________________
૧/૨ નિ - ૧૦૩૭, ભાષ્ય-૧૮૭
દ્રવ્યસર્વ અને સર્વધત્ત સર્વમાં શો ફેર છે ? દ્રવ્ય સર્વમાં ધડો આદિ એક એક સંપૂર્ણ દ્રવ્ય લેવાય, સર્વધત્ત સમસ્ત વસ્તુ જાતિને વ્યાપીને રહેલ છે. હવે ભાવસર્વ કહે છે –
૯ ભાષ્ય-૧૮૮-વિવેચન :
૪૧
ભાવમાં સર્વ ઉદયલક્ષણ ઔદયિક ભાવ, જેમ આ છે તેમ શેષ ભાવો પણ સમજી લેવા. અહીં ક્ષાયોપશમ ભાવસર્વનો અધિકાર છે અને નિરવશેષ સર્વનો ઉપયોગ અધિકાર છે - - - સર્વ બે પ્રકારે છે – શુભ, અશુભ ભેદથી. ઔદયિક-ઉદય લક્ષણ. કર્મોદય નિષ્પન્ન. - X - મોહનીય કર્મના ઉપશમના સ્વભાવથી બધું જ ઔપશમિક શુભ છે. કર્મના ક્ષયથી જ બધું ક્ષાયિક પણ શુભ જ છે. શુભાશુભ મિશ્ર તે સર્વ ક્ષાયોપશમિક, પરિણતિ સ્વભાવ સર્વ શુભાશુભ તે પારિણામિક. અહીં ક્ષાયોપશમિક ભાવ સર્વથી અધિકાર છે.
*સર્વ' અવયવની વ્યાખ્યા કરી, હવે સાવધ અવયવ કહે છે –
• નિયુક્તિ-૧૦૩૮-વિવેચન :
અવધ કર્મ તે ગર્હાલાયક હોય અથવા ક્રોધાદિ ચાર અવધ છે. તેની સાથેનો
જે યોગ, તેના હું પચ્ચકખાણ કરું છું. - કર્મ - અનુષ્ઠાન અવધ કહેવાય છે. અવધ એટલે જે નિંધ કે ગર્ભિત હોય તે. સર્વ અવધનો હેતુપણે હોવાથી ક્રોધાદિ ચાર અવધ છે. કારણમાં કાર્યનો ઉપયાર છે. અવધ સહિત જે વ્યાપાર તે સાવધ કહેવાય છે. પ્રત્યાખ્યાન-નિષેધ લક્ષણ છે. - ૪ - વર્જનીય એટલે વર્જ્ય, ત્યજનીય. વર્જ્ય સહ તે સવર્જ્ય, સકારના દીર્ઘ આદેશથી સાવજ્જ [સાવધ] હવે યોગ' કહે છે, તે દ્રવ્યથી, ભાવથી –
• નિયુક્તિ-૧૦૩૯-વિવેચન :
મન,વચન, કાયને યોગ્ય દ્રવ્યો તે દ્રવ્યયોગ. ભાવમાં બે ભેદે - સમ્યકત્વ આદિ પ્રશસ્ત છે, મિથ્યાત્વ આદિ પ્રશસ્ત છે. x - જીવ વડે અગૃહીત કે ગૃહીત સ્વ વ્યાપારમાં અપવૃત્ત તે દ્રવ્યયોગ, દ્રવ્યોના કે હરીતક આદિના યોગ તે દ્રવ્ય યોગ. ભાવ વિષયક યોગ-પ્રશસ્ત અને અપશસ્ત છે. તેમાં સમ્યકત્વાદિ પ્રશસ્ત છે, આદિ શબ્દથી જ્ઞાન અને ચારિત્ર લેવા. જેના વડે આત્મા અવર્ગમાં જોડાય તે પ્રશસ્ત. મિત્યાત્વાદિ પ્રશસ્ત છે, કેમકે તેમાં આત્મા અષ્ટવિધ કર્મથી જોડાય છે.
સાવધયોગની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યામિ એ અવયવના પ્રસ્તાવથી
પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. - X - પ્રતિ શબ્દ પ્રતિષેધ અર્થમાં છે, આ - આભિમુખ્ય અર્થમાં, રડ્યા - પ્રકથનાં અર્થમાં છે. હું સાવધ યોગના આભિમુખ્યમાં પ્રતિષેધનું કથન કરું છું અથવા પ્રતિષેધનું આદરથી અભિધાન કરું છું. પ્રતિષેધનું કથન તે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ. તે છ પ્રકારે છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, અતીચ્છા અને ભાવ. તેમાં નામ, સ્થાપના સુગમ છે. હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન કહે છે—
• નિયુક્તિ-૧૦૪૦-વિવેચન :
-
દ્રવ્યમાં નિહવાદિ, ક્ષેત્રમાં દેશ નિકાલ કરાયેલા, ભિક્ષાદિ ન આપવામાં અદિચ્છા અને ભાવમાં બે ભેદે પ્રત્યાખ્યાન છે. - ૪ - નિહવાદિ જે પ્રત્યાખ્યાન કરે તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. દ્દેિ શબ્દથી દ્રવ્યોના, દ્રવ્યભૂતના કે દ્રવ્યહેતુથી જે પ્રત્યાખ્યાન, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. જેને દેશ નિકાલનો આદેશ કરાયેલ હોય તેને ક્ષેત્ર પ્રત્યાખ્યાન છે. વિ
(21)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ શબ્દથી નગર આદિનો પ્રતિષેધ લેવો. દેવાની ઈચ્છા ન થવી તે અદિચ્છા, ત્યાં ભિક્ષાદિને ન આપવાનું કથન તે અદિચ્છા પ્રત્યાખ્યાન. આદિ શબ્દથી વસ્ત્રાદિ લેવા. – જેમ આને કોઈ ભિક્ષા આપતા નહીં” તેવું વચન.
ભાવ પ્રત્યાખ્યાન - બે ભેદે છે. માવસ્ય - સાવધ યોગનું પ્રત્યાખ્યાન અથવા માવત: શુભ પરિણામના ઉત્પાદથી કે ભાવના હેતુથી - નિર્વાણાથે. સાવધ યોગ વિરતિ લક્ષણ પ્રત્યાખ્યાન. તે ભાવ પ્રત્યાખ્યાન. હવે બે ભેદ દર્શાવવા કહે છે –
૪૨
• નિયુક્તિ-૧૦૪૧-વિવેચન :
શ્રુત પ્રત્યાખ્યાન, નોવ્રુત પ્રત્યાખ્યાન, શ્રુત બે ભેદે પૂર્વશ્રુત, પૂર્વશ્રુત. નોશ્રુતપ્રત્યાખ્યાન બે ભેદે – મૂલગુણ, ઉત્તરગુણ. - ૪ - શ્રુત બે ભેદે – (૧) પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન, (૨) પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન. તેમાં પૂર્વે જ પ્રત્યાખ્યાન સંડ્મિત હોય તે પૂર્વદ્યુત પ્રત્યાખ્યાન, પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન તે આતુર પ્રત્યાખ્યાનાદિ, નોશ્રુતપ્રત્યાખ્યાન
શ્રુત પ્રત્યાખ્યાનથી અન્ય. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન દેશથી અને સર્વથી. દેશથી - શ્રાવકોનું અને સર્વથી - સંચતોનું. અહીં અધિકૃત્ સર્વ, સામાયિક પછી લીધેલ છે તે. અહીં સંપ્રદાય છે વૃદ્ધ કોઈ રાજપુત્રીએ એક વર્ષ માંસ ન ખાધુ. પારણે અનેક જીવોનો ઘાત કર્યો. સાધુએ બોધ પમાડ્યો. દીક્ષા લીધી. તો પહેલાં કર્યુ તે દ્રવ્ય પ્રત્યાખ્યાન, પછી કર્યુ તે ભાવ પ્રત્યાખ્યાન.
હવે 'ચાવજીવ' શબ્દની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૦૪૨-વિવેચન
--
'સાવત્' શબ્દ અહીં 'અવધારણ'માં છે. 'જીવન' શબ્દ પ્રાણધારણ'માં કહેલ છે. પ્રાણધારણ સુધી પાપથી અટકવું અર્થ છે. તેની આગળ કરવાનું વિધાન નથી, પ્રતિષેધ પણ નથી. વિધિમાં આશંસા દોષનો પ્રસંગ આવે અને પ્રતિષેધમાં દેવ આદિમાં ઉત્પન્નનો ભંગ પ્રસંગ આવે.
-
અહીં જીવે તે જીવ એ ક્રિયાશબ્દ છે. જીવન –
-
પ્રાણધારણ, અહીં જીવિત શબ્દ
દશ ભેદે વર્તે છે. તેનું નિરૂપણ કરે છે –
• નિયુક્તિ-૧૦૪૩-વિવેચન :
નામ જીવિત, સ્થાપનાજીવિત, દ્રવ્યજીવિત, ઓધજીવિત, ભવ જીવિત,
તદ્ભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત અને કીર્તિજીવિત એ દશ ભેદો છે. અવયવાર્થ ભાષ્યકાર પોતે કહેશે. તેમાં (૧) વામ, (૨) સ્થાપના સુગમ હોવાથી બાકીના ભેદ ભાષ્યકાર કહે છે –
ભાષ્ય-૧૮૯-વિવેચન :
(૩) દ્રવ્યજીવિત - સચિત્તાદિ, આદિ શબ્દથી મિશ્ર, અચિત્ત લેવા. અહીં કારણમાં કાર્યના ઉપયારથી જે દ્રવ્ય વડે સચિત્ત, અચિત્ત, મિશ્ર ભેદથી પુત્ર, હિરણ્ય, ઉભયરૂપથી જેનું જે રીતે જીવિત ટકે તેને તે રીતે તે દ્રવ્યજીવિત કહેવાય. બીજા દ્વિપદાદિ દ્રવ્યને
કહે છે.
(૪) ‘આયુ’ એ પ્રદેશકર્મ છે. તે દ્રવ્ય સહ ચરિત જીવને પ્રાણ ધારણ સદા સંસારમાં થાય તે ઓધ, ઓધજીવિત એટલે સામાન્ય જીવિત, આને આશ્રીને જો પછી સિદ્ધ થાય તો પછી ઓધજીવિત ન હોય.
(૫) ભવ એટલે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. સ્વભવમાં સ્થિતિ તે ભવજીવિત.