________________
અધ્ય૩, નિ - ૧૧૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ફરી શિષ્ય કહે છે - જો આ જ પ્રતિપક્ષસહિત હોય તો - • નિયુક્તિ-૧૧૧૭-વિવેચન :
ઘણો કાળ રહેવા છતાં નલતંબ નામે વૃક્ષ વિશેષ, શેરડીના સંસર્ગથી કંઈપણ મધુરતા પામતું નથી, જે સંસર્ગી પ્રમાણ હોય તો આમ કેમ ? આચાર્યએ કહ્યું – આ વિહિત ઉત્તર નથી. અહીં પણ કેવલી તો પાર્થસ્થાદિથી અભાવ્ય જ છે, પણ સરાગી ભાવ્ય છે. તેમની સાથે આલાપ માગતામાં સંસર્ગીને શું દોષ છે, તે કહે છે –
• નિયુક્તિ-૧૧૧૮-વિવેચન :
સો ભાગ જેટલું ચૂન હોવા છતાં રૂપ-આકાર તેટલા અંશે પ્રતિયોગી સાથે સંબદ્ધ થઈ તે ભાવને પામે છે, જેમ મીઠા આદિની ખાણમાં તેવું જોવાય છે. જેમ લોહ આદિ તે ભાવને પામે છે. તે પ્રમાણે પાર્શ્વસ્થાદિ સાથે આલાપ મગથી સંસર્ગી આદિ થતા સુવિહિતો તે ભાવને પામે છે. માટે કુશીલનો સંસર્ગ છોડવો જોઈએ.
ફરી પણ સંસર્ગ દોષનું પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૧૧૯-વિવેચન :
જેમ મધુર જળ અથતુ નદીનું પાણી, સાગરના સમુદ્રને-લવણ સમુદ્રને કમથી પામીને જે લવણભાવ • ક્ષાર ભાવને પામીને મધુર હોવા છતાં ખારું થઈ જાય છે, કેમકે
(39)
(PROOF-1)
મીલન દોષનો
:-
2
નીવર્વત સાથે મળીને મૂળ
છે, તેને પણ પિતાએ કાઢી મૂક્યો. ચોથા પુત્રએ પરંપરાઓ મોકલાવ્યું. તેને પણ કાઢી મૂક્યો. ચોથા પુત્રએ પરંપરાએ મોકલાવ્યું. તેને પણ કાઢી મૂક્યો. પાંચમો પુત્ર તેની ગંધને પણ ઈચ્છતો ન હતો. તેને તે બ્રાહ્મણે ન્યાયાલયે જઈને બધાં ઘરનો સ્વામી બનાવ્યો. બાકીના ચારે ઘર બહાર કરાયેલા લોકમાં નહીં પામ્યા.
- આ દૃષ્ટાંતનો ઉપનય - જેવા ચાંડાલો છે, તેવા પાસ્થાદિ છે. જેવો બ્રાહ્મણ છે, તેવા આચાર્ય છે. જેવા પુત્રો છે તેવા સાધુઓ છે. જે રીતે બ્રાહમણપુત્રોને કાઢી મૂક્યા. તે પ્રમાણે કુશીલ સંસર્ગી શાસનમાં ગર્હિત થાય છે. જે તેમનો ત્યાગ કરે છે, તે પૂજ્યો સાદિ અનંત નિવણને પામે છે અને કુશીલો વડે તેમનો સંસર્ગ કરનારા વિનાશ પામે છે. જેની સાથે મૈત્રી કરે છે, તે તેના જેવા થાય છે. કૂલો સાથે વસવાથી તલ પણ તેવી ગંધવાળા થાય છે.
દ્વાર ગાથા ખંડની વ્યાખ્યા કરી. હવે વૈડૂર્યપદ વ્યાખ્યા. પાસત્યાદિ સંસર્ગ દોષથી સાધુ પણ અવંદનીય કક્ષા. પાર્થસ્થાદિ સંગે ગુણવાનુને શો દોષ લાગે? એમ શિષ્યો પૂછતા, જણાવે છે કે –
• નિયુક્તિ-૧૧૧૩-વિવેચન :
ઘણો કાળ રહેવા છતાં પણ પૈડૂર્ય કાયમણીપણાને પામતું નથી. એ પ્રમાણે પ્રાધાન્યગુણથી યુક્ત આત્મીય સુસાધુપણું છોડીને પાશ્વસ્થપણું પામતા નથી. • અહીં કાયમણિ એટલે કુત્સિત મણિ અર્થ છે, તેના વડે પ્રબળતાથી મિશ્ર તે કાયમણિકોર્ભિશ્ર, એવા કાયપણાના ભાવને ન પામે. પ્રાધાન્યગુણ - વૈમચગુણ, નિજ - પોતાના, એ પ્રમાણે સુસાધુ પણ પાશ્વસ્થાદિ સાથે વસવા છતાં પોતાના શીલગુણ વડે પાર્શ્વસ્થાદિ ભાવોને પામતા નથી.
અહીં આચાર્ય કહે છે - આ યત્કિંચિત્ છે. દષ્ટાંત માત્ર વડે અભિલષિત અર્થની સિદ્ધિ થતી નથી. કેમકે –
• નિયુક્તિ-૧૧૧૪-વિવેચન :
ભાવુક - પ્રતિયોગી વડે સ્વગુણોથી આત્મભાવ પ્રાપ્ત કરે છે અથવા પ્રતિયોગી હોય તો તેમના ગુણની અપેક્ષાથી તે પ્રમાણે થવાના સ્વભાવવાળા તે ભાવુક. તેનાથી વિપરીત તે અભાવ્યું. તે લોકમાં બે પ્રકારના હોય છે. દ્રવ્ય • જેમકે મણિ, તે અભાવ્ય છે. કોનાથી કાચ આદિથી. એ રીતે કેટલાંક - જીવો એવા પ્રકારે જ થશે. જે પાશ્વસ્થ આદિના સંસર્ગથી તેમના ભાવને પામતા નથી. - x -
• નિયુક્તિ-૧૧૧૫-વિવેચન :
જીવો જે અનાદિ અપર્વત છે, પાર્થસ્થાદિ આચરિત પ્રમાદાદિ ભાવના ભાવિત છે અને તિર્યંચ, નારક, દેવ, મનુષ્યાનુભૂતિ સ્વરૂપ સંસાર રૂપ ભાવના ભાવિતત્વથી
થિી તે પ્રમાદાદિ ભાવના વડે સંસર્ગદોષાનુભાવથી પોતાને ભાવિત કરે છે. હવે જો તમે દેટાંત માત્રથી સંતુષ્ટ હો તો મેં કહેલાનું દૃષ્ટાંત પણ છે, તે સાંભળો.
• નિયુક્તિ-૧૧૧૬-વિવેચન :
ઘણાં લાંબા કાળની લીંમડાના જળથી વાસિત ભૂમિમાં આમવૃક્ષ ઉત્પન્ન થયું. પછી તે આંબા અને લીંમડા બંનેના મૂળ એકીભૂત થઈ ગયા. સંગતિથી આમત્વ નાશ પામ્ય અને લીંબડાપણાને પામ્યું. કડવા ફળ આવ્યા. એ રીતે સંસર્ગદોષ દર્શનથી પાર્શ્વસ્થાદિનો સંસર્ગ છોડી દેવો.
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
• નિર્યુક્તિ-૧૧૨૦-વિવેચન :
એ પ્રમાણે નિશ્ચ શીલવાનું પણ પાર્શ્વસ્થાદિ આર્શીલવંત સાથે મળીને મૂળ અને ઉત્તરગુણરૂપ લક્ષણોની પરિહાની અર્થાત્ ગુણનો અપચય પામે છે. તે આલોક સંબંધી અપાય તે દોષથી ઉદ્ભવેલ છે. અર્થાત્ મીલન દોષનો અનુભાવે છે. તેમ હોવાથી કહે છે -
• નિયુક્તિ-૧૧૨૧-વિવેચન :
ક્ષણ અતિ લોયન નિમેષ મામ કાળ. મુહર્ત કે બીજી કાળ વિશેષ તો દૂર રહો, ક્ષણ માટે પણ પાશ્ચાદિ અનાયતનનું સેવન સુવિહિત સાધુઓએ કરવું યોગ્ય નથી. કેમકે જેમ સમુદ્રમાં ગયેલ મધુર જળ પણ ફારભાવને પામે છે, તે પ્રમાણે સુવિહિત પણ પાર્શ્વસ્થાદિ દોષસમુદ્રને પામીને તેતે ભાવોને પામે છે. તેથી પરલોકના અર્થીઓએ તેમના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ.
તેથી અહીં એમ કહેલ છે કે – જેઓ પણ પાશ્વસ્થાદિથી સંસર્ગ કરે છે, તે પણ વંદનીય નથી. માત્ર સુનિહિતો જ વંદનીય છે –
નિર્યુક્તિ-૧૧રર-વિવેચન .
હું સુવિહિત અથતિ શોભન અનુષ્ઠાનવાળાને કે દુર્વિહિત પાર્થસ્થાદિને જાણતો નથી. કેમકે અંતઃકરણ શુદ્ધિ કે અશુદ્ધિકૃત સુવિહિત કે દુર્વિહિતત્વ છે, પભાવથી તવતઃ તે સર્વજ્ઞનો વિષય છે. હું તો છાસ્થ છું. તેથી જોહરણ-ગુચ્છા-પાનને ધારણ કરવાના લક્ષણરૂપ સાધુને હું મન-વચન-કાયાની શુદ્ધિથી વાંદુ છું. તેથી કહે છે -
• નિયુક્તિ-૧૧૨૩-વિવેચન :
જો તારે આ દ્રવ્યલિંગ પ્રમાણ હોય - વંદન કરવામાં કારણ હોય, તો તું જમાવી આદિ બઘાં નિણવોને વંદન થશે. કેમકે તેઓ દ્રવ્યલિંગયુક્ત છે. તેથી મને મિથ્યાર્દષ્ટિવથી વંદાય નહીં. તો આ દ્રલિંગયુક્ત હોવા છતાં વંદન ન કરવાથી