________________
૬૪
મહાનિશીચછેદસૂત્ર-અનુવાદ છે, જેમાં જિનેશ્વર ભગવંતોના ચરિત્રો અને ઉપદેશોનું શ્રવણ ાવવાના કારણે ઉત્કંઠિત થયેલા ચિચુકત લોકો હોય, જ્યાં કહેવાની ક્યા, વ્યાખ્યાતા, નૃત્ય ક્રવાસ, અપ્સરા, ગંધર્વો વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલા છે.
આ કહેલા ગુણ સમૂહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભૂજાથી ઉપાર્જિત ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણ-મણિ રત્નના પગથીયાવાળું તેવા જ પ્રકારના હજારો સ્તંભો જેમાં ઉભા જાયેલા હોય, સુવર્ણનું બનાવેલું ભૂમિતલ હોય તેવું જિનમંદિર જે રાવે તેના તાં તપ અને સંયમ અનેક ગણવાળા હેલ છે.
[પ૩૮ થી પ૪૦] આ પ્રમાણે તપ અને સંયમ વડે ઘણાં ભવોના ઉપાર્જિત પાપકર્મના મલરૂપ લેપને સાફ ક્રીને અલ્પકાળમાં અનંત સુખવાળો મોક્ષ પામે છે. સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભિત કરનાર દાનાદિ ચારે પ્રકારનો સુંદર ધર્મ સેવનાર શ્રાવક વધુમાં વધુ સારી ગતિ પામે તો પણ બારમાં દેવલોક્યી આગળ ન જઈ શકે. પણ અશ્રુત નામે બારમાં દેવલોક સુધી જઈ શકે છે.
[પ૪૦ થી ૫૪૨) ગૌતમ ! લવસમમ દેવો અર્થાત સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ઢવી નીચે પડે છે. બાકીના જીવોની વિચારણા ક્રીએ તો સંસારમાં કોઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી. લાંબાતળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ જ્હી શકાય ? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અા કાનું શ્રેય નાર સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર મનુષ્ય અને દેવોનું લાંબાકાળનું સર્વે સુખ એઠું ક્રીએ તો પણ તે સુખ મોક્ષના અનંતમાં ભાગ જેટલું પણ અનુભવી શકાય તેમ નથી.
પિ૪૩ થી ૫૪૫] ગૌતમ ! અતિ મહાન એવા સંસારના સુખોમાં અનેક હજાર ઘોર પ્રચંડ દુઃખો છુપાઈને રહેલા હોય છે. પણ મંદ બુદ્ધિવાળા શાતાવેદનીય કર્મોદયમાં તે જાણી શક્તો નથી. મણિ-સુવર્ણના પર્વમાં છુપાઈને રહેલ લોહ રોડાની જેમ અથવા વણિક પુત્રીની જેમ આ કે પ્રસંગનું પાત્ર છે, ત્યાં એવો અર્થ ઘટી શકે કે જેમ કુળવાન, લજ્જાળ વણિક પુત્રીનું મુખ બીજા ન જોઈ શકે તેમ મોક્ષ સુખ વર્ણવી ન શાચ નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલાદિના નગરસુખને વર્ણવી શક્તો નથી. તેમ અહીં દેવ, અસુર, મનુષ્યવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શક્તા નથી.
[૫૪] લાંબાકળે પણ જેનો અંત દેખાતો હોય તેને પુન્ય ઈ રીતે કહી શકાય ? જેનો અંત દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પુન્ય કે સુખ કેમ ન્હેવાય ?
[૫૪] તે દેવ વિમાનનો વૈભવી અને દેવ લોથ્રી ચ્યવન, આ બંનેનો વિચાર ક્રનારનું હૈયુ ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાયેલ હોય અન્યથા તેનાં સો ટુડાં થઈને તુટી જાય.
[૫૪૮, ૧૪૯] નરક્થતિમાં અતિદુસહ એવા જે દુઃખો છે તેને ક્રોડ વર્ષ સુધી જીવનાર વર્ણન શરુ રે તો પણ પૂરા કરી શકે નહીં. તેથી ગૌતમ ! દશ પ્રકરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org