) આપ્તના વચન તે આગમ છે. આપ્તના વચનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન જ આગમ છે.
મિથ્યાષ્ટિ-અજ્ઞાની દ્વારા રચિત ગ્રંથો લૌકિક આગમ કહેવાય છે. જયારે તીર્થકર પ્રણીત દ્વાદશાંગી લોકોરિક આગમ કહેવાય છે.
લોકોત્તરિક આગમના ત્રણ ત્રણ ભેદ છે. (૧) સૂગરૂપ આગમ (૨) અર્થરૂપ આગમ અને (3) સૂઝ-અર્થ ઉભયરૂપ આગમ. તીર્થકરો અર્થરૂપે ઉપદેશ આપે છે. ગણધરો તે ઉપદેશને સૂગ રૂપે ગૂંચે છે. બંનેનો મેળ એટલે ઉભયરૂપ આગમ.
બીજી રીતે લોકોતરિક આગમના (૧) આત્માગમ, (૨) અનંતરાગમ (3) પરંપરાગમ. એવા ત્રણ ભેદ કર્યા છે. તીર્થકરો અર્થ ઉપદેટા છે. ગણધરો તેને સૂત્ર રૂપે ગૂંથે છે, સૂગબદ્ધ કરે છે. તેથી તીર્થકરો માટે અર્થરૂપ આગમ અને ગણધરો માટે સૂગરૂપ આગમ આત્માગમ છે.
સૂત્ર-3૦૯/૫ -
પ્રથન :દર્શનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર : * દર્શનગુણ પ્રમાણના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે -(૧) ચક્ષુદન ગુણ પ્રમાણ, (૨) અનુદનિ ગુણપ્રમાણ, (૩) અવધિદર્શન ગુણ પ્રમાણ, (૪) કેવળદર્શન ગુણપમાણ.