________________
99.
3- ૨૬
સત્રિ ભોજન દિવસે લઈ રાત્રે ખાવું, દિવસે લઈ બીજે દિવસે ખાવું, રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું. ઈત્યાદિ.
રિ૭ થી ૩૨] ઉત્તરગુણોને વિશે પિંડની જે વિશુદ્ધિ સમિતિ, ભાવના, બે પ્રક્ષરે તપ, પ્રતિમા ધારણ ક્રવી, અભિગ્રહો ગ્રહણ ક્રવા. આ બધાં ઉત્તરગણો જાણવા. તેમાં પિંડ વિશાદ્ધિ-૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉત્પાદન દોષો, ૧૦ એષણા દોષો અને સંયોજનાદિ પ-દોષો.
- તેમાં ઉત્પાદન દોષો આ છે – આધાકર્મ, દેશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૂતિક, પ્રાદુરણ, જીત, પ્રામિયક, પરાવર્તિત, અભ્યાહન, ઉદિભન્ન, માલાપહત, આદીધ, અતિસૃષ્ટ, અધ્યવપૂરક.
દિ૩૩ થી ૬૩૫] ઉત્પાદનના ૧૬ દોષો આ છે – ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવક, વનીક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળકર્મ એ સોળ.
દિ૩૩ થી ૩9] એષણાના દશ દોષો આ છે – શક્તિ, પ્રક્ષિત, વિક્ષિપ્ત, વિહિત, સંહત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત.
દિ૩૮] તેમાં ઉદગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય, ઉત્પાદન દોષો સાધથી ઉત્પન્ન થાય. એષણા દોષો બંનેથી ઉત્પન્ન થાય.
માંડલીના દોષો પાંચ આ છે – સંયોજના, પ્રમાણાધિક અંગાર, ધૂમ, કરણાભાવ, એ રીતે ગ્રાસેષણાના પાંચ દોષો થયા. તેમાં સંયોજના દોષ બે ભેદે – ઉપક્રણ સંબંધી અને ભોજન-પાન સંબંધી. તે બંનેના પણ અત્યંતર અને બાહ્ય બે ભેદો છે.
૬િ૩૯] પ્રમાણ – બત્રીસક્વલ આહાર કુક્ષિપૂરક ગણાય છે. ભાવતા ભોજનાદિ રાગથી વપરાય તો ઈગાલ દોષા. અણગમતા દ્વેષથી વપરાય છે તેને ધૂમ દોષ કહેવાય છે.
[૬૪૦ થી ] કરણાભાવ દોષમાં – સુધા વેદના સહન ન થાય, અશક્ત શરીરે વૈયાવચ્ચ ન બની શકે. આંખનું તેજ ઘટતાં ઈર્ષા સમિતિમાં ક્ષતિ આવે. સંયમ પાલન માટે તેમજ પ્રાટ ટકાવા,ધર્મ ધ્યાન માટે. આ કારણે ભોજન ક્રવાનું સ્પે. ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ અર્થે ભોજન ક્રવું. ભૂખથી દુર્બળ શરીરી વૈયાવચ્ચ ક્રવાસમર્થ ન થાય, માટે ભોજન કર્યું. પ્રેક્ષાદિ સંયમ ન સાચવી શાય, સ્વાધ્યાયદિની શક્તિ ઘટતી જાય, ધર્મધ્યાન ન %ી શકે. માટે સાધુએ આટલાં કારણે ભોજન ક્રવું પડે.
દિ] હવે પાંચ સમિતિઓ ધે છે – ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંઘાણ જલ્લ પારિષ્ઠપનિક સમિતિ.
ત્રણ ગુમિ - મન ગુતિ, વચન ગુતિ, કાર્યશુતિ. બાર ભાવના – અનિત્ય, અશરણ, એક્વ, અન્યત્વ, અશુચિ, સંસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org