________________
અ ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫e
૧૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તેમની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને, તેનાથી અન્યતીર્થિકોને અશન પાન, ખાદિમ, સ્વાદિમ આપવાનું કે વારંવાર આપવાનું બને છે (જે શ્રાવકને ન
કશે.)
એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થાય.
આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થાય. દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદો મળીને ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાના પ્રથમઘકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકના ૩૬-૩૬ ભેદો, એ મળીને થયા-૨૧૬ ભેદો. એ ૨૧૬ ભેદો પણ સ્થૂલ મૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયાં છે, દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૨૧૬-૨૧૬ ભેદો મળીને કુલ ૧૨૯૬ ભંગો થાય.
આ બધાં ભેદોમાં મૂળથી આરંભીને ગણતાં - ૫૯૨ + ૧૨૯૬ + ૧૨૯૬ + ૧૨૯૬ એ બધાં મળીને ૬૪૮o ભેદો થશે.
તેનાથી જે પૂર્વે કહ્યું કે – ચતુક સંયોગા ૬૪૮૦ ભેદો થાય છે, તેની વ્યાખ્યા અહીં અનંતર કહી.].
o હવે પંચક ચારણિયા કહે છે, તેમાં –
(૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન, શૂલપરિગ્રહ (પાંચને) દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે.
(૨) સ્થૂલ પ્રાણાતિપાતાદિ ચાને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થળ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન-પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદોથી ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાન પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૩૬-૩૬ મળીને ૨૧૬ ભેદો થાય. આ ૨૧૬ ભેદો પણ સ્કૂલમૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૧૬-૨૧૬ મંગો મેળવીને ૧૨૯૬-ભંગો થશે. આ ૧૨૯૬-ભંગો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમધરકને ના છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૧૨૯૬-૧૨૯૬ ભેદો થાય. તે બધાં મળીને ૩૩૭૬ ભંગો થાય છે.
તેથી જે પૂર્વે ગાથામાં ૩૭૩૬ કહેલ, તેની વ્યાખ્યા થઈ.
ઉત્તરગુણ અને અવિરત સમ્યગુર્દષ્ટિને છોડીને કહ્યું. કેમકે તે બંનેનો એકએક ભેદ જ કહ્યો છે. - x • x - આનુષાંગિક આટલું કહ્યું.
પ્રકૃત વિષયને જણાવીએ છીએ. તેમાં જે કારણથી શ્રાવકધર્મનું મૂળ સમ્યકત્વ છે, તેથી તેમાં રહેલી વિધિને જ જણાવવાની ઈચ્છાથી કહે છે –
• સૂટમ-૬૩ -
તેમાં - શ્રમણોપાસકો પૂર્વે જ મિથ્યાત્વને પ્રતિક્રમે છે અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં - શું ન કહ્યું ?
આજથી અન્યતીર્થિક કે અન્યતીર્શિકના દેવો કે અન્યતીર્થિકે પરિગૃહિત અરહંત પ્રતિમાને વંદન કરવા કે નમસ્કાર કરવો. [ન કરો]
પૂર્વે ભલે ગ્રહણ ન કરી હોય, પણ હાલ અન્યતીર્થિકગ્રહિત હોવાથી
સિવાય કે - રાજાના અભિયોગથી, ગાભિયોગથી, બલાભિયોગથી, દેવતાના અભિયોગી, ગુરુના નિગ્રહ, કાંતારવૃત્તિથી [આપવું પડે..
આ સમ્યક પ્રશસ્ત છે, સમ્યકત્વ મોહનીય કર્મના વેદન, ઉપશમ કે યથી પ્રાપ્ત થાય છે. તે પ્રશમ, સંવેગાદિ ચિહ્નવાળું છે. તેનાથી શુભ આત્મપરિણામ થાય છે.
શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડuefસા, પરપાખંડસંતવ..
• વિવેચન-૬૩ :
શ્રમણોના ઉપાસક તે શ્રમણોપાસક અર્થાતુ શ્રાવક, પહેલી વખત જ શ્રાવક થતો હોય તે મિથ્યાત્વ - તcવાર્થના અશ્રદ્ધારૂપ, તેનાથી તિવર્તે - અટકે. માત્ર તેનાથી અટકવાનું જ અહીં ઈષ્ટ નથી, તો શું ? તેના નિવૃત્તિ દ્વારથી સમ્યકત્વ - તવાર્થની શ્રદ્ધારૂપ છે, તેને સમીપતાથી સ્વીકારે.
સમ્યકત્વ યુક્ત થયેલ શ્રાવકને સમ્યકત્વના સ્વીકાર કાળથી હવે આટલું ન કલ્પ - શું ન કરે ?
અન્યતીર્થિક - ચરક, પરિવ્રાજક, ભિક્ષ આદિ. અન્યતીર્થિક દેવતારુદ્ર, વિષ્ણુ, સુગતાદિ કે અન્યતીર્થિક પરિગૃહીત અરહંત પ્રતિમાને વંદન - અભિવાદન, નમસ્કરણ-પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણોનું કીર્તન કરવાનું ન કહ્યું. તેમાં શો દોષ છે ?
તેમને ભોજનાદિ દેતા-કરતાં મિથ્યાવાદિનું સ્થિરિકરણ આદિ થાય છે. તથા પૂર્વે જેમને બોલાવેલા નથી, તેવા અન્યતીર્થિકોને બોલાવવા-ચલાવવાનો પ્રસંગ આવે. તેમાં માતાપ - એક વખત સંભાષણ, સંતાપ-વારંવાર બોલાવવા. શો દોષ ? તેમને આસનાદિ આપ્યા પછી તેમની ક્રિયા-યોગાદિ કરે તો તે નિમિતે કર્મબંધ થાય, તથા તેમના વડે પ્રીતિથી ઘેર આવાગમન થાય. હવે જે શ્રાવકના સ્વજન-પરિજન છે, જેમણે સિદ્ધાંતનો સાર ગ્રહણ કરેલ નથી, તેઓ તેમની સાથે સંબંધમાં આવે ઈત્યાદિ. આલાપાદિથી સંભ્રમમાં પડે - x • લોકાપવાદ થાય.
વળી તે અન્યતીર્થિકોને અશન-ધૃતપૂણદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમવપુષફલાદિ, સ્વાદિમ - કંકોલ, લવંગાદિ એકવાર દેવાનું કે વારંવાર દેવાનું અને જે કલાતું નથી. શું સર્વથા ન કરે ? ના તેમ નથી. જો રાજાભિયોગ હોય તો તેને છોડીને, બલાભિયોગાદિ છોડીને કલે. કેમકે રાજાભિયોગાદિથી દેવા છતાં ધર્મનું ઉલ્લંઘન ન થાય.
અહીં ઉદાહરણ છે:- કઈ રીતે રાજાભિયોગથી દેવા છતાં ધર્મને ઓળગે નહીં