________________
૧૮૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ઉ અધ્યયન - ૩૬ - “જીવાજીવ વિભક્તિ” ઉછે.
X
અનગાર માર્ગગતિ' નામે અધ્યયન - ૩૫ કહ્યું હવે છબીશમું કહીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયમાં હિંસાનો ત્યાગ કરવો આદિ ભિક્ષના ગુણો કહ્યા, તે જીવ-અજીવના સ્વરૂપના પરિજ્ઞથી જ સેવવા શક્ય છે, તેથી તેને જણાવવાને માટે આ અધ્યયન આરંભીએ છીએ. આના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. - તેમાં ભાષ્યગાથા આ છે -
• ભાષ્ય - ૧ થી ૧૫ - સંક્ષેપાર્થ -
તેના અનુયોગ દ્વારા ચાર છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. ઉપક્રમ છે ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અથવા આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા જાણવી. અર્થાધિકારથી તે છ છે. બધાંને યથાક્રમે વર્ણવીને આ સમવતાર કરવો. તેમાં આનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વીમાં અવતરે છે. પૂર્વાનુપૂર્વીથી આછબીશમું અને પશ્ચાનુપૂર્વીથી આ પહેલું અધ્યયન છે. અનાનુપૂર્વી વડે તો એકાદિથી છત્રીશ સુધીમાં કોઈપણ ક્રમે આવે. નામમાં છે ભેદે નામ છે, તેમાં ભાવમાં ક્ષાયોપથમિક્તા છે, કેમકે બધું શ્રત ક્ષાયોપથમિકમાં આવે છે. પ્રમાણમાં વળી ભાવ પ્રમાણમાં તે ત્રણ ભેદે છે. વળી તે લોકોતર અને અનંગ શ્રત એવા આગમમાં અવતરે છે. તે પણ કાલિક શ્રતમાં આ આગમ અવતરે છે. તે પણ અનંતર, પરંપર ઉભયરૂપ આગમ ત્રિકમાં અવતરે છે. પણ સંખ્યા પરિમાણ સમવતરે છે. અર્થાધિકારથી અહીં જીવાજીવોથી વર્તે છે. - ૪ - Xનિક્ષેપમાં સ્થાપના એક અર્થમાં થાય છે તે ત્રણ ભેદે છે. ઓધ, નામ અને સૂત્ર આલાપક. - x x- તેમાં આનું નામ જીવ અને અજીવાનો વિભાગ “જીવાજીવ વિભ”િ છે.
અહીં જીવ, અજીવ અને વિભક્તિ ત્રણ પદો વર્તે છે, તેનો નિક્ષેપો - • નિર્યુક્તિ - પપર થી પપ૯ + વિવેચન -
જીવનો નિક્ષેપો ચાર ભેદે છે તેમાં દ્રવ્યજીવના બે ભેદો છે. તેમાં નોઆગમ દ્રવ્યજીવ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. જીવવ્યભાવમાં જીવદ્રવ્યના દશ ભેદે પરિણામ છે. અજીવનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી અજીવ બે ભેદે છે. • x • ચાવત ભાવમાં અજીવ દ્રવ્યના પરિણામ દશ પ્રકારે છે. વિભક્તિનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. - - યાવતુ જીવોની અને અજીવોની વિભક્તિ તે બે ભેદ છે તેમાં જીવના પણ સિદ્ધ અને અસિદ્ધ બે ભેદે વિભાગો છે. અજીવોના પણ રૂપી અને અરૂપી અજીવ એવી વિભાષા સૂત્રમાં છે. ભાવમાં છ ભેદે વિભક્તિ છે, તેમાં અહીં દ્રવ્ય વિભક્તિનો અધિકાર છે.
-૦- ગાથાર્થ કહ્યો. કિંચિત વિશેષ કહે છે, તે આ પ્રમાણે છે -
જીવદ્રવ્ય તે દ્રવ્યજીવ કહેવાય છે. --- દ્રવ્યની પ્રાધાન્યતાથી દ્રવ્યજીવ, ભાવમાં દશભેદે જ છે. કર્મના ક્ષયોપશમ કે ઉદયની અપેક્ષા પરિણતિરૂપ જીવદ્રવ્યના સંબંધ જીવથી અનન્યત્વથી જીવ પણે વિવક્ષીત તે જીવ છે. તેમાં ક્ષાયોપથમિકમાં પાંચ ઇંદ્રિયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org