________________
૨૬/૧૦૨૭ થી ૧૦૪૪-૧
૬ ૩
પાલનાથે, સંયમાથે, પ્રાણ રક્ષા માટે, ધર્મ ચિંતા માટે આહાર ગહેશે.
(૧૦૩૯) ધૃતિ સંપન્ન સાધુ-સાધ્વી આ છ કારણે ભોજન-પાન ગવેષણા ન કરે, જેનાથી સંયમનું અતિક્રમણ ન થાય. (૧૦૪૦) રોગ આવે, ઉપસર્ગ થાય, બ્રહ્મચર્ય ગુપ્તિની સુરક્ષા, પ્રાણિ દયા, તપને માટે, શરીરના વિચ્છેદને માટે મુનિ આહાર ન ગહેશે.
(૧૦૪૧) બધાં ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના કરે, તેને લઈને અર્ધ યોજન સુધી મુનિ ભિક્ષાને માટે વિહાર કરે.
(૧૦૪૨) ચોથા પ્રહરમાં પડિલેહણા કરી બધી પાત્રાને બાંધીને રાખી દે. ત્યાર પછી જીવાદિ સર્વ ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે.
(૧૦૪૩) પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળ પ્રતિક્રમણ કરીને શય્યાની પડિલેહણા કરે. (૧૦૪૪/૧) સતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે.
૭ વિવેચન
૧૦૨૭ થી ૧૦૪૪/૧
.
અહીં સાડા સત્તર સૂત્રોનો અર્થ કહ્યો. દિવસની પહેલી પોરિસિમાં સૂર્યોદય સમયે વર્ષાકલ્પ આદિ ઉપધિનું પડિલેહણ કરે. પાદોન પોરિસિમાં ભાજન - પાત્રપ્રતિલેખના કરે, સ્વાધ્યાય વિરમણ કાળમાં, કાળનું પ્રતિક્રમણ કર્યા વિના, તેને પ્રતિક્રમવા કાર્યોત્સર્ગ ન કરીને ઇત્યાદિ
- X*
પ્રતિલેખના વિધિ કહે છે - મુખવસ્ત્રિકા પડિલેહીને ગુચ્છા - પાત્રના ઉપરીવર્તી ઉપકરણને પડિલેહે. પછી પડલા રૂપ વસ્રને પડિલેહે. પડલાને ગુચ્છા વડે પ્રમાર્જીને પછી શું કરે? તે કહે છે - કાયાથી ઉત્કૃટુક આસનેબેસીને, વસ્ત્રને તીર્જી પ્રસારે, દૃઢ પકડી રાખે, ત્વરા રહિત પણે પડલાનું કે વર્ષા કલ્પાદિની પ્રત્યુપ્રેક્ષણા કરે. તેમાં આર-પાર નિરીક્ષણ કરે. પ્રસ્ફોટના ન કરે. ઉર્દાદિ પ્રકારે પડિલેહે અન્યથા નહીં. તેમાં જો જંતુને જુએ તો યતના વડે અન્યત્ર સંક્રમે. બીજી વખતમાં પ્રસ્ફોટના કરે. ત્રીજામાં પ્રમાર્જના કરે.
પ્રસ્ફોટનાદિ કઈ રીતે કરે? શરીર કે વસ્ત્ર ને નચાવે નહીં. પોતાને કે વસ્ત્રને વાળે નહીં. અનુબંધ - સાથે સાથે વસ્ત્રોની પડિલેહણા ન કરે, વિભાગ કરીને કરે. ઉર્ધ્વ, અધો કે તીર્ણો આમર્શ ન થાય, ભીંત આદિને સ્પર્શ ન થાય, તે રીતે પડિલેહણ કરે.
છ પૂર્વા - પૂર્વે ક્રિયમાણપણાથી તીર્જી કરેલ વસ્ત્રના પ્રસ્ફોટન રૂપ ક્રિયા વિશેષ જેમાં છે તે. નવખોટકા - શાસ્ત્ર પ્રસિદ્ધ સ્ફોટન રૂપ કરવી જોઇએ. કુંથુ આદિ જીવોને શોધવા જોઈએ. - ૪ - ૪ - પ્રતિલેખનાના દોષોનો પરિહાર કરવા માટે કહે છે
Jain Education International
(૧) આરભટા - વિપરીત પડિલેહણ કરવું, ત્વરિત કે અન્યાન્ય વસ્ત્ર ગ્રહમથી આ થાય છે. (૨) સંમર્દન - વસ્ત્રના ખૂમા હવાથી હલે તેમ પડિલેહણ કરે અથવા ઉપધિ ઉપર મૂકવા. (૩) મોસલિ - તીર્ઘ, ઉર્ધ્વ કે અધો અન્ય વસ્ત્રને સ્પર્શે. (૪) પ્રસ્ફોટના -
.
For Private & Personal Use Only
www.jainelibrary.org