________________
અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૪
૧૩
એ પ્રમાણે ‘બસ્તિની દૈતિમાં' પૂર્વે બાળલનો આ કાળવિભાગ છે, તેમ જાણવું.
જે વળી આ પ્રમાણે જ બાળીને પાણી ઉતારેલ હોય તો તેના પહેલાં સો હાથમાં અયિત, બીજામાં મિશ્ર, બીજમાં સચિત થાય, તેમાં કાળનો વિભાગ નથી.
જે પાણી કુદરતી રીતે જ શીતલ હોય, તે પૂર્વે અચિત હોય તો માંગે, પછી મિશ્ર અને ન મળે તો સચિત શોધે.
અનાભોગથી આ અચિત છે એમ માનતો મિશ્ર કે સચિવ શોધે. બીજો પણ એ પ્રમાણે જ જાણતો કે અજાણતો આપે, તો જાણ્યા પછી તેને લેવા જ ન ઈચ્છે, ધીમેથી કમાડમાં પ્રવેશી તેને મૂકી દે. ન મળે તો શાખામાં મૂકે, પછી વનનિકુંજમાં મૂકે. ન મળે તો શૃંગાટિકામાં યતનાથી મૂકે, તેમ જાણવું.
એ પ્રમાણે દૈતિમાં પણ સયિત કે અચિત કે મિશ્ર હોય, તો બધે આ જ વિધિ જાણવી. બીજી વિરાધના ન કરવી.
વનસ્પતિકાયિકમાં આભ સમુત્ય આભોગથી ગ્લાનાદિના કાર્યને માટે મૂળ આદિનું ગ્રહણ થાય છે. અનાભોગથી ગ્રહણ કરીને ભોગવે કે પહેલાના પીસે, ચૂર્ણ કરે ઈત્યાદિ તો પરણી વિભાગ પૂર્વવત્ કહેવો. દુકૃષ્ટ લાંબો કાળ રહે, પણ ભીનાશથી મિશ્રિત કે ચપલક મિશ્રિત કૂકોટિકા આદિમાં અંદર નાંખીને કમઈની સાથે કે કાંજી કે બીજા કંઈમાં બીજ કાય પડેલ હોય. તલની જેમ તેનું ગ્રહણ થાય.
જો આભોગથી ગ્રહણ કરેલ કે આભોગથી આપેલ હોય તો તેમાં વિવેક કરવો. જો અનાભોગથી ગૃહીત કે અનાભોગવી આપેલ હોય તો જો તેનો ત્યાગ કરસ્વાનું - પરવવાનું શક્ય હોય તો બીજા પાકમાં કે સ્વપાકમાં પરઠવી દે.
સંથારામાં લીલ કે પનક હોય, તો ઉષણ કે શીત જાણીને પાઠવે. આ પણ વનસ્પતિકાયિક છે. છેલ્લા વનસ્પતિકાયની આ વિધિ છે. આદ્રને આદ્ધ ક્ષેત્રમાં, બાકીનાને ખાણમાં પરઠવે.
જો ખાણ ન મળે તો નિર્ચાઘાત હોય તો મધુર ભૂમિમાં પરઠવે. જો વ્યાઘાત હોય તો પાત્ર આદિથી આ વિધિ કરે.
જે ભિન્ન જાતિયમાં પારિસ્થાપનિકા કરે, તો તે પારિસ્થાપિનિકા કર્પર આદિમાં યથાયોગ પરિસ્થાપના કરે તેમ જાણવું.
એકેન્દ્રિય પારિસ્થાપિનિકા કહી. હવે નો એકેન્દ્રિય પારિસ્થાપનિકા પ્રતિપાદન કરતાં કહે છે -
ઉકત વૃત્તિમાં જે તાત અને અતક્નાત પારિસ્થાપના પૃથ્વી આદિ પ્રત્યેકમાં કહી, તેને ભાણકાર સામાન્યથી જણાવે છે –
• ભાણ-૨૦૫ -
તજાત પારિસ્થાપના ખાણ આદિમાં થાય, તેમ જાણવું. પણ અતાત પારિસ્થાપના કર્પર આદિમાં જાણવી.
• વિવેચન-૨૦૫ - તાત એટલે તુલ્ય જાતિય, આકરૂપૃથ્વી આદિની ખાણો, અતજાત-ભિન્ન
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જાતિય. બાકી પૂર્વવત્.
• પા.નિ.-૫ :
નોએકેન્દ્રિય પારિસ્થાપનિકા છે તે બે પ્રકારે અનુક્રમે આ રીતે છે - હે સુવિહિતા બસ પાણ અને નોનસથી જાણ.
• વિવેચન-૫ - જે એકેન્દ્રિય નથી તે નોએકેન્દ્રિય-બસ આદિ.
નોએકેન્દ્રિય પારિસ્થાપિનિકા બે પ્રકારે હોય છે. અનુક્રમથી આ વૈવિધ્ય-બે ભેદને દશવિ છે.
જે ત્રાસ પામે તે બસ, બસ એવા તે પાણી • તે ત્રણ પ્રાણી
સુવિહિતા એ સુશિષ્યનું આમંત્રણ છે, આના દ્વારા કુશિષ્યોને આ ન આપવું, તે દર્શાવે છે. તેમ જાણવું.
નોબસ-જે ત્રસ નથી તે - આહારાદિ, તેનાથી કરણભૂત. • પા.નિ.-૬ :
બસપાણી વડે આ પરિસ્થાપિનિકા છે તે બે ભેદે અનુક્રમે છે - તે વિકસેન્દ્રિય બસ અને પંચેન્દ્રિય વડે જાણ.
• વિવેચન-૬ :વિકલેન્દ્રિય • બેઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિય સુધીના રસ જીવો. • પા.નિ.-૩ :
વિકલેન્દ્રિય વડે આ પરિસ્થાપનિકા છે, તે ત્રણ પ્રકારે અનુક્રમે થાય છે - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયને આશ્રીને તજાત અને અતજાત.
• વિવેચન-૭ :
બેઈન્દ્રિયાદિ ત્રણે પ્રત્યેક બે ભેદથી છે. તજાત-તુરાજાતિયમાં જે પારિસ્થાપના કરાય છે તે તજાતા અને અતજ્જાત-અતુલ્ય જાતિમાં જે પારિસ્થાપના કરાય છે.
આનો ભાવાર્થ આ છે –
બેઈન્દ્રિયમાં આત્મસમુત્ય જતૌકા, ગંડાદિમાં કાર્ય હોય ત્યારે ગ્રહણ કરીને ત્યાંજ પરઠવાય. સતુકા કે આલેપન નિમિતે ઉર્ણિકા સંસક્ત ગૃહીત હોય વિશોધિ કરી આકારમાં પરઠવે.
જો આકર ન હોય તો સકતુકની સાથે નિત્યઘાતમાં પરઠવે. અથવા કોઈ સંસક્ત દેશમાં ક્યાંક હોય તો, અનાભોગ ગ્રહણ થયેલ હોય ત્યારે તે દેશમાં ન જાય, અશિવાદિ હોય તો જાય.
જ્યાં સમતુકા હોય તેમાં કર - [ભાત] માંગે. જો તે ન મળે તો તે જ દિવસના સકતુક [સાચવાને શોધે. ઈત્યાદિ પૂર્વવત્.
જો તેમ ન મળે તો પડિલેહીં-પડિલેહીને ગ્રહણ કરે, વેળા વીત્યા પછી કે માર્ગ મળે ત્યારે પરઠવે. જો શંકિત હોય તો માત્રકમાં ગ્રહણ કરે. ઉધાનની બહાર, દેવકેલમાં ઉપાશ્રયની બહાર આણને વિસ્તીરને તેની ઉપર એક ઘન મસૃણા