________________
४८
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
બહારના શરીરના અવયવોથી જ્ઞાત, મહાસત્વશાળી, કામદેવથી ક્રાળેલા, વૈરાગ્ય પામેલા આત્માઓને જ્ઞાત, સર્વોત્તમ ઉત્તમ ધર્માધર્મ સ્વરૂપ સમજેલાને આવા પ્રકારની ઉક્ત સ્ત્રીની અભિલાષા ક્ષણવાર પણ કેમ થાય ?
૪િ૦૯, ૧૦) જેની અભિલાષા પુરુષ ક્રે છે, તે સ્ત્રીની યોનિમાં પુરુષના એક સંયોગમાં નવ લાખ પંચેન્દ્રિય સંમછિમ જીવોનો વિનાશ થાય છે. તે જીવો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ચમચક્ષુથી જોઈ શકતા નથી. તેથી કહે છે કે – સ્ત્રી સાથે એક કે અનેક્વાર વાત ન ક્રવી. તેના અંગોપાંગ રાગથી ન નીરખવા, યાવત બ્રહ્મચારી પુરુષે માર્ગમાં સ્ત્રી સાથે ગમન ન ક્રવું.
૪િ૧૧] ભગવન ! સ્ત્રી સાથે સંલાપ ન ક્રવો, અંગોપાંગ ન જોવા કે મૈથુન સેવન તજવું? ગૌતમ ! તે બધું છોડવું. ભગવન ! સ્ત્રીના સમાગમરૂપ મૈથુન જવું કે ઘણાં પ્રકારે સચિત્ત-અચિત્ત વસ્તુ વિષયક મૈથુન પરિણામ ત્રિવિધ સર્વથા માવજજીવન તજવા ? હે ગૌતમ ! તે સર્વે સર્વ પ્રકારે ત્યાગ વા.
ભગવન ! જે કોઈ સાધુ-સાધ્વી મૈથુન સેવે, તે વંદન #વે ? ગૌતમ ! જે કોઈ સાધુ-સાધ્વી દિવ્ય-માનુષી કે તિર્યંચ સંગથી યાવત્ હસ્તક્મદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટાધ્યવસાયથી ત્રિવિધ પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરીને મેથુન સેવડાવે, સેવતાને સારા માને, કૃત્રિમ અને સ્વાભાવિક ઉપક્રણથી તે જ પ્રમાણે વિવિધ-ત્રિવિધે મથુન સેવે-સેવડાવે-અનુમોદે, ને સાદુ-સાધ્વી દુરંત વિપાકી, અસુંદર, અતિ ખરાબ, અદર્શનીય, સંસાર માર્ગ સેવી, મોક્ષમાર્ગથી દૂર, મહાપાપર્ધા છે. તે વંદન ક્રવા#ાવવા કે ક્રનારને સારો માનવા લાયક નથી. ત્રિવિધે અવંધ છે. જયાં સુધી પ્રાયશ્ચિત્ત ક્રી વિશુદ્ધ ન થાય, ત્યાં સુધી બીજા પાસે વંદન ન ક્રાવે.
ભગવન! એવાને વંદન ક્રનાર શું મેળવે? ૧૮૦૦૦ શીલાંગધારી મહાનુભાવ તીર્થની મહાન આશાતના નારો થાય, આશાતનાથી યાવત અનંત સંસારીપણું મેળવે છે.
[૪૧૩ થી ૪૧૫] ગૌતમ ! એવા પણ કેટલાંક છે, જેઓ સ્ત્રીનો ત્યાગ સારી રીતે રે છે, મૈથુન પણ છોડે છે, પણ પરિગ્રહ મમતા છોડી શક્તા નથી. સચિત્ત-અચિત્ત કે ઉભય, થોડું ઘણું જેટલાં પ્રમાણમાં તેની મમતા સખે, ભોગવે, તેટલા પ્રમાણમાં સંગવાળો હેવાય. સંગવાળો પ્રાણી જ્ઞાનાદિ ત્રણ સાધી ન શકે, માટે પરિગ્રહ તજવો.
૪િ૧૬] ગૌતમ ! એવા પણ છે, જેઓ પરિગ્રહ પણ તજે છે. પણ આરંભ તજતા નથી, તેઓ પણ ભવ પરંપરા પામનારા હેવાય.
૪િ૧૭] ગોતમ ! આરંભાર્થે સજ્જ થઈ એન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવના સંઘટ્ટન આદિ ર્મ રે, તો જેવું પાપ કર્મ બાંધે છે તે તું સમજ.
[૪૧૮ થી ૪ર૦] કોઈ બેઇંદ્રિયજીવને બળાત્કારે, તેની ઇચ્છા ન હોય તો પણ એક સમય માટે હાથ-પગ-સળી આદિ ઉપક્રણથી છ માસ સુધી ભોગવવા પડે છે. તે જ ર્મ ગાઢ સંઘટ્ટાથી બાર વર્ષ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપે ૧૦૦૦ વર્ષ, ગાઢ પરિતાપે ૧૦,૦૦૦ વર્ષ અગાઢ કલામણાથી લાખ વર્ષ, ગાઢ કલામણાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org