________________
ભૂમિકા અનુચય - અનુપાદાન, જાવાનાં - પૂર્વે બાંધેલાનું. ઉપસંહારમાં કહે છે - તેથી આત્માના પૂર્વે બાંધેલ અને બંધાતા કર્મોના અભાવથી સ્વ-સ્વભાવ લાવવાના હેતુથી અધ્યયનને ઇચ્છે છે - સમીપે જાય છે. અથવા અધ્યાત્મ એ રૂઢિથી “મન' છે, તેના પ્રસ્તાવથી શુભ', તેને લાવવું તે અધ્યયન. આના વડે જ શુભ ચિતને લવાય છે, કેમ કે આમાં વૈરાગ્યભાવથી ઉપયુક્ત છે.
બીજી નિરુક્તિથી જ વ્યાખ્યા કરતાં કહે છે. • નિર્ણક્તિ - + વિવેચન -
જીવ આદિ અર્થો જેનાથી અધિક જણાય છે તે, નયન - આત્મામાં અર્થથી પામવું. આના વડે જ્ઞાનાદિને વિદ્વાનો ઇચ્છે છે. અથક - શીઘત્તર, વા- બંધે વિકભાર્થે છે. સાધુ - વિશિષ્ટ કિયા વડે અપવર્ગને સાધે છે. તે મુક્તિને પામે છે. એમ છે, તેથી અધ્યયનને ઇચ્છે છે. કેમકે નિરક્ત વિધિથી અર્થનિર્દેશપરત્વથી આમ કહેલ છે. આધિ પૂર્વક અધ્યયન - આમ વિવિધ રીતે બધે સૂત્રાર્થને બાધા ન પહોંચે તેમ વૈકલ્પિક વ્યાખ્યા પૂર્વાચાર્ય સંમતત્વથી અદુષ્ટત્વ જણાવવા માટે છે.
-૦ - હવે ભાવાક્ષીણ કહે છે - • નિક્તિ - ૮ + વિવેચન -
જેમ દીપથી સો દીપ પ્રદીપ્ત કરાય છે અને તે દીપો પણ દીક રહે છે, પણ અચાન્ય “દીપ’ ઉત્પત્તિમાં ક્ષય પામતો નથી. તે પ્રમાણે કહે છે - દીપ સમાન આચાર્યો છે. સમસ્ત શાસ્ત્રાર્થના વિનિશ્ચયથી સ્વયં પ્રકાશે છે, શિષ્યોને પણ શાસ્ત્રાર્થ પ્રકાશન શક્તિ યુક્ત કરે છે. અહીં આચાર્ય શબ્દથી શ્રુતજ્ઞાન જ કહેલ છે. ભાવ અક્ષણના પ્રસ્તુતપણાથી, તેનો જ અક્ષય સંભવે છે - ૭ - હવે ભાવ આય કહે છે.
• નિક્તિ - ૯ +વિવેચન -
ભાવમાં, મુક્તિપદ પ્રાપકત્વથી પ્રશસ્ત છે, બીજુભવનિબંધનાપણાથી અપ્રશસ્ત છે. પ્રકૃમથી આય”. વળી આ બે ભેદે છે, તે કહે છે - જ્ઞાન, દર્શનાદિ. ક્રોધ, માન આદિ. અર્થાત્ પ્રશસ્ત તે જ્ઞાનાદિ છે અને અપ્રશસ્ત તે ક્રોધાદિ છે. અહીં જ્ઞાનાદિ અને ક્રોધાદિ આયત્વ આયના વિષયત્વથી વિષય અને વિષયના અભેદ ઉપચારથી આયતમાં કહેવાથી તે આય છે અથવા કર્મસાધનત્વથી આય છે. જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવ આયના હેતુપણાથી અધ્યયન પણ ભાવ આય છે.
હવે “પચિને કહે છે. આય તે આગમ તે લાભ છે કેમકે તે એકાર્થિક શબ્દો છે. -૦- હવે દ્રવ્ય ક્ષપણા કહે છે
• નિર્યુક્તિ - ૧૦ + વિવેચન -
પર્યસ્તિકા, અપધ્યા-અહિતા, પર્યસ્તિકાથી ઉપ્રાબલ્યથી પિટ્ટન તે ઉસ્પિટ્ટના. - ઉતપિટ્ટનાદિથી કુટ્ટન તે અપચ્ચતર, નિuિડના. બધે “વસ્ત્રની” સમજવી. વસ્ત્રના ત્રણ અપથ્ય છે. અહીં અલ્પતર, અલ્પતમ કાળથી છે. આના વડે વસ્ત્રદ્રવ્ય કહેવાય છે. પર્યસ્તિકાદિના અપથ્ય, અપચ્ચતર, અપચ્ચતમપણાને દ્રવ્ય ક્ષપણત્વ કહે છે. અપથ્યનો નિગમન સામાન્યના અરોષ, વિશેષ સંગ્રાહકત્વથી અદુષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org