________________
quy
• ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
o હવે મૃષાવાદની ચિંતવના કરીએ -
(૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુનને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક.
(૨) સ્થૂલ મૃષાવાદ. સ્થૂલ અદત્તાદાનને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થૂલ મૈથુનને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ અંગો. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ થાય. બંને મળીને બાર ભેદો થયા.
આમાં સ્થલ અદત્તાદાનપણમાકને ન છોડીને ભેદો પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં બાર-બાર ભેદો બધાં મળીને ૭૨-થયા.
આ ભંગો પણ સ્થૂલ મૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકના બોંતેર-બોંતેર. બધાં મલીને ૪૩૨ ભેદો થાય.
આ રીતે સ્થૂલ મૃષાવાદ ત્રિકસંયોગથી સ્થૂલ અદત્તાદાન સાથે કહ્યા. હવે સ્થૂલ મૈથુન સાથે કહે છે –
(૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ મૈથુન, પરિગ્રહના દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક ભેદ.
(૨) સ્થૂલ મૃષાવાદ, શૂલમૈથુન બંને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થૂલ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વકમથી છ ભેદો થયા.
આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમઘરકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીય આદિમાં પણ પ્રત્યેક પ્રત્યેકના છ-છ ભેદો થાય. બધાં મળીને ૩૬-ભેદો થાય.
આ સ્થળ મૃષાવાદ પ્રથમઘકને ન છોડતા પ્રાપ્ત ભેદો છે. દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં કમીશ-જીગીશ થાય છે. બધાં મળીને ૧૬-ભેદો થાય.
સ્થૂલ મૃષાવાદનો પ્રિકસંયોગ કહ્યો. 0 હવે સ્થૂળ અદત્તાદાનાદિને ચિંતવે છે -
(૧) સ્થૂલ અદત્તાદાન, સ્થૂળ મૈથુન અને પરિગ્રહને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે - (૨) સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન દ્વિવિધ-ગિવિધથી પણ પરિગ્રહ દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થયા.
આ ભંગો સ્થૂલ મૈથુનપથમ ધરકને મુક્યા વિના પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છ-છ ભંગો થાય. બધાં મળીને ૩૬-ભેદો.
આ ભંગ પણ સ્થળ અદત્તાદાનપ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છત્રીશ-જીગીશ ભેદો. બધાં મળીને ૧૬..
આ ભેદો મૂળથી આરંભીને બધાં મળીને ૬૪૮ + ૪૩૨ + ૧૬ + ૪૩૨ + ૨૧૬ + ૨૧૬ એમ બધાં મળીને ૧૬૦ ભંગો થયા.
એ રીતે જે પૂર્વે કહેલ કે ત્રિકસંયોગ ભંગો ૨૧૬૦ ભંગો થાય છે, તે આ પ્રમાણે અમે ભાવિત કર્યા - કહ્યા.
૧૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o હવે ચતુક ચારણિયા ભેદોને કહે છે –
(૧) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલમૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન ચારેને દ્વિવિધ ગિવિધે પચ્ચકખે.
(૨) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન દ્વિવિધ-ત્રિવિધે પણ સ્થૂલ મૈથુન દ્વિવિધ-દ્વિવિઘે પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થયા. સ્થૂલ પરિગ્રહથી પણ છ મૂંગો થાય. આ બધાં મળીને બાર ભેદો થશે.
આ ભેદો સ્થૂલ અદત્તાદાન પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા. બીજા આદિમાં પ્રત્યેકમાં બાર-બાર ભંગો થશે. બધાં મળીને ૩-ભેદો થયા.
આ ભેદો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમ ઘરને ન છોડીને પ્રાપ્ત થયા, દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૪૩૨-૪૩૨ ભંગો થતાં બધાં મલીને ૨૫૯૨ ભંગો પ્રાપ્ત થશે.
o હવે અન્ય વિકલ્પ રહ્યો તે બતાવે છે –
સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ મૈથુન, સ્થૂલ પરિગ્રહ ચારેને દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે. ઈત્યાદિ પૂર્વકમથી છ મૂંગો થયા.
આ ભેદો ચૂલમૈથુન પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયા આદિમાં પ્રત્યેકમાં આ છ-છ ભેદો મલીને ૩૬ ભેદો થશે.
આ ૩૬ ભેદો સ્થલ મૃષાવાદ પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૩૬-૩૬ મળીને એ રીતે કુલ ૨૧૬ ભેદ થાય.
આ ભેદો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમ ધરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકના ૨૧૬-૧૬ મળીને કુલ-૧૨૯૬ ભેદો થશે.
o હવે ઉક્ત ભેદનો અન્ય વિક્તા બતાવે છે -
(૧) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહના દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે.
(૨) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુનને દ્વિવિધ-ગિવિધથી પણ ચૂલ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિઘ પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ઘરને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ છ-છ ભેદો મળીને ૩૬-ભેદો થાય. આ ભેદો સ્થૂલ અદત્તાદાન પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૩૬-૩૬ મંગો થાય. બધાં મળીને ૨૧૬-ભંગો થાય. આ ભેદો પણ સ્થલ પ્રાણાતિપાત પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૨૧૬-૨૧૬ ભંગો થતાં, બધાં મળીને ૧૨૯૬ ભંગો થાય છે.
o હવે અન્ય વિકલ્પ બતાવે છે.
(૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન, સ્થૂલ પરિગ્રહ ચારેને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે છે.
(૨) સ્થૂલ મૃષાવાદાદિ ૨-૩, સ્થૂલ પરિગ્રહ-૨-૨થી પચ્ચખે.