________________
૩૪/૧૪૧૬ થી ૧૪૨૧
૧૭૫ કાપોતિ આદિ ચાર લેયામાં અનુક્રમે ત્રણ, બે, દશ અને તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટથી સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવી.
હવે ઉપસંહાર કરતા ઉત્તરગ્રન્થ સંબંધ કહે છે - • સૂત્ર - ૧૪૨૨ + વિવેચન -
લયાની આ સ્થિતિ ક્રોધથી કહી છે. હવે ચારે ગતિમાં આ લેશ્યાની સ્થિતિને કહીશ. -૦- ઓધ - ગતિ ભેદની વિવક્ષા વિના, ચારે ગતિ - નરકગતિ આદિ, હવે પ્રતિજ્ઞાનુસાર આ સ્થિતિ કહે છે -
• સૂત્ર - ૧૪૨૩ થી ૧૪૩૭ -
(૧૪૨૩) કાપોત વેશ્યાની સ્થિતિ - જધન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે.
(૧૪૨૪) નીલ લેફ્સાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાણ અધિક દશ સાગરોપમ છે.
(૧૪૫) કૃષ્ણ વેશ્યાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ - સાગરોપમ છે.
(૧૪૨૬) નરસિક જીવોની વેશ્યાઓની સ્થિતિ વણવી, હવે તિર્યંચ, મનુષ્ય અને દેવોની વૈશ્યા સ્થિતિનું વર્ણન કરીશ.
(૧૪) કેવળ શુક્લ વૈશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચોની જેટલી પણ વેશ્યાઓ છે, તે બધાંની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. (૧૪૨૮) શુકલ વેશ્યાની જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦૦ વર્ષ જૂની એક કરોડ પૂર્વ છે.
(૧૪૨૯) મનુષ્ય અને તિર્યંચોની લેશ્યાની સ્થિતિનું આ વર્ણન છે. હવે દેવોની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ •
(૧૪૩૦) કૃષ્ણ વૈશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૧૪૩૧) કૃષ્ણ લેયાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક નીલ લેફ્સાની જધન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે. (૧૪૩ર) નીલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમયાધિક કાપોત વેશ્યાની જધન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે.
(૧૪૩૩) હવે આગળ હું ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવની તેજી વૈશ્યાની સ્થિતિનું નિરૂપણ કરીશ.
(૧૪૩૪) તેને વેશ્યાની જધન્ય સ્થિતિ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. (૧૪૩પ) તેજો વેશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો
અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org