________________ ઉપોદ્ઘાત નિ 559 પપ 56. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ મહદ્ધિકને પ્રણમે છે. મહદ્ધિક બેઠા હોય તો પછી આવેલા અપદ્ધિક તેમને પ્રણમીને જાય છે. ત્યાં પીડાદિ નથી. વિરોધી જીવોને પણ પરસ્પર ઈર્ષ્યા કે ભય નથી. તેવો ભગવંતનો અનુભાવ છે. પહેલા ગઢમાં મનુષ્યાદિ જ કહ્યા, તેથી કહે છે - બીજા ગઢમાં તિર્યયો હોય છે, ત્રીજામાં વાહનો છે. પ્રાકાર બહાર તિર્યંચો સાથે મનુષ્યો અને દેવો પણ હોય, તે બધાં પ્રત્યેક કે મિશ્ર પણ હોય. આવશ્યક નિર્યુક્તિ-૧ થી પ૬૩નો મુનિ દીપરત્નસાગર કૃતુ સટીક અનુવાદ પૂર્ણ ભાગ-૩૧-મો સમાપ્ત ઘની આદિને નમતા, સ્વસ્થન-સ્વસ્થાને જાય છે. * વિવેચન-પપ૯ : કેવલીઓ તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા કરીને અને તમને પ્રણામ કરીને, તીર્થ અને ગણધરની પાસે બેસે. મન:પર્યવજ્ઞાની પણ ભગવંતને વાંધીને, તીર્થ અને કેવલીને વાંદીને કેવલીની પાછળ બેસે છે. મારા શબ્દથી અતિશય વગસ્તા સયતો પણ તીર્થકરને વાંદીને મન:પર્યવજ્ઞાનીની પાછળ બેસે છે. વૈમાનિક દેવીઓ પણ તીર્ષક દિને વાંદીને વૈમાનિક દેવીની પાછળ ઉભી રહે છે, પણ બેસતી નથી. ભવનપત્યાદિ ત્રણેની દેવીઓ પણ તીર્થંકરાદિને વાંદીને નૈઋત્ય દિશામાં ભવનપતિની, પછી જયોતિકની, પછી વ્યંતરની દેવી ઉભી રહે છે એ પ્રમાણે મન:પર્યવ જ્ઞાનિ આદિ પણ નમીને સ્વ-સ્વ સ્થાને જાય છે. * નિયુક્તિ-પ૬૦ + વિવેચન : ભવનપતિ, જ્યોતિક, વ્યંતર દેવો ભગવંતને વાંદીને, સાધુને વાંદને, અનુક્રમે વાયવ્ય પાર્વે રહે છે તેમ જાણવું. વૈમાનિક, મનુષ્યો અને માનુષી સ્ત્રી ચાકર્મી ઈશાનમાં રહે છે. કઈ રીતે? પ્રદક્ષિણા કરીને, તીર્થકર આદિને વંદના કરીને અનુક્રમે રહે છે - x * x * પૂર્વાચાર્યોએ કહ્યું છે કે - કોઈ દેવી બેસતી નથી, દેવો, પરષો, સ્ત્રીઓ બેસે છે. જે પરિવાર જેની નિશ્રા કરીને આવે, તે તેની પડખે જ રહે છે. હવે ભાષ્યકારનો મત - * ભાગ-૧૧૬ થી ૧૧લું વિવેચન : સાધુ, વૈમાનિક દેવી, સાળી પૂર્વ દ્વારેથી પ્રવેશી પ્રભુને પ્રદક્ષિણા દઈને અગ્નિ ખૂણે રહે છે. જ્યોતિક, ભવનપતિ, વ્યંતરની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશી મૈત્રાત્ય ખૂણામાં પૂર્વવત્ રહે છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિક દેવો પશ્ચિમ દ્વારેથી આવીને વાયવ્ય ખૂણામાં પૂર્વવત્ રહે છે. મહેન્દ્ર સહ કલ્પ દેવો, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી ઉત્તર દ્વારેથી આવીને ઈશાન ખૂણામાં અંજલી જોડીને રહે છે. હવે ઉપસંહાર ગાથા - * નિયુક્તિ -પ૬૧ થી પ૬૩ - એકૈંક દિશામાં દાની ત્રિક-કિની બેઠકો હોય. પહેલી-છેલ્લી દિશામાં વિમિશ્રી , પરષો બાકીની દિશામાં પ્રત્યેક હોય છે. પહેલાં બેઠેલા સામાન્ય લોકો આવેલા ઋદ્ધિવાળાને પ્રણામ કરે છે, બેઠેલા મહદ્ધિકને પણ સામાન્ય લોકો પામે છે. ત્યાં પીડા-વિકથા-પરસ્પર ઈમ કે ભય નથી. બીજી ગઢમાં તિયચ, ત્રીશ ગઢમાં ચાન હોય. પ્રકારની બહાર તિરંગો પણ પ્રત્યેક અને મિશ્ર હોય છે. * વિવેચન-૫૬૧ થી પ૬૩ : પૂર્વ આદિ એકૈક દિશામાં ઉક્ત લક્ષણ સંયત આદિ ત્રિક હોય છે. અગ્નિ અને ઈશાન દિશામાં સ્ત્રીપુરુષો બંને હોય, બાકીની બે દિશામાં પ્રત્યેક જ હોય છે. તેમાં રહેલાં દેવ-મનુષ્ય સ્થિતિ કહે છે - અા ઋદ્ધિક પૂર્વે રહેલ હોય તે આવનારા