________________
૧/૩૬
♦ વિવેચન
૩૬
-
સુકૃત - સારી રીતે બનાવેલ અન્ન આદિ, સુક્સ - ઘી આદિ પકાવેલ, સુચ્છિન્ન – શાક આદિ સારી રીતે છેદેલ, સુહા – કડવાપણું આદિ દૂર થયેલ, મડ સૂપ આદિમાં ઘી વગેરે સારી રીતે ભરેલ છે. સુનિાિ - અતિશય રસના પ્રકર્ષથી યુક્ત, સ્કુલષ્ટ- બધાં જ રસાદિ પ્રકારોથી શોભન. આવા પ્રકારના બીજા સાવધ વચનોને પણ મુનિ વર્ષે. - અથવા -
સુકૃત - સુષ્ઠુ કરાયેલ, સુઝુક્યું - માંસ અશનાદિ, સુચ્છિન્ન - ન્યગ્રોધવૃક્ષાદિ, સુહા - કદરીથી અર્થજાત અથવા ચૌરાદિથી સુહત. સુમૃત પ્રત્યેનીક બ્રાહ્મણ આદિ, સુનિīિ - પ્રાસાદ, કૂવા આદિ. ઇત્યાદિ. --x
w
નિરવધ - તેમાં સુકૃત એટલે ધર્મધ્યાનાદિ, સુપક્વ - વચન વિજ્ઞાન આદિ, સુચ્છિન્ન – સ્નેહની બેડી આદિ, સુત – અશિવની ઉપશાંતિ માટે ઉપકરણ અથવા કર્મ શત્રુને સારી રીતે હણેલ ને સુહત, સુમૃત - પંડિત મરણે મરવું. સુનિષ્ઠિત - સાધુ આચારમાં, સુલહિ - શોભન તપો અનુષ્ઠાન.
આ પ્રમાણે પ્રતિરૂપ યોગ યોજનાત્મક વાચિક વિનય કર્યો. વિનય જ આદર જણાવવા માટે સુવિનિત અને અવિનિતને ઉપદેશ દેતા ગુરુ કેવા થાય ?
E
૦ સૂત્ર - ૩૭
મેધાવી શિષ્યને શિક્ષા આપતા આચાર્ય એ જ રીતે પ્રસન્ન થાય છે, જે રીતે વાહક સારા ઘોડાને ચલાવતા પ્રસન્ન થાય. અબોધ શિષ્યને શિક્ષા આપતા, ગલિત અશ્વને ચલાવતા વાહવત્ ગુરુ ખિન્ન થાય છે.
• વિવેચન
W
39
રમત્તે - અભિરતિવાળા થાય છે. પંડિત - વિનીત, શારૂત્ - આજ્ઞા કરાતા કંઈક પ્રમાદથી સ્ખલના પામે, તો ગુરુ શિક્ષા આપે. કોની જેમ ? અશ્વની જેમ. ભદ્ર – કલ્યાણને લાવનાર. બાલ અજ્ઞ. એક વખત કહેતાં જો કૃત્યમાં ન પ્રવર્તે, પછી “આમ કર, આમ ન કરીશ'' એમ વારંવાર તેમને આજ્ઞા કરીને શીખવે. ગુરુને શ્રમહેતુત્વ પમાડતા બાળની અભિસંધિ કહે છે
B
Jain Education International
',
-
• સુત્ર - ૩૮
ગુરૂના કલ્યાણકારી અનુશાસનને પાપĒષ્ટિવાળો શિષ્ય ઠોકર, થપ્પડ, આક્રોશ અને વધુ સમાન કષ્ટકારી સમઝે છે.
• વિવેચન 36
થપ્પડ આદિમાં ચ શબ્દથી બીજા આવા પ્રકારના દુઃખ હેતુ અનુશાસન પ્રકારોથી તે આચાર્ય આલોક - પરલોક હિતકારી શિક્ષા આપે છે. તેને પાપબુદ્ધિ શિષ્ય એવું માને છે કે - આ આચાર્ય પાપી છે, મને નિણ પણે મારે છે, કેદખાનાના રક્ષકની જેમ મને ઠોકર આદિ મારે છે --- અથવા વાણી વડે અનુશાસિત કરાતો, આ ઠોકરાદિ રૂપ, તે વાણીને માને છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org