________________
અંક પ/૫૮ નિ - ૧૫૨૪
૧૩૩
ત્યારે વયમાં બોલે. બિTHI - ઉત્તરકાળમાં આચાર્યાદિથી કંઈક વધારે બોલે. આચાર્ય જે કહે છે, તે જણાવે છે –
ઉમદવ સામેfષ – હું પણ તને ખમાવું છું.
એ પ્રમાણે જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી બધાં ખમાવે છે. ગુરુને ખમાવીને પછી, શનિકના ક્રમમાં ઉંચે બેઠેલાને ખમાવે છે. બીજા પણ બધાં સનિકના ક્રમમાં મસ્તકને નમાવીને બોલે છે -
દૈવસિક પ્રતિક્રમીને પાક્ષિકને ખમાવીએ છીએ - પંદર દિવસાદિ. એ પ્રમાણે બાકીના પણ રાત્નિકમાં ક્રમે ખમાવે છે. પછી વંદન કરીને કહે છે - દૈવસિકને પ્રતિક્રમીને અમે પાક્ષિક પ્રતિક્રમીએ છીએ.
ત્યારપછી ગુરુ કે ગુરુ દ્વારા આજ્ઞા કરાયેલ પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. બાકીના યથાશક્તિ કાયોત્સર્ણાદિમાં રહીને ધર્મધ્યાનયુક્ત થઈને સાંભળે છે. મૂલઉત્તણુણમાં જે ખંડિત કહેવાઈ જાય પછી તેના પ્રાયશ્ચિત્ત નિમિતે 300 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરે છે. અર્થાત્ ૧૨-લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે - લોગસ્સ બોલે છે.
કાયોત્સર્ગ પારીને પ્રગટ લોગસ્સ કહે છે. પછી બેસીને મુક્ષત્તિ પડિલેહણ કરીને વાંદે છે - વાંદણા દે છે.
પછી રાજાના પુષમાણવા ઓળંગી જતાં માંગલિક કાર્યમાં બહુમાન્ય અર્થાત્ શકુપરાકમથી અખંડિત નિજબળનો શોભનકાળ જતાં એ પ્રમાણે બીજા પણ ઉપસ્થિત રહે : આ એક ઉપમા છે.]
એ પ્રમાણે પાક્ષિક વિનયોપચારને ખમાવીને બીજા ખામણા - • સૂત્ર-૫૯ -
હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું. [શું ઈચ્છે છે ] મને જે પિય અને માન્ય પણ છે. જે આપનો (જ્ઞાનાદિ આરાધનાપૂર્વક પક્ષ શરૂ થયો અને પૂર્ણ થયો તે મને પિય છેનિરોગી એવા આપનો, ચિત્તની પ્રસન્નતાવાળા - આતંકથી સર્વથા રહિત, અખંડ સંયમ વ્યાપારવાળા, શીલાંગ સહિત, સુવતી, બીજ પણ આચાર્ય, ઉપાધ્યાય સહિતજ્ઞાન-દનિચાસ્ત્રિ-તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરdi એવા આપનો હે ભગવંતા પર્વ દિન અને પક્ષ અત્યંત શુભ કાર્ય કરવા વડે પૂર્ણ થયું. બીજું પણ કલ્યાણકારી શરૂ થયું. તે મને પ્રિય છે.
હું આપને મસ્તક અને મન વડે સર્વભાવથી વંદુ છું. • વિવેચન-૫૯ :
સૂણ સુગમ છે. ત્યારે આચાર્ય કહે છે - સાધુની સાથે જે આ કંઈ કહ્યું [મને પણ તે સુંદર આરાધના થઈ.
ત્યારપછી ચૈત્યવંદન અને સાધુવંદનના નિવેદન કરવાની ઈચ્છાથી હવેનું સૂત્ર કહે છે –
સૂત્ર-૬૦ - હે ડ્રામાશ્રમણ હું ઈચ્છું છું. [આપને રીંત્ય અને સાધુવંદના કરાવવા પૂર્વે
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આપની સાથે હતો ત્યારે હું આ ચૈત્યવંદના, સાધુવંદના શ્રી સંઘ વતી કરું છું એવા અધ્યવસાય સાથે શ્રી જિનપ્રતિમાને વંદનમસ્કાર કરીને અને એમ વિચરતા, બીજા ક્ષેત્રોમાં જે કોઈ ઘણાં દિવસના પરિવાળા, સ્થિરવાસ કરનાર કે નવકalી વિહારના એક ગામથી બીજે ગામ જતા સાધુઓને જોયા. તે ગુણવાનૂ આયાયદિને પણ વાંધા, આપના વતી પણ વાંધા. જેઓ લઘુપયમિવાળા હતા. તેઓએ બાપને વંદના જણાવી છે. સામાન્ય સાધુ-સાબી-જાવક-શ્રાવિકા મળ્યા. તેઓએ પણ આપને વંદના કરી. શલ્યરહિત અને કષાયમુક્ત એવા મેં પણ મસ્તક અને મન વડે વંદના કરી. તે હેતુથી આય પણ તેઓને વંદન કરો]
હું પણ તે તમે કરેલા ચૈત્યોની વંદના કરું છું. • વિવેચન-૬૦ :
સૂણ સિદ્ધ જ છે. વિશેષ એ કે – શમન - વૃદ્ધાવાસ. જંઘાબલ ક્ષીણ થતાં નવ વિભાગ ક્ષેત્ર કરીને વિચારે છે તે અથવા ઋતુબદ્ધમાં આઠ માસ કાથી અને નવમું વર્ષાવાસ એવો નવકાવિહાર,
અહીં આચાર્ય કહે છે – હું પણ તેમને મસ્તકથી વંદુ છું. બીજા કહે છે - હું પણ વંદાવું છું. હવે પછીનું ખામણા સૂત્ર -
• સૂત્ર-૬૧ -
હે માશ્રમણ ! હું પણ ઉપસ્થિત થઈને મારું નિવેદન કરવાને ઈચ્છું છું. આપનું આપેલું આ બધું જે માટે ઉપયોગી છે. વસ્ત્ર, પpu, કંબલ, શેહરણ તથા અક્ષર પદ, ગાથા, શ્લોક, આર્થ, હેતુ, પન, વ્યાકરણ આદિ વિર કલાને ઉચિત અને વિના માંગ્યે આપે મને પ્રીતિપૂર્વક આયું, છતાં મેં અવિનયથી ગ્રહણ કર્યું તેનું મિચ્છા મિ દુક્કડં.
• વિવેચન-૬૧ :
આચાય કહે છે - આ બધું આચાર્યનું આપેલું જ છે. અહંકારના વર્જન માટે આ કથન છે. [આમાં મારું કંઈ નથી.].
હવે જે વિનયી છે તેમને અનુશાસિત કરવા કહે છે – e pl-૬૨ -
હે ક્ષમાશ્રમણ ! હું ભાવિકાળમાં કૃતિકર્મ-વંદન કરવાને ઈચ્છું છું. ભૂતકાળમાં તે આચાર વિના કય, વિનય વિના કયાં, આપે મને જે આચાર આદિ શીખવ્યા, કુશળ બનાવ્યો, સંગ્રહિત અને ઉપગ્રહિત કર્યો, સારણાવારસાચોયણા-પ્રતિ ચોયણા કરી. હવે હું તે ભૂલો સુધારવા ઉધત થયેલો છું. આપના તપ અને તેજરૂપી લક્ષ્મી વડે આ ચાતુરંત સંસાર કાંતારથી મારા આત્માનું સંહરણ કરી હું તેમાંથી નિખાર પામીશ. એ માટે મસ્તક અને મન વડે વંદન કરું છું.
• વિવેચન-૬૨ :સૂણ સિદ્ધ છે. સંગૃહિત • જ્ઞાનાદિ વડે. સારિત-હિતમાં પ્રવર્તિત. વારિત