________________
૧૬/પર૦
૧૬૩ • વિવેચન પ૨૦ -
વિભૂષા - શરીર અને ઉપકરણ આદિમાં, નાન ધાવનાદિ વડે સંસ્કાર, તેના અનુપાતી, અર્થાત તેના કર્તા થાય છે. તેમ ન કરે તે નિર્ગસ્થ છે. તે કેમ ? વિભૂષા કરવાના સ્વભાવવાળા તે વિભૂષાવર્તિક તે કઈ રીતે? અલંકૃત, સ્નાનાદિ વડે સંસ્કૃત શરીર જેનું છે. તે વિભૂષિત શરીરી, તથા તે યુવતીને પ્રાર્થનીય થાય છે. તેનાથી શો દોષ? સ્ત્રીજનના અભિલાષને યોગ્ય થવાથી - પ્રાર્થનીય થવાથી બ્રહ્મચારીના પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે આ રીતે પ્રાર્થના કરાતો હોવાથી સ્ત્રીનો ઉપભોગ કરતો હોવો જોઈએ. ભાવિમાં પણ શાભલી વૃક્ષને આશ્લેષાદિ નરકના વિપાકો રૂ૫ કષ્ટો થાય. હવે દશમું સ્થાન -
• સૂત્ર - પર૧ -
જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થતો નથી તે નિન્જ છેએમ કેમ? આચાર્ય કહે છે કે જે શબ્દાદિમાં આસક્ત રહે છે, તે બ્રહ્મચારીના બ્રહાચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિન્ય શબ્દાદિ પાંચમાં આસક્ત ન બને.
આ બહાચર્ય સમાધિનું દશમું સ્થાન છે. અહીં શ્લોકો છે - • વિવેચન - પર૧ -
શબ્દ - મન્મન ભાષિતાદિ, રૂપ - કટાક્ષ નિરીક્ષણાદિ ચિત્રાદિમાં રહેલ સ્ત્રી આદિ સંબંધી રૂ૫, રસ - મધુરાદિ અતિ પ્રશસ્ત. ગંધ - સુરભિ, સ્પર્શ - અનુકૂળ, કોમળ મૃણાલાદિ, આ બધાં આસક્તિના હેતુ છે, તેના અનુગામી ન બને તે નિર્ચન્થ. તે શા માટે? આદિ સુગમ છે આ દશમું બ્રહ્મચર્ય સ્થાન.
આ પ્રત્યેક સ્ત્રી આદિ સંસક્ત શયનાદિના શંકાદિ દોષ દર્શન થકી, તેના અત્યંત દુષ્ટતા દર્શક પ્રત્યેકની અપાય હેતતા પ્રતિ તુલ્ય બલવને જણાવવા માટે છે. ઉક્ત અર્થમાં જ અહીં શ્લોકો - પધરૂપ છે,
• સૂત્ર - પરર થી પ૩૧ -
(૫૨) બ્રહ્મચર્યની રક્ષાને માટે સંયમી એકાંત, અનાકીર્ણ અને સ્ત્રીઓથી રહિત સ્થાનમાં રહે. (૫૨૩) બ્રહાચર્યમાં રત ભિક્ષ મનમાં આહાદ ઉત્પન્ન કરનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાનો ત્યાગ કરે. (૫૪) બ્રહ્મચર્યરત ભિન્ન સ્ત્રીઓ સાથે પરિચય તથા વારંવાર વાતલિાપનો સદા પરિત્યાગ કરે. (પ) તે ભિક્ષ ચ ઇંદ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના અંગપ્રત્યંગ, સંસ્થાન, બોલી તથા કટાક્ષ દર્શનનો ત્યાગ કરે. (૧ર૬) બ્રહ્મચર્ય રત ભિક્ષ શ્રોબેન્દ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના કૂજન, રોદન, ગીત, હાસ્ય, ગર્જન અને ફૂદન ન સાંભળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org