________________
અધ્ય૩, નિ : ૧૨૧૩
૧૦૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
અધ્યયન શબ્દાર્થ નિરૂપણીય છે. તે બીજે સ્થાને કહેલ હોવાથી અહીં જણાવતા નથી. નામ નિua નિક્ષેપ પુરો થયો.
હવે સૂગ આલાપક નિષ્પન્નના નિક્ષેપનો અવસર છે તે સૂત્ર હોય તો જ થાય છે. સૂત્ર સૂબાનુગમથી આવે. તેથી તેની વક્તવ્યતા માટે આ સૂત્ર કહે છે –
સૂર-૧૦ -
[શિષ્ય કહે છે | હે ક્ષમાશ્રમણ ! આપને હું ઈન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત, નિર્વિકારી અને નિuપ કાયા વડે વંદન કરવાને ઈચ્છું છું. મને આપની મર્યાદિત ભૂમિમાં પ્રવેશવાની અનુજ્ઞા આપો.
નિસીહી [એમ કહી શિષ્ય અવગ્રહમાં પ્રવેશે.]
ધોકાય એટલે આપના ચરણને હું મારી કાયા વડે સારું છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો.
અાગ્લાનીવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતીત થયો ? આપને સંયમ યાત્રા વર્તે છે. આપને ઈન્દ્રિયો ઉપtતરહિત વર્તે છે? | હે મા શ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા અપરાધોને હું માનું છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું.
દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય, તેનાથી હું પાછો ફરું છું. વળી મિયાભાવથી થયેલ આશાતના વડે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલ આશાતના વડે, ક્રોધ-માન-માયા-લોભની વૃત્તિ દ્વારા થયેલ આશાતના વડે, સર્વકાળ સંબંધી - સર્વ પ્રકારના મિeી ઉપચારો દ્વારા તે સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલ આશાતના વડે.
જે કોઈ અતિચારો થયા હોય, તેનાથી હે ક્ષમાથામણ ! હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારની ગહ હું છું અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મપયિનો ત્યાગ કરું છું.
• વિવેચન-૧૦ ગિનું) :
સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના, પ્રત્યવસ્થાન એ છ ભેદે સૂત્ર વિષયક વ્યાખ્યા કરાય છે.
તેમાં અખલિત પદોચ્ચારણ તે સંહિતા કહેવાય. તે આ - જીછાપ HTH ઈત્યાદિ સુગરૂપ છે.
હવે પદ વિભાગ કહે છે – છrfક ક્ષમશ્રામ ! તું પનીયા નવા મનુનાનીત ઈત્યાદિ સૂત્ર-પદો છે.
ધે પદાર્થ અને પદવિગ્રહ યથાસંભવ કહીએ છીએ -
ofમ - ઈચ્છામાં, આનું ઉત્તમપુરષ એક વચનાંત રૂપ છે ક્ષમા - સહન કરવું તે. શ્રમ-તપ કે ખેદમાં જાણવું. પ આદિ શ્રમ પામે તે શ્રમણ. ક્ષમાપધાન શ્રમણ તે ક્ષમાશ્રમણ. તેમને આમંત્રણ છે.
તું - વંદન કરવા માટે. યાપનીયા વડે, નિષેધ કરવો તે નૈષધિકી. એ
પ્રમાણે બાકીના પદાર્થો પણ વ્યુત્પતિથી કહેવા. અમે શિષ્યના સંમોહાર્યે કહેતા નથી. હવે પ્રકૃત સૂત્રનો અર્થ –
અવગ્રહની બહાર રહેલો શિષ્ય અર્ધઅવનવશરીરથી બે હાથમાં જોહરણ લઈને વંદનને માટે ઉધત થઈ કહે છે કે - હું ઈચ્છું છું - હે ામાશ્રમણ ! આપને નમસ્કાર કરવાને.
ચાપનીયયા - યથાશક્તિયુક્ત થઈને. નૈધિક્યા - પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત શરીર વડે.
એટલામાં ગુરુ વ્યાક્ષેપાદિ યુક્ત હોય તો “ગિવિધેન' કહે છે. પછી શિષ્ય સંક્ષેપમાં વંદન કરે છે. જો ગુરુ વાક્ષેપાદિ હિત હોય તો “છંદસા” એમ બોલે છે, ત્યારે શિષ્ય ત્યાં રહીને આ પ્રમાણે કહે -
| ‘અણુજાણહ' અનુજ્ઞા પ્રદાન કરો. મમ - એ પોતાને માટે કરાયેલ નિર્દેશ છે. શેની ? મિત એવો આ અવાહ, તે અવગ્રહ આચાર્યની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણ ક્ષેત્ર કહેવાય. તેમાં તેમની અનુજ્ઞા લીધા સિવાય પ્રવેશ કરવો ન કહો.
ત્યારે ગુરુ કહે – “અણજાણામિ”
ત્યારપછી શિષ્ય ‘નિસીહી’ કહી પ્રવેશીને ગુરુના પાદાંતિકને ધારીને ત્યાં જોહરણને પછી લલાટને બે હાથ વડે સ્પર્શતા આ પ્રમાણે બોલે – # - પગ રૂપ જે અધોકાયને પોતાના દેહ વડે સ્પર્શ તે અધોકાય સ્પર્શ, તેને હું કરું છું. આની અનુજ્ઞા આપો. તથા ‘ક્ષમણીય’ - આપ ખમો હવે દેહ ગ્લાનિરૂપ. તથા અલાસ્ટોક કલાત - ખેદ. તે થોડા ખેદને તે ઘણાં સુખ વડે. આપનો દિવસ પસાર થયો ? આપનો દિવસ સુખેથી પસાર થયો ?
એટલામાં ગુરુ કહે છે – ‘તહત્તિ', [હા, તે પ્રમાણે છે. જેમ તમે કહો છો. કરી શિણ કહે છે - ચા' તપો નિયમાદિ રૂ૫ અથવા ક્ષાયિક-મિશ્રપથમિક ભાવલાણા યાત્રા આપને સારી રીતે વર્તે છે ?
ત્યારે ગુરુ કહે છે - તારે પણ વર્તે છે ? મારે વર્તે છે.
ફરી શિષ્ય કહે છે - આપનો યાપનીય અ¢િ ઈન્દ્રિય અને નોઇન્દ્રિયનો ઉપશમ વર્તે છે ? ‘શરીર' અર્થ પણ થાય. ત્યારે ગુરુ કહે છે - હા, યાપનીય વર્તે છે.
ફરી શિષ્ય કહે છે - હે ક્ષમાશ્રમણ ! મને ક્ષમા કરો. [ક્ષમા શેના માટે ?) દૈવસિક વ્યતિકમ - દિવસ સંબંધી અપરાધોને. અહીં દૈવસિકનું ગ્રહણ સગિક આદિના ઉપલક્ષણાર્થે છે. ત્યારે તેને ગુરુ કહે છે – હું પણ પ્રમાદથી ઉદ્ભવેલ દિવસ સંબંધી અપરાધોને ખમાવું છું. પછી શિષ્ય પ્રણમીને જ આલોચના યોગ્ય અને પ્રતિક્રમણ યોગ્યને ખમાવીને પ્રાયશ્ચિત્ત વડે આત્માને શોધિત કરતો એટલામાં અકરણતયા [ન કરવા વડે] ઉસ્થિત થઈ અવગ્રહથી બહાર નીકળીને જે રીતે અર્થ વ્યવસ્થિત છે તે રીતે ક્રિયા વડે પ્રદર્શિત કરતો આવયિકી ઈત્યાદિ દંડકસત્ર કહે છે.
અવશ્ય કર્તવ્ય ચરણ કરણ યોગોથી નિવૃત્તા તે આવશ્ચિકી. તેના વડે આસેવન દ્વારથી હેતુભૂત જે સાધુ અનુષ્ઠિત છે તેનું હું પ્રતિકમણ કરું છું અર્થાત્
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL