________________
ર/૩૧૮ થી ૪૨૦
૪૯ દશ લાખ વર્ષ મરણ પમાડે તો એક ક્રોડ વર્ષ તે ની વેદના ભોગવે.
એ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયોવાળા માટે સમજવું. ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલી અભારંભ કર્યો છે. પણ સૂક્ષ્મ પૃથ્વીાયનો વિનાશ જેમાં થાય છે, તેને સર્વ ક્વલીઓ મહારંભ ધે છે.
૪િર૧] ગૌતમ ! એવી રીતે ઉક્ટ મોં અનંત પ્રમાણમાં એક્કાં થાય છે, જે આરંભમાં પ્રવર્તે છે તે આત્મા થી બંધાય છે.
કિર૨, ૨૩] આરંભ ક્ત બદ્ધ, પૃષ્ટ, નિકાચિત અવસ્થાવાળા ર્મો બાંધે માટે આરંભ તજવા. પૃવીકાયાદિ જીવોનો સર્વભાવે સર્વ પ્રકારે અંત લાવનાર આરંભોને તજનાર સત્વરે જન્મ-જરા-મરણ સર્વ પ્રકારના દારિદ્ર અને દુઃખોથી મુક્ત બને છે.
કિ૨૪ થી ૪ર૬] ગૌતમ ! જગતમાં એવા પણ જીવો છે જેઓ આ જાણ્યા પછી પણ એયંત સુખશીલતાને લીધે સમ્યગ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ ક્રી શક્તા નથી. કોઈ જીવ સમ્યગ માર્ગમાં જોડાઈને ધોર-વીર સંયમ તપને સેવે, પણ તેની સાથે આ પાંચ બાબતોને તજે નહીં તો તેના સેવેલા સંયમ તપ સર્વ નિરર્થક છે. તે આ – (૧) કુશીલત્વ, (૨) ઓસન્નત્વ, (૩) સ્વચ્છંદત્વ, (૪) શબલત્વ અને પાર્થસ્થત્વ. એ પાંચને દૃષ્ટિથી પણ ન નીરખે.
કિર૭] સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલ માર્ગ સર્વ દુઃખનાશક છે શાતા ગૌરવવાળો, શિથિલ આચારી, સર્વજ્ઞોક્ત મોક્ષમાર્ગને તજે છે.
૪િ૨૮] સર્વજ્ઞોક્ત એક પદ કે અર્થને પણ જે ન માને, રચિ ન રૈ, વિપરીત પ્રરૂપે. તે નક્કી મિથ્યાષ્ટિ સમજવો.
[૪૨] એ પ્રમાણે જાણીને તે પાંચના સંસર્ગ, દર્શન, સંવાદ, પરીચય, સહવાસાદિ સર્વે લ્યાણાર્થીઓએ સર્વે ઉપાયોથી વર્જવા.
[૪૩] ભગવન્! શીલ ભ્રષ્ટોના દર્શનનો આપ નિષેધ ક્રો છો અને પ્રાયશ્ચિત્તતો તેને આપો છો, બંને વાત કઇ રીતે સંગત થાય ?
[૩૧] ગૌતમ ! શીલભ્રષ્ટોને સંસાર સાગર તરવો ઘણો મુશ્કેલ છે. માટે અવશ્ય તેમની અનુકંપા ક્રી તેને પ્રાયશ્ચિત્ત અપાય છે.
[૪૩] ભગવન્! શું પ્રાયશ્ચિત્ત ક્રવાથી નરાયુ છેદાઈ જાય? પ્રાયશ્ચિત્ત ક્રીને પણ ઘમાં આત્મા દુર્ગતિમાં ગયા છે.
૪િ૩૩, ૪૩૪] ગોતમ ! જેમણે અનંત સંસાર ઉપાર્જન કરેલો છે. એવા આત્મા નક્કી પ્રાયશ્ચિત્તથી તેનો નાશ કરે છે. તો નરકા, કેમ ન તોડે ? પ્રાયશ્ચિત્તથી શું અસાધ્ય નથી, સિવાય બોધિલાભ. કેમ કે એક વખત બોધિલાભ હારી જાય તો ફરી મળવો મુશ્કેલ છે.
[૩૫, ૪૩૬] અક્ષય પરિભોગ, અગ્નિકાયારંભ, મૈથુન સેવન અબોધિનો લાભ આપનારા છે, માટે તેને વર્જવા તેથી અબોધિ બંધાવનાર આ અપાયાદિ ત્રણેને સંયમતાત્મા પ્રયત્નપૂર્વક ત્યાગે.
[૪૩] ભગવન ! ઉત્તમ કાર્યોથી અબોધિ લાભ થાય તો ગૃહસ્થો હંમેશાં તેવા 2િ014)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org