________________
૧/૨ નિહ - ૧૦૧૪
- પ્રતિષેધ, આ - આભિમુખ્ય, રાઁ - પ્રકથન. સાવધ યોગની પ્રતિ અભિમુખ કહેવું તે હું કરું છું અર્થાત્ પ્રત્યાખ્યાન કરું છું. અથવા પ્રત્યાયક્ષ - આદરથી હું અભિધાન કરું છું.
પ્રતિષેધ કરેલના
યાવîીવ - યાવત્ શબ્દ પરિમાણની મર્યાદાનું અવધારણા વચન છે. તેમાં પરિમાણ - જ્યાં સુધી મારા જીવનનું પરિમાણ છે ત્યાં સુધી હું પ્રત્યાખ્યાન કરું છું. મર્યાદામાં ચાવજીવન, મરણમર્યાદા સુધી, મરણ કાળમાત્ર જ નહીં. - x - જીવન પર્યાંના પચ્ચકખાણ, તે પછીના નહીં. જીવન જીવવું તે. - ૪ - ૪ - ત્રિવિધ-ત્રણ પ્રકારે, મન, વચન, કાયાથી. તેમાં મનન અથવા જેના વડે મનાય તે મન. તે ચાર ભેદ - નામ,
સ્થાપના, દ્રવ્ય, ભાવ ભેદથી. દ્રવ્ય મન તેને યોગ્ય પુદ્ગલમય છે, ભાવમન-મનન કરતો જીવ જ. વચન અથવા જેના વડે કહેવાય તે વાચા [વાણી]. તે પણ નામાદિથી ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય વાચા તે શબ્દ પરિણામ યોગ્ય પુદ્ગલો જીવે પરગ્રહણ કરેલા, ભાવ વાણી, તે જ પુદ્ગલો શબ્દ પરિણામને પામે ત્યારે થાય. ચયન કે જેના વડે એકઠું થાય તે કાયા. જીવના નિવાસરૂપ પુદ્ગલોનું ચયન - × - અથવા કાયા એટલે શરીર. તે પણ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યકાય એટલે જે શરીરત્વ યોગ્ય અને તેના સ્વામી વડે અગૃહીત અથવા જીવે છોડેલ જ્યાં સુધી પરિણામને ન છોડે ત્યાં સુધી દ્રવ્યકાય છે. ભાવકાય તેના પરિણામથી પરિણત જીવ બદ્ધ અને જીવ સંપ્રયુક્ત.
૨૩
આના વડે ત્રણ કરણભૂતથી ત્રિવિધ પૂર્વાધિકૃત સાવધ યોગ હું ન કરું, ન કરાવું, કરતા એવા બીજાની અનુમોદના ન કરું.
તેનું અર્થાત્ અધિકૃત યોગનો સંબંધ કરાય છે ‘ભયાંત' શબ્દ પૂર્વવત્. પ્રતિક્રમું છું – હું નિવત્તું છું, હિંદુ છુ - હું જુગુપ્સા કરું છું. ગહું છું. તેમાં આત્મસાક્ષિકી નિંદા અને ગુરુસાક્ષિકી ગહીં. અતીત સાવધ યોગકારી આત્માને વિવિધ કે વિશેષ અર્થમાં વિ શબ્દ, ત્ શબ્દ - બહુ કે ઘણાં અર્થમાં, મુળમિ - ત્યજુ
છું. એ પ્રમાણે પદાર્થ - પદ વિગ્રહ યથાસંભવ કહ્યો.
હવે વાતના પ્રત્યવસ્થમાં વક્તવ્ય છે - સૂત્ર સ્પર્શ નિયુક્તિ – • નિયુક્તિ-૧૦૧૫-વિવેચન :
અસ્ખલિત આદિ સૂત્ર ઉચ્ચારિત કર્યા પછી અને સંહિતાદિ ચારનું વ્યાખ્યાન
દર્શાવ્યા પછી આ સૂત્રસ્પર્શ નિયુક્તિનો વિસ્તાર કહે છે –
• નિયુક્તિ-૧૦૧૬-વિવેચન :
કરણ, ભય, અંત, સામાયિક, સર્વ, અવધ, યોગ, પ્રત્યાખ્યાન, જાવજીવ, ત્રિવિધેન આટલા પદો છે. પદાર્થો ભાષ્યગાથા દ્વારા કહેવાશે. - ૪ -
હવે કરણ નિક્ષેપને દર્શાવતા કહે છે –
• ભાષ્ય-૧૫૨-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ પ્રમાણે કરણનો નિક્ષેપ છ પ્રકારે
છે. - x - હવે દ્રવ્યકરણ પ્રતિપાદનાર્થે કહે છે -
* ભાષ્ય-૧૫૩-વિવેચન :
અહીં યથાસંભવ દ્રવ્યના, દ્રવ્યથી કે દ્રવ્યમાં કરણ તે દ્રવ્યકરણ, તે નોઆગમથી
(12)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
કે
જ્ઞ અને ભવ્યથી અતિરિક્ત સંજ્ઞા તે નોસંજ્ઞાથી કરણ છે. અહીં આવું કહે છે – જ્ઞ અને ભવ્ય શરીર વ્યતિક્તિ દ્રવ્યકરણ બે ભેદે છે – સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કટ-કરણાદિ આદિ શબ્દથી પેલુકરણાદિ પરિગ્રહ. - * - * -
૨૪
[શંકા] આ નામકરણ જ પર્યાયમાત્રથી સંજ્ઞાકરણ છે, કંઈ વિશેષ નથી. [સમાધાન] અહીં નામકરણ અભિધાનમાત્ર ગ્રહણ થાય છે. સંજ્ઞાકરણ અન્વર્યથી સંજ્ઞાનું કરણ છે, કેમકે દ્રવ્યનો સંજ્ઞા વડે નિર્દેશ છે. - ૪ - ૪ - નો સંજ્ઞાકરણ બે ભેદે છે - પ્રયોગથી અને વિસસાથી. તેમાં વિસસા કરણ બે ભેદે છે - આદિ અને અનાદિ, તેથી ગ્રન્થકાર કહે છે –
• ભાષ્ય-૧૫૪-વિવેચન :
વિશ્વસા એટલે સ્વભાવ, તેનાથી કરણ તે સ્વાભાવિક કરણ. - ૪ - અનાવિ - આદિ રહિત, ધર્માદ્રિ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણેનું અન્યોન્ય સમાધાન તે કરણ. - ૪ - ૪ - ૪ - ઘટાદિને આશ્રીને જે સંયોગાદિ કરણ થાય છે, તે સાદિ જાણવું. - ૪ - એ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોને આશ્રીને કહ્યું. મૂર્ત દ્રવ્યોને આશ્રીને વળી તેનું કરણ સાર્દિ થાય છે. તે વળી ચક્ષુથી ગ્રાહ્ય અને ચક્ષુથી અગ્રાહ્ય એમ બે ભેદે છે - સાદિ ચક્ષુઃસ્પર્શ તે ચાક્ષુપ્ જેમકે વાદળ ઈત્યાદિ અચાક્ષુપ્ તે અણુ, દ્વિઅણુકાદિ જાણવા. અહીં કરણ એટલે તે-તે ભાવરૂપે પરિણમવું તે.
ચાક્ષુષુ અને અચાક્ષુષુ ભેદ જ વિશેષથી બનાવે છે – * ભાષ્ય-૧૫૫-વિવેચન :
સંઘાત, ભેદ, તભય વડે કરણ, ઈન્દ્રાયુધાદિ સ્થૂળ અનંત પુદ્ગલરૂપ પ્રત્યક્ષ અર્થાત્ ચાક્ષુષ છે. બે અણુકાદિમાં આદિ શબ્દથી તેવા પ્રકારના અનંત અણુક કરણ વર્તે છે. તે છદ્મસ્થાદિને અપ્રત્યક્ષ-ચાક્ષુપ્ છે. અહીં વિ શબ્દ સ્વગત અનેક ભેદના પ્રતિપાદન માટે છે.
વિશ્વસા કરણ કહ્યું હવે પ્રયોગકરણ કહે છે -
આ ભાષ્ય-૧૫૬-વિવેચન :
અહીં પ્રાયોગિક કરણ બે પ્રકારે છે
જીવ પ્રાયોગિક અને અજીવ પ્રાયોગિક. પ્રયોગ વડે નિવૃત્ત તે પ્રાયોગિક. મ - અજીવ પ્રાયોગિક કરણ, કુસુંભરાગ આદિ. આદિ શબ્દથી શેષ વર્ણાદિ લેવા. એ પ્રમાણે અવ્યવક્તવ્યતા થકી ઓઘથી અજીવ પ્રયોગ કરણ કહ્યું. હવે જીવ પ્રયોગ કરણ કહે છે -
જીવ પ્રયોગકરણ બે ભેદે - મૂલગુણકરણ અને ઉત્તરગુણ કરણ. તેનો વિસ્તાર ગ્રન્થકાર જ કહેશે. તેમાં અલ્પવક્તવ્યતા હોવાથી પહેલા અજીવકરણને જણાવવા કહે છે –
-
* ભાષ્ય-૧૫૭-વિવેચન :
જે-જે નિર્જીવ પદાર્થના જીવપ્રયોગથી તે-તે વર્ણાદિ કુટુંબ આદિ રૂપ કદિ કે કુટ્ટિમ-ભોયતળીયુ આદિ અજીવ વિષયત્વથી અજીવકરણ.
• ભાષ્ય-૧૫૮-વિવેચન :
જીવ પ્રયોગકરણ બે ભેદે છે - મૂલ પ્રયોગકરણ અને ઉત્તર પ્રયોગકરણ. મૂલ પ્રયોગ કરણમાં પાંચ શરીર આવે છે.