________________
૫૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કર્યોમાં પ્રવર્તેલા હોય જ છે. તેમને શિક્ષાવત ગુણવતો, અણુવતો ધારણ ક્રવા નિષ્ફળ ગણાય.
૪િ૩૮ થી ૪૪૩] ગૌતમ ! મોક્ષમાર્ગ બે ભેદે છે – ઉત્તમ શ્રમણનો, ઉત્તમ શ્રાવક્નો. પહેલો મહાવ્રત ધારીનો, બીજે અણુવ્રત ધારીનો. સાધુએ ત્રિવિધ ત્રિવિધે સર્વ પાપવ્યયાપાર આજીવન તજેલ છે. મોક્ષસાધનભૂત ઘોર મહાવતો શ્રમણોએ સ્વીકારેલ છે. ગૃહસ્થ પરિમિત કાલ માટે વિવિધ એક વિધ કે વિવિધ શૂલપણે સાવધ ત્યાગ કર્યો છે. જ્યારે સાધુએ કિવિ ત્રિવિધ મૂછ, ઇચ્છા, આરંભ, પરિગ્રહનો ત્યાગ ક્યો છે. પાપ વોસીરાવીને જિનલિંગ વેશને ધારણ ક્રેલ છે. જ્યારે ગૃહસ્થો ઇચ્છા, આરંભ પરિગ્રહત ત્યાગ વિના સ્વ સ્ત્રીમાં આસક્ત રહીને જિનેશ્વરના વેશને ધારણ ક્યાં વિના શ્રમણોની સેવા ક્રે છે. માટે ગૌતમ ! એક દેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રત પાળે છે, તેથી તેના માર્ગની ગૃહસ્થને આશાતના થતી નથી.
૪િ , ૪૫] જેમણે સર્વે પાપના પ્રત્યાખ્યાન ક્યાં છે. પાંચ મહાવ્રતો ધારણ ક્ય છે, વેશને સ્વીકાર્યો છે, તેઓ મૈથુન, અપકાય, અગ્નિમય, સેવનને ન ત્યાગે તો તેમને મહાઆશાતના કહી છે. તેથી આ ત્રણના સેવનની મનથી પણ અભિલાષા ન ક્રવી.
જિદ, ૪] ગૌતમ ! ઘણું દઢ વિચારી આ ક્યું છે કે સાધુ અબોધિલાભ ર્ક્સ બાંધે, ગૃહસ્થ ન બાંધે, સંયન મુનિ આ હેતુથી અબોધિલાભ કર્મ બાંધે – આજ્ઞા ઉલ્લંઘન, વ્રત ભંગ, ઉન્માર્ગ પ્રવર્તન.
[૪૮] મૈથુન, અકાય, તેઉકાય એ ત્રણેના સેવનથી અબોધિ લાભ થાય, માટે મુનિ પ્રયત્નપૂર્વક તેને સર્વથા તજે.
] જે આત્મા પ્રાયશ્ચિત્તસેવી, મનમાં સંક્લેશ રાખે તેમજ યથોક્ત ન રે, તો તે નરકમાં જાય.
પિ૦] ગૌતમ ! મંદ શ્રદ્ધાવાળો પ્રાયશ્ચિત્ત ન કરે, ક્રે તો પણ ક્લિષ્ટ મનથી રે, તો તેમની અનુકંપા વિરોધવાળી ન ગણાય ?
૪િ૫૧, ૪૫ર ગૌતમ રાજાદિ સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં કેટલાંક સૈનિકે ઘાયલ થાય, શરીરમાં બાણ ભોંય, બાણ કે શલ્ય કાઢતાં તેને દુઃખ થાય, પણ શલ્યોદ્ધાર કરવાની અનુક્શામાં વિરોધ ગણાતો નથી. તેમ સંસારરૂપી સંગ્રામમાં અંદરના કે બહારના ભાવશલ્યોનો ઉદ્ધાર ક્રવામાં અનુપમ અનુક્યા કહેલી છે.
૪િ૫૩ થી ૫૫] ભગવન ! શરીરમાં શલ્ય છે ત્યાં સુધી જીવો દુઃખાનુભવ ક્રે છે, શલ્ય કઢાતા સુખી થાય છે. તે પ્રમાણે અરિહંત, સિદ્ધ, સાધુ ધર્મથી વિપરીત થઇ જે કંઇ અકાર્ય આચર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત ક્રી સુખી થાય. ભાવિ શલ્ય દૂર થતાં સુખી થાય. જે દીન છે, તેને દુક્ર અને દુઃખે આયરી શકાય તેવા પ્રાયશ્ચિત્તથી શો લાભ ?
૪િ૫૬, ૪૫] ગૌતમ ! શરીરમાંથી શલ્ય કાઢયું, પણ ઘા રૂઝવવા જયાં સુધી મલમપટ્ટો ન જાય તો ઘા રુઝાતો નથી. તેમ ભાવશલ્યના ઉદ્ધાર પછી પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org