________________
૨/૩૪૫૬, ૪૫૭
એ મલમપટ્ટા સમાન છે. દુઃખે રી રૂઝાતા પાપરૂપ ઘાને રૂઝવવા પ્રાયશ્ચિત્ત અમોધ ઉપાય છે.
[૪૫૮ થી ૪૬૦] ભગવન ! સર્વજ્ઞોક્ત પ્રાયશ્ચિત્ત આચરવા, સાંભળવા કે જાણવાથી સર્વ પાપોની શુદ્ધિ થાય ? ઉનાળામાં તાપમાં અતિ દિષા લાગે, અતિ સ્વાદિષ્ટ શીતળ જળ નજીક હોય, પણ પાન ન કરો, ત્યાં સુધી તૃષા શાંત ન થાય તેમ પ્રાયશ્ચિત્ત જાણી નિષ્પટ ભાવે સેવન ન કરાય ત્યાં સુધી પાપ વધે પણ ઘટે નહીં.
[૪૬૧, ૪૬૨] ભગવન્ ! પ્રમાદથી પાપની વૃદ્ધિ થાય ? ક્યારેક આત્મા સાવધાન થઈ, પાપ કરતો અટકે તો પાપ એટલું જ રહે વધતું રોકાઈ જાય ? ગૌતમ ! પ્રમાદથી સર્પ ડંખ લાગ્યો. પછી અનિચ્છા છતાં ઉપયોગવંતને પણ વિષ વૃદ્ધિ થાય. તેમ પાપ પણ વધે છે.
૫૧
[૪૬૩ થી ૪૬૫] ભગવત્ પરમાર્થજ્ઞાતા પ્રાયશ્ચિત્તો પણ પોતાના અકાર્યો બીજાને કહેવા પડે ? ગૌતમ ! મનુષ્યો મંત્ર, તંત્રથી ોડોને નિઃશલ્ય અને ડંખ રહિત કરી મૂર્છિતોને પણ ઉભા કરી શકે. એવા જ્ઞાતા પણ ડંખવાળા થાય. નિશ્ચેષ્ટ બને, યુદ્ધમાં ઘવાય. તેને બીજા શલ્ય રહિત- મૂર્છા રહિત બનાવે. એમ શીલથી ઉજ્જવલ સાધુપણ નિપુણ હોવ છતાં યથાર્થ પણે બીજા સાધુને સ્વ પાપ પ્રકાશિત રે. તેથી બીજા પાસે પોતાની આલોચના પ્રાયશ્ચિત્ત વિધિપૂર્વક કરવી..
મહાનિશીથ સૂત્ર અધ્યયન-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org