________________
પ/
પાત્ર વારંવાર ધોવાના ભયથી દોષ લાગવાના ભયવાળા ઉપયોગવંત સાધુ હોય તે ગ૭.
[૩૮] જેમાં પાંચે અંગો જેના કામપ્રદીપ્તક્ર છે, દુર્જય યૌવન ખીલેલું છે, મોટો અહંકાર છે. એવા કામદેવ પીડિત મુનિ હોય તો પણ સામે તિલોત્તમા દેવાંગના આવીને ઉભી રહે તો પણ સામે નજર ક્યું નહીં તે ગ૭ જાણ.
[૩૯] ઘણી લબ્ધિવાળા, શીલભ્રષ્ટ શિષ્યને જે ગચ્છમાં ગુરુ વિધિથી વચન ફ્રી શીક્ષા કરે તે ગચ્છ કહેવાય.
૪િ૦, ૪૧] નમ, સ્થિર સ્વભાવી, હાસ્ય, ત્યાગી, ત્વરા રહિત ગતિવાળો, વિસ્થા ન કરતો, અઘટિત કાર્ય ન ક્રતો, આઠ ભેદે ગૌચરી ગવેષતો, જેમાં મુનિઓના વિવિધ પ્રક્ષરે અભિગ્રહ પ્રાયશ્ચિત દેખી દેવેન્દ્રોની ચિત્ત ચમત્કાર પામે તે ગચ્છ.
[] જેગચ્છમાં મોટા-નાની વંદન વિધિ સચવાય, પ્રતિક્રમાણિ મંડલી વિધાનને નિપુણ પણે જાણે, અખલિન શીલવાળા ગુરુ હોય, ઉગ્ર તપસી સાધુ હોય, તે ગચ્છ જાણ.
૪િ૩] જેમાં સુરેન્દ્રો પૂજિત, આઠ ર્મ રહિત, ઋષભાદિ તીર્થની આજ્ઞાનું આલન ન ક્રાતું હોય તે ગચ્છ.
[9] ગૌતમ ! તીર્થ સ્થાપક તીર્થક્ર, તેમનું શાસન, તેને હે ગૌતમ ! સંઘ જાણ. સંઘમાં રહેલ ગચ્છ, ગચ્છમાં રહેલ જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિ તે તીર્થ છે.
૪િ૫] સમ્યગ દર્શન વિના જ્ઞાન ન હોય, જ્ઞાનમાં દર્શન સર્વત્ર હોય, દર્શન જ્ઞાન હોય ત્યાં ચાસ્ત્રિ હોય કે ન પણ હોય.
[૬] દર્શન કે ચા િરહિત જ્ઞાની સંસારમાં ભટકે છે. પણ ચા»િ યુક્ત હોય તે નક્કી સિદ્ધિ પામે તેમાં સંદેહ નથી.
[૪] જ્ઞાન પદાર્થને પ્રકાશિત ફ્રી ઓળખાવનાર થાય, તપ આત્માને કર્મથી શુદ્ધ રે, સંયમ એ મન-વચન-કાયની શુદ્ધ પ્રવૃત્તિ રાવનાર થાય, ત્રણમાંથી એકેની પણ ન્યૂનતા હોય તો મોક્ષ થતો નથી. | [૪૮] એ જ્ઞાનાદિ ત્રિપુટીનાં પોતાનાં અંગ સ્વરૂપ હોય તો ક્ષમા આદિ દશવિધ યતિધર્મ છે. તેમાંના એક પદો જેમાં આચરાતા હોય તે ગચ્છ જાણવો.
જિ૯] જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ વિવિધ પ્રકારના ત્રણ જીવોને મરણ પ્રસંગે પણ જેઓ મનથી પીડા #તાં નથી, તે ગચ્છ જાણવો.
કિપ૦] જેમાં સચિત્ત જળનું એક બિંદુ માત્ર પણ તાપમાં ગમે તેવું ગળું શોષાતું હોય, તીવ્ર દ્વિષા લાગી હોય, મરણનો પ્રસંગ આવે, તો પણ મુનિ કાચું પાણી ન ઈચ્છે તે ગચ્છ.
કિપ૧] જે ગચ્છમાં શૂળ રોગ, ઝાડા, ઉલટી કે અન્ય ક્રેઈ વિચિત્ર મરણાંત રોગ પ્રસંગે પણ અગ્નિ સળગાવવા માટે કોઈને પ્રેરણા આપતી નથી તે ગચ્છ Èવાય.
[૫૨] જે ગચ્છમાં જ્ઞાનધાસ્ક આચાર્યાદિ આર્યાઓને ૧૩ હાથ દૂરથી તજે છે, 2િ017] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International