________________
3-૫૪૮, ૧૪૯ યતિધર્મ, ઘોર તપ અને સંયમના અનુષ્ઠાનો આરાધવા, તે રૂપ ભાવ સ્તવથી જ અક્ષય મોક્ષ સુખ મળે.
પિપ૦] નારી, તિર્યંચ કે દેવના ભવમાં તથા ઇન્દ્રપણામાં તે નથી મેળવી શકાતુ જે કંઈ મનુષ્ય ભવમાં મેળવી શકાય છે.
પિપ૧] અતિ મહાન ઘણાં જ ચાગ્નિાવરણીય નામના ર્મો દૂર થાય ત્યારે જ ગૌતમ ! ભાવસ્તવની યોગ્યતા મેળવી શકે છે.
પિપર] જન્માંતરમાં ઉપાર્જિત મોટા પુન્ય સમૂહને તેમજ મનુષ્ય જન્મને પામ્યા સિવાય ઉત્તમ ચારિત્ર ધર્મ મેળવી ન શકાય.
પિપ સુઆરાધિત, શલ્ય અને દંભ રહિત બનીને ચાસ્ત્રિના પ્રભાવથી, તુલના ન કરી શકાય તેવા અનંત, અક્ષય, ત્રણે લોક્ના અગ્રભાગે રહેલા મોક્ષસુખને મેળવે છે.
પિપ૪ થી પપ ઘણાં ભવના એકત્રિત ઉંચા પહાડ સમાન, આઠ પાપ કર્મના શશિને બાળી નાખનાર વિવેકદિ ગુણયુક્ત મનુષ્ય જન્મ પામ્યો. આવો ઉત્તમ જન્મ પામીને જે કોઈ આત્મહિત તેમજ શ્રેતાનુસાર આશ્રવ નિરોધ ન રે, અપ્રમત્ત થઈ ૧૮૦૦૦ શીલાંગને ધારે નહીં. તેઓ લાંબો કૂળ સતત ઘોર દુખાગ્નિના દાવાનળમાં અતિ ઉદ્વેગપૂર્વક સેકતો અનંતી વખત બળ્યા ક્રે છે.
પિપ૦ થી પpo] અતિ દુર્ગધી વિષ્ટા, પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, બળખા, ક્લ, આદિથી પરિપૂર્ણ ચરબી, ચોર, પરુ, અશુચિ, મળમૂત્ર, રૂધિરના કાદવવાળા % ક્રતા ાતો, ચલાયમાન રાતો, ઢળાનો, ઝોડાનો, સર્વ અંગોને એક્કા સ્ક્રીને સંકોચાયેલ ગર્ભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત રેલા અંગોવાળો, દરેક યોનિ વાળા ગર્ભવાસમાં ફરી ફરી ભ્રમણ કરતો હતો, હવે મારે સંતાપ, ઉદ્વેગ, જન્મ, જરા, મરણ, ગર્ભવાસાદિ સંસારના દુઃખો અને સંસારની વિચિત્રતાથી ભય પામેલાએ આ સમગ્ર ભયનાશક ભાવ સ્તવના પ્રભાવને જાણીને તેમાં દઢ પણે ઉધમ અને પ્રવૃત્તિ ક્રવી.
[૬૧] આ પ્રમાણે વિધાધર, કિન્નર, મનુષ્ય, દેવાદિ એ ત્રિભુવનમાં ઉત્કૃષ્ટ જિનેશ્વરની દ્રવ્ય અને ભાવસ્તવે સ્તુતિ ફ્રી છે.
[પર થી પ૬૯] ગૌતમ ! ધર્મતીર્થક્ર અરિહંતો, જેવી વિસ્તૃત ઋદ્ધિ પામેલા છે, એવી સમૃદ્ધિ અસ્વાધીન છતાં એ જગતબંધુ ક્ષણવાર તેમાં લોભાયા નથી. તેમનું પરમેશ્વર્યરૂપ શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્ય, યશ, કીર્તિ, જે રીતે દેવલોક્શી અવતર્યા, જે રીતે બીજા ભવોમાં ઉગ્રતપથી દેવલોક પામ્યા. એકદિ વીશ સ્થાનકો આરાધી તીર્થર નામ કર્મ બાંધ્યું, સમ્યક્ત પામ્યા. અન્ય ભવોમાં શ્રમણત્વ આરાધ્ય, ત્રિશલા રાણી ચોદ મહાસ્વપ્નો પામી, ગભવિાસથી અશુભ અશુચિ પદાર્થ દૂર કરી સુગંધી ગંધને સ્થાપી. ઇન્દ્ર મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહાર સ્થાપ્યો. જન્મ થયો ત્યાં સુધી ઇન્દ્રાદિ સ્તવતા હતા, દિફ મારીઓએ જન્મ સંબંધી કૃત્યો ક્ય, બત્રીસ દેવેન્દ્રોએ ગૌરવીય ભક્તિથી, [30]5] Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org