________________
૯૯
પ/-/ ૧ પ્રતિ દષ્ટિ ક્રે તે ગચ્છમાં શી મર્યાદા ?.
[ક] જેમાં સાધ્વીના વહોરેલા પાત્રા, દંડાદિ વિવિધ ઉપક્રણોને સાધુઓ ભોગવે, તેને ગચ્છ કેમ ન્હેવાય?
[૭૩] અતિ દુર્લભ, બળ-બુદ્ધિવર્ધક, શરીર પુષ્ટિ ક્ર એવું ઔષધ સાધ્વીએ મેળવેલ હોય અને સાધુ તેનો ઉપયોગ કરે તે ગચ્છમાં કઈ મર્યાદા રહે?
[૪] શશભસની બહેન સુકુમાલિકાની ગતિ સાંભળી શ્રેયાર્થી ધાર્મિક પુરુષે લગીર પણ મોહનીય કર્મનો વિશ્વાસ ન ક્રવો.
કિ૭૫] દેટ ચાસ્ત્રિી, ગુણ સમુહ એવા આચાર્ય અને ગચ્છના વડેરા સિવાય જે કોઈ સાધુ-સાધ્વીને આજ્ઞા ફરમાવે તે ગચ્છ નથી.
શિes] મેઘ ગર્જના, દોડતા અશ્વના ઉદરમાં ઉત્પન્ન વાયુ અને વીજળી જેમ જાણી શક્તા નથી. તેમ ગૂઢ હૃદયા આર્યાના ચંચળ અને ગૂઢ મનને જાણી શકાતું નથી. તેમને અન્ય જતાં ગચ્છ નાયક તરફથી નિવારવામાં ન આવે તો તે સ્ત્રી રાજ્ય છે પણ ગચ્છ નથી.
[2] તપોલબ્ધિયુક્ત, ઈંદ્રવડે અનુસરતી, પ્રત્યક્ષા શ્રુતદેવી સમાન સાથ્વી પણ જે ગચ્છમાં કાર્ય ક્રતી હોય તે સ્ત્રીયા રાજ્ય છે, પણ ગચ્છ નથી.
કિ૭૮] ગૌતમ ! પાંચ મહાવત, ત્રણ ગતિ, પાંચ સમિતિઓ, દશવિધ યતિ ધર્મ, તેમાંથી કોઈ પણ એની સ્કૂલના થાય તે ગચ્છ નથી.
[૨૭૯૮૦] એક જ દિવસના દિક્ષિત દ્રમક સાધુ સન્મુખ ચિરદીક્ષિત આર્યા ચંદનાએ ઉભા થઈ. તેમનું સન્માન-વિનય ક્યાં અને આસને ન બેઠા, તે સર્વે આર્યાનો વિનય છે. ૧૦૦ વર્ષ પર્યાય વાળા દીક્ષિત સાધ્વી હોય અને સાધુ એક દિવસના દીક્ષિત હોય તો પણ ભક્તિપૂર્ણ હૃદયે વંદનરૂપ વિનયથી પૂજ્ય છે.
[૮૧ થી ૮] જે સાધુ, સાધ્વી પ્રતિલાભિત પદાર્થોમાં ગુદ્ધિ નારા છે, પોતે પ્રતિલાભેલથી અસંતુષ્ટ છે. ભિક્ષાચયથી ભગ્ન થયેલા એવા તેઓ અણિકાપુત્ર આચાર્યનું દષ્ટાંત આગળ છે. દુષ્કાળમાં શિષ્યોને સુકાળ પ્રદેશમાં મોક્લી આપેલા, પણ પોતે વૃદ્ધપણાને કારણે ભિક્ષાચયર્થ સમર્થ ન હતા, તે વાત તે પાપીઓ નથી જાણતા અને આર્યાનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ ક્રવા યોગ્ય છે. તેને ગ્રહણ ક્રતા નથી. જેમ કે દુષ્કળમાં શિષ્યોનો વિહાર ક્રાવ્યો, શિષ્યોની મમતા છોડી, ત્યાં સ્થિરવાસ ક્યોં તે ન વિચારી માત્ર સ્થિરવાસની વાત
ક્ય છે. આ લોક્માં પડવાના આલંબનો અનેક છે. પ્રમાદી અજયણાવાળા જીવો લોક્માં જેવું-જેવું દેખ તેમ કહે છે.
[૮૫] જ્યાં મુનિઓને મોટા ક્ષાયથી તિરસ્કરાય તો પણ જેમ સારી રીતે બેસેલો લંગડો પુરુષ ઉઠવાની ઇચ્છા ન દે, તેમ તેના કષાયો ઉભા થતાં નથી, તે ગચ્છ હેવાય.
%િ૬] ધમન્તરાયથી ભય પામેલ, સંસારના ગર્ભવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને ક્લાયની ઉદીરણા ન કરે, તે ગચ્છ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org