________________
૧/ર નિ - ૧૦૨૩,
ભા.૧૩૫
૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
આકારના માછલા હોય છે. તેવા આકાર જોઈને કોઈને સમ્યકત્વ, શ્રુત, ચાસ્ત્રિાયાસ્ત્રિ સામાયિકાદિ ઉત્પન્ન થાય.
ગજુસણ નય પહેલા સમુત્યાન વડે સામાયિકને ઈચ્છતા નથી. કયા કારણે ? ભગવંત જ ઉત્થાન છે, તે જ ગૌતમ વગેરેના વાયનાચાર્ય છે, તેથી બે ભેદે વાચના સ્વામિત્વ અને લબ્ધિ સ્વામિત્વ છે. જે કહ્યું છે કે – વાયનાચાર્યની નિશ્રાથી સામાયિક લબ્ધિ જેને ઉત્પન્ન થાય.
ત્રણ શબદ નાયો લબ્ધિને ઈચ્છે છે. જે કારણે ઉત્થાન અને વાયનાચાર્ય વિધમાન હોવા છતાં ભવ્યને ઉત્પન્ન થતી નથી.
એ પ્રમાણે ઉત્પન્ન કે અનુતપન્ન સામાયિક કરાય છે. કૃતાકૃત દ્વાર કહ્યું. હવે બીજા દ્વારને આશ્રીને કહે છે – “કોણે કરી.” તેનો ઉત્તર છે કે અર્થને આશ્રીને તે સામાયિક તીર્થંકરો વડે કહેવાઈ, સૂગને આશ્રીને ગણધરો વડે કહેવાઈ. આ વ્યવહાર મત છે. નિશ્ચય મતે તો વ્યક્તિની અપેક્ષાથી જે જેનો સ્વામી, તે તેના વડે જ છે. વ્યક્તિ અપેક્ષાથી અહીં તીર્થકર અને ગણધરનો ઉપન્યાસ જાણવો. કેમકે પ્રધાન વ્યક્તિ છે. * * * * * * * હવે કયા દ્રવ્યોમાં કરાય છે, તેનું વિવરણ કરે છે -
• ભાષ્ય-૧૩૬-વિવેચન :
તે કયા દ્રવ્યોમાં રહીને કરાય છે ત્યાં મૈગમ કહે છે – ઈષ્ટ દ્રવ્યોમાં, બાકીના નયો કહે છે – સર્વે દ્રવ્યોમાં પણ સર્વે પયયોમાં નહીં.
વૈગમનય કહે છે – ઈષ્ટ દ્રવ્યો મનોજ્ઞ પરિણામના કારણપણે હોવાથી મનોજ્ઞ શયન, સનાદિ દ્રવ્યોમાં કરાય છે. નૈગમવાદી કહે છે કે – મનોજ્ઞ ભોજન કરીને, મનોજ્ઞ શયનસને, મનોજ્ઞ ઘરમાં મુનિ મનોજ્ઞ ધ્યાન કરે. બાકીના - સંગ્રહાદિ નયો કહે છે - બધાં દ્રવ્યોમાં રહીને સામાયિક થાય, કે જ્યાં તે મનોજ્ઞ પરિણામ માને છે, બધાં પર્યાયિોમાં અવસ્થાન અભાવે ન થાય. તેથી કહે છે - જે જ્યાં નિષધાદિમાં રહે છે, તે ત્યાં તેના સર્વ પર્યાયિોમાં રહેતો નથી, કેમકે તેના એક ભાગમાં જ સ્થિત હોય છે. • x -
ભાણકાર અહીં કહે છે - (૧) ઉપોદ્ઘાતમાં “શેમાં સામાયિક હોય છે.” એમ પહેલા કહેલું છે, અહીં પાછી શેનાથી એ પૃચ્છા છે એટલે અહીં 'વોનું' થી શું પૂછવા માંગો છો? ‘તુ’ એ ત્યાં વિષય કહેલો, અહીં કયા દ્રવ્યોમાં રહેલાને સામાયિકનો લાભ થાય છે? એવું પૂછે છે.
શેષ નયો કહે છે તેમ સર્વ દ્રવ્યોમાં રહેવાનું કેમ બને ? જાતિ માત્ર વચનથી આ કથન છે, કેમકે બધાં લોકો અવશ્ય ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોના આધારવાળા છે. અથવા ઉપોદઘાતમાં સર્વે દ્રવ્યો સામાયિકના વિષયમાં આવે છે, એમ કહેલું. અહીં તો તે જ સામાયિકનો લાભ તેના હેતુભૂત સર્વે દ્રવ્યોમાં થાય છે, કેમકે શ્રદ્ધેય-ડ્રોય-કિયા નિબંધનત્વ એવું સામાયિક છે. • X - X - X - અથવા કૃતાકૃતાદિ દ્વારોમાં કાર્ય અથવા કોના વડે કરાયું છે કે, કોનામાં ? તે કરણ ભાવ છે.
હવે ક્યારે આનો કારક થાય, તેની નિરૂપણા કરતાં કહે છે – • ભાષ્ય-૧૩૩-વિવેચન :
આ સામાયિકનો કારક ક્યારે હોય છે, એ પ્રશ્ન છે. તેનો ઉત્તર નયો વડે અપાય છે. ઉદ્દિષ્ટ-ઉદ્દેશો કરાય ત્યારે એમ નૈગમ માને છે. અહીં ભાવના આ પ્રમાણે 33/3]
છે – સામાન્યગ્રાહી મૈગમનયને ઉદ્દિષ્ટ માત્રથી જ સામાયિકમાં ગુરુ વડે શિષ્ય ન ભણાવાય તો પણ, તે ક્રિયા આરંભી ન હોવા છતાં તે સામાયિકનો કતાં કહેવાય છે. અહીં ઉદ્દેશો પણ તે સામાયિકનું કારણ છે. તેમાં કારણમાં કાર્યનો ઉપચાર છે.
સંગ્રહ અને વ્યવહારનય માને છે કે ઉપસ્થિત થાય ત્યારે તે સામાયિકનો કારક બને છે. અહીં ભાવના આ પ્રમાણે છે - ઉદ્દેશો કરાયા પછી વાસનાને માટે જ્યારે વંદન કરીને ઉપસ્થિત થાય છે, ત્યારે અતિ નીકટનું કારણ હોવાથી તેને સામાયિકનો કારક માને છે.
બાજુસબ માને છે - ભણવાનો આરંભ કરી દીધેલો હોય તે સામાયિકનો કાસ્ક મનાય છે. અર્થાત્ ઉદ્દેશા પછી, ગુરુના પાદમૂલે વાંદીને ઉપસ્થિત-સામાયિક ભણવાનો આરંભ કરેલ તે કાક કહેવાય. વૃદ્ધો કહે છે – માગ ભણતો નહીં, પરંતુ સમાપ્ત થતાં કારક કહેવાય, તેથી સામાયિક ક્રિયા કરતો પણ તેના ઉપયોગરહિત પણ કારક છે. કેમકે સામાયિકના અર્થમાં સામાયિક શબ્દ કિયા તે અસાધારણ કારણ છે.
શળદ નયો માને છે કે સમાપ્ત થાય અને ઉપયુક્ત હોય તે સામાયિકને કારક થાય છે. શબ્દ કિયા રહિત પણ સામાયિકમાં ઉપયુક્ત હોય તે કારક કહેવાય - ૪ - . ર # દ્વાર પૂરું થયું. - X - X -
• ભાષ્ય-૧૩૮-વિવેચન :
આલોચના, વિનય, ક્ષેત્ર, દિશા, અભિગ્રહ, કાળ, નાગ, ગુણસંપદા, અભિવ્યાહાર એ આઠ ગયો કહેલા છે. તેમાં (૧) અભિમુખ્યતાથી ગુરુ સામે પોતાના દોષો કહેવા તે આલોચના નય. (૨) વિનય - પગ ધોવા વગેરે અનુરાગ આદિ (3) ક્ષેત્ર • શેરડીનું ક્ષેત્ર આદિ, (૪) દિગભિગ્રહ - હવે કહેવાનાર રૂપ છે. (૫) કાળ, (૬) નક્ષત્ર સંપત્તિ, (૩) ગુણ-પ્રિયધમદિ (૮) અભિવ્યાહાર,
વિસ્તારાર્થે પ્રત્યેક પદ ભાષ્યકાર જ સમ્યક્ રીતે કહેશે – - ભાગ-૧૩૯ :
દીક્ષાને યોગ્ય હોય તેટલું ગૃહસ્થને વિશે આલોચન કરવું તથા સાધુને વિશે સૂત્ર, અર્થ, તદુભય અને ઉપસંપદામાં આલોચન કરવું.
દીક્ષાને યોગ્ય જે સ્ત્રી, પુરુષ, નપુંસકભેદે પ્રાણિ હોય, તેની તપાસ કરવી, તેટલી જ આલોચના કે અવલોકના ગૃહસ્થના વિષયમાં છે અથાત્ સર્વ ઉપાધિથી વિશુદ્ધ તે યોગ્ય કહેવાય છે. પછી તે અન્વેષણ વડે બધે જ આ વિધિ છે - તું કોણ છે, તારો નિર્વેદ કેવો છે ? ઈત્યાદિ પ્રશ્નોથી આક્ષેપ છે ત્યારપછી પ્રયુક્ત લોયાની યોગ્યતા અવધારણા પછી તેને સામાયિક આપવી. પણ બાકીના પ્રતિષિદ્ધ દીક્ષાવાળાને ન આપવી. એવો નય-અભિપાય છે. એમ ગૃહસ્થ-કૃતસામાયિકને આલોચના કહી. ( ધે કૃતસામાયિક - સાધુને માટે પ્રતિપાદન કરતા કહે છે - ઉપસંપદાવાળા સાધુમાં આલોચના વર્તે છે – સૂત્ર, અર્થ, તદુર્ભયમાં. અહીં આ ભાવના છે - સામાયિક સુત્રાદિ અર્થમાં જો ક્યારેક કોઈને ઉપસંપદા આપે, ત્યારે આ આલોચની આપે છે. અહીં વિધિ - સામાચારી કહી જ છે.
[શંકા] સામાયિકસૂગ અલા છે, તો શા માટે, તેના અર્થમાં પણ સાધુને ઉપસંપા હોય ? તેના અભાવે તે સાધુ કઈ રીતે થાય? પ્રતિક્રમણ સિવાય તેની કઈ રીતે શુદ્ધિ થાય ? તેનો ઉત્તર આપે છે - મંદ, ગ્લાનાદિ વ્યાઘાતથી વિસ્મૃત સૂગવાળા પતિને
E:Maharajsaheb\Adhayan-33\Book33AL