________________ અધ્યo 4/23, પ્રા.નિ.૪૬ 189 190 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પરસ્પર અસંબદ્ધ હાય ચાર ગુલ પ્રમાણ લઈને આગળ કે પાછળ ન જોતો ચાલે સ્પંડિલાભિમુખ જાય કે જે પૂર્વે જોયેલ હોય. દભદિ ન હોય તો કેસરા કે ચૌણને ગ્રહણ કરે. જો સાગારિક હોય તો ત્યારે બંને હાથ-પગને સ્થાપિત કરીને શૌચ કરે, આચમન કરે. ત્યારપછી આચમન ગ્રહણ કરીને જે-જે રીતે ઉગ્રુહણા ન થાય તેમ કરે. હવે નિવર્તન દ્વાર કહે છે - * પા.નિ.-૪૩ : વ્યાઘાતમાં સ્પંડિલ અથવા અનાભોગથી અનિષ્ટ સ્પંડિત હોય ત્યારે ફરીને - પ્રદક્ષિણા ન કરતો જાય. તે જ માર્ગે ન નિવર્તે. * વિવેચન-૪૭ : એ પ્રમાણે લઈ જતાં ચંડિલને વ્યાઘાતમાં, જો વ્યાઘાત હોય તો તે પાણી અને વનસ્પતિ સંમિશ્ર થઈ જાય. અથવા અનાભોગવી કે અનિષ્ટ થંડિલભૂમિ હોય ત્યારે ફરીને પ્રદક્ષિણા ન કરતો જાય. જો તે જ માર્ગથી નિવર્તે તો અસામાચારી થાય. કદાચિત મૃતક ઉભું થાય. તે જ્યાં ઉભો થાય, પછી ચાલવા માંડે [દોડે પછી જ્યાંથી ઉઠે, તો તે તરફ ચાલવા માંડે. જે ગામથી હોય તે તરફ જ ચાલે. તેથી ફરીને જ્યાં સ્પંડિત ભૂમિ અવધારેલી હોય ત્યાં જવું જોઈએ. પણ તે જ માર્ગે જવું નહીં. નિવર્તન દ્વાર કહ્યું. * પા.નિ.૪૮ : કુશ મુષ્ટિ વડે એક અવિચ્છિન્ન એવી ધારાથી સંથારો પાથરવો, સર્વત્ર સમ જ કરવો જોઈએ. * વિવેચન-૪૮ : જો ચંડિલભૂમિ પ્રમાર્જિત હોય તો કુશમુષ્ટિ વડે એક અને અવિચ્છિન્ન ધારાણી સંચારો સંઘરે-ફેલાવે. તે બધે જ સમ કો જોઈએ. વિષમ સંથારામાં આ દોષો લાગે છે - * પા.નિ.૪૯,૫૦ : જો તૃણો ઉપર, મળે કે નીચે વિષમ હોય તો મરણ કે ગ્લાવાવ આવે તેથી આ ત્રણેનો નિર્દેશ કર્યો છે - જો વિષમ સંથારો હોય તો તેમાં ઉપર આચાર્યનું, મધ્યે વૃષભ-મોટા સાધુનું અને નીચે ભિક્ષ-સાધુનું. મરણ કે ગ્લાનત્વ અનુક્રમે વિષમ સંથારામાં જાણવું. તેથી આ ત્રણેની રક્ષા માટે સર્વત્ર સમ સંથારો કરવો. * વિવેચન-૪૯,૫૦ - બંને ગાથા પાઠસિદ્ધ છે, જો તૃણ ન હોય તો આ વિધિ છે - - પા.નિ.૫૧ - જો તૃણો ન હોય તો ત્યાં ચૂર્ણ કે કેશરા વડે અવ્વચ્છિન્ન ધારાથી જ કાર કરવો, તેની નીચે ત કાર બાંધવો. જો ચૂર્ણ કે કેસર ન હોય તો પ્રલેપાદિ વડે પણ કરે છે. તૃણનું દ્વાર પૂરું થયું. હવે શીર્ષ દ્વાર કહે છે * પા.નિ.પર - જે દિશામાં ગામ હોય તે દિશામાં મસ્તક કરવું, જો ઉભો થાય તો સંક્ષેપથી આ વિધિ રક્ષણાર્થે કહી છે. * વિવેચન-પર : પરિષ્ઠાપન કરવા જતી વેળાએ જે દિશામાં ગામ હોય તે મસ્તક કરવું જોઈએ. ઉપાશ્રય-વસતિથી લઈ જવાતા હોય ત્યારે પહેલા બંને પગ બહાર કાઢવા, પછી મસ્તક કાઢવું. શા માટે ? ઉભો થઈ જાય તો રક્ષણ માટે જ ઉભો થાય તો સીધો ચાલવા માંડે, કેમકે ફરીને જવાનું તે અમંગલ છે, એમ માને છે. -0- મસ્તક દ્વાર કહ્યું. હવે ઉપકરણ દ્વાર કહે છે - - ગાયા-પ૩ : ઉપકરણોને સ્થાપવા જોઈએ, તેમ ન કરવામાં દોષ લાગે છે. મિથ્યાત્વ પામે, ગામના વધકરણમાં પ્રવૃત્ત થાય. * વિવેચન-૫૩ : પારિષ્ઠાપન કરતી વેળાએ ચયાજાત ઉપકરણ- મુખવટિકા, જોહરણ અને ચોલપક સ્થાપવા - રાખવા જોઈએ. જો એ પ્રમાણે ન સ્થાપે તો અસામાચારી, આજ્ઞા વિરાધના દોષ લાગે. ત્યાં તેને જોનાર લોકોએ દંડિક કહ્યો, તે સાંભળી, કોપાયમાન થઈ, કોઈને ઉપદ્રાવિત કરે, એ રીતે ગ્રામ વધ કરે, મિથ્યાત્વ પામે. જેમ ઉજૈનીમાં તે વર્ણના વેશથી કાળધર્મ પામી - મરીને મિથ્યાત્વ ઉપર્યું, પછી આચાર્ય વડે પ્રતિબોધિત કરાયો, જે ગામની સમીપે પરઠવેલ હતો, તે ગામે અમુક સમય પછી દંડિક વડે પ્રતિવૈર આપ્યું. આ દોષો અચિહ્ન કરવામાં થાય છે. ઉપકરણ દ્વાર કહ્યું. હવે ઉત્થાન દ્વાર કહે છે. તેમાં આ બે ગાથા છે - * પા.નિ.૫૪,૫૫ - વસતિ, નિવેશન, શાખા, ગ્રામ મળે, ગ્રામદ્વારે, અંતર, ઉધાનાંતર, ઐધિકી, ઉસ્થિત કહેવું. વસતિ, નિવેશન, શાખા, ગ્રામોદ્ધ, ગામે મૂકવો. મંડલ કાંડ દેશમાં વૈધિકી, ગયે, મુકવું જોઈએ. * વિવેચન-૫૪,૫૫ - ઉક્ત બે ગાયાનું વ્યાખ્યાન- મૃત ફ્લેવર કાઢતી વખતે વસતિમાં ઉભું થાય, તો વસતિ છોડી દેવી. નિવેશનમાં ઉભું થાય, તો નિવેશન છોડી દેવું તેમાં નિવેદન એટલે એક હારવાળું, ફરતું બંધાયેલા અનેકગૃહ સહ ફળીયુ હોય છે. પાટક [પાળા] માં ઉભો થાય, તો પાળો છોડી દેવો. અહીં પાટક એટલે શાખા-ઘરોની પંક્તિ. જો ગામ મધ્યે ઉભો થાય તો ગ્રામાદ્ધ છોડી દેવી. ગ્રામ દ્વારે જો ઉભો થાય