________________
૯૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ દરેક સ્ત્રીને મનથી પણ તજે તે ગચ્છ.
[૫૩, ૪પ૪] રતિક્રીડા, હાસ્યક્રીડા, કંદર્પ, નાથવાદ જ્યાં રાતા નથી, દોડવુંઉલ્લંઘવું-અપશબ્દો દષ્ટિવિષ સર્પ કે પ્રદીપ્ત અગ્નિ કે ઝેરની જેમ વર્જવામાં આવે તે ગચ્છ.
પિપ] જ્યાં વેશધારી કે અરિહંત પણ સ્ત્રીના હાથનો સ્પર્શ ક્રે તો તે નિશ્ચયથી મૂળગુણ બહાર જાણવા.
[૫૬] ઉત્તમ કુળમાં જન્મેલ હોય, ગુણસંપન્ન, લબ્ધિ યુક્ત હોય, મૂળગુણમાં જેને સબ્સના થતી હોય તેવાને પણ જેમાંથી કાઢી મૂક્વામાં આવે તે ગચ્છ હેવાય.
[૫] જેમાં હિરણ્ય, ધન-ધાન્ય, બંસાદિ ધાતુ, શયન-આસન આદિ ગૃહસ્થ ઉપભોગ્ય વસ્તુ ન વપરાય તે ગચ્છ.
કિપ૮] જેમાં કોઈ કારણે સમર્પણ રેલ પારકું સુવર્ણ આવેલ હોય તો ક્ષણવારને માટે પણ ન સ્પર્શે તે ગચ્છ જાણ.
[૫૯] ચપળ ચિત્ત આયઓના દુઘેર બ્રહ્મચર્યવ્રત પાલન ક્રવા માટે ૭૦૦૦ પરિહાર સ્થાન જ્યાં છે તે ગચ્છ.
[૬૦] જેમાં ઉત્તર-પ્રત્યુત્તરોથી આર્યા, સાધુ સાથે અતિક્રોધ પામીને પ્રલાપ કરતી હોય તેવા ગચ્છનું શું કામ છે?
[૬૧] ગૌતમ જ્યાં ઘણાં પ્રકારના વિકલ્પોના કલ્લોલો અને ચંચળ મનવાળી આર્યાના વચનાનુસાર વર્તવામાં આવે તેને ગચ્છ કેમ કહેવાય ?
[૬૨ ૦૬૩] જ્યાં એક અંગવાળો માત્ર એક્લો સાધુ, સાધ્વી સાથે બહાર ૧૦૦ હાથ ઉપરાંત આગળ ચાલે, તો હે ગૌતમ ! તે ગચ્છમાં કઈ મર્યાદા? જ્યાં ધમપદેશ સિવાય સાથ્વી સાથે આલાપ-સંતાપ-વાતલિાપાદિ વ્યવહાર હોય તે ગચ્છ કેવો ?
૬િ૪ થી ૦૬] ભગવદ્ ! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી, તો પછી કરણે જે નિત્યવાસ સેવે તેને શું સમજવું? ગૌતમ ! મમત્વભાવ રહિત થઈ નિરહંકાર પણે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉધમ #નાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બેનલો અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ રહિત હોય, મનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ ૧૦૦ વર્ષ સુધી વાસ રે તો તે આરાધક ગણેલો છે.
[૬] ભોજન સમયે સાધુની માંડલીમાં પાત્ર સ્થાપન ક્રતી સાધ્વી હોય, તે સ્ત્રી રાજ્ય છે, પણ ગચ્છ નથી.
[૬૮] જે ગચ્છમાં રાત્રે ૧૦૦ હાથથી વધુ સાધ્વીને જવું હોય તો જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ દશ સાળી ન હોય તો તેને ગચ્છ ન જાણવો.
[૬૯, ૭૦] અપવાદથી કે કારણે ચારથી ઓછા સાધ્વી એક ગાઉ પણ જેમાં ચાલતા હોય તે ગચ્છ કેવો ? ગૌતમ ! જે ગચ્છમાં આઠ થી ઓછા સાધુ માર્ગમાં સાધ્વી સાથે અપવાદ પણ ચાલેતો ગચ્છમાં કઈ મર્યાદા ?
[૭૧] જેમાં ૬૩ ભેદવાળા ચક્ષુરાગાગ્નિની ઉદીરણા થાય તે રીતે સાધુ, સાધ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org