________________
36
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામેલો અતિ લજ્જનીય, નીંદનીય, ગહણીય, અનેકને ઉગ ક્રાવનાર થાય. નીક્ટના સંબંધી અને બંધને પણ અણગમતો થાય. તેવા અધ્યવસાય વિશેષથી અામ નિર્જરાથી ભૂત કે પિશાચપણું પામે. પૂર્વ ભવોના શલ્યથી તેવા પરિણામ વિશેષથી અનેક ભવોના ઉપાર્જિત કર્મથી દશે દિશામાં દૂર દૂર ફેંકતો જાય કે જયાં આહાર-પાણી મુક્ત હોય, શ્વાસ પણ ન લઈ શકે. તેવા વેરાન અરણ્યમાં જન્મે.
[૩૦૭ થી ૩૯] તો એક્બીજાના અંગોપાંગ સાથે જોડાયેલો, હોય, મોહ મદિરામાં ચક્યૂર બનેલો, સૂર્યના ઉદય-અસ્તની ખબર ન પડે તેવી પૃથ્વી ઉપર ગોળાકાર મિપણે ઉત્પન્ન થાય છે. કૃમિપણાની ત્યાં ભવસ્થિતિ, ક્ષયસ્થિતિ ભોગવીને કદાપી મનુષ્ય પણું મેળવે તો પણ નપુંસક્ત પામે. પછી અતિ ક્રુર ધોર રોદ્ર પરિણામ વિશષને વહેતો અને તે પરિણામ રૂપી પવનથી સળગી ફેંકાઈને મૃત્યુ પામે છે, મરીને વનસ્પતિમયમાં જન્મે છે.
[૩૧૦ થી ૩૧૩] વનસ્પતિપણું પામીને પગ ઉંચે અને મુખ નીચે રહે તેવી સ્થિતિમાં સંતો નળ પસાર ક્રતો બેઇંદ્રિયપણું ન મેળવી શકે. વનસ્પતિપણાની સ્થિતિ ભોગવીને પછી એક બે ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયપણું પામે. પૂર્વક્ત પાપશલ્યથી તિર્યંચ થાય તો પણ મહામસ્ય, હંસક પક્ષી, સાંઢ જેવા બળદ, સિંહ આદિના ભવ પામે. ત્યાં પણ અતિ ક્રૂરતર પરિણામથી માંસાહાર, પંચેન્દ્રિય વધ આદિ પાપકર્મથી છેક સાતમી નરક સુધી જાય.
[૩૧૪, ૩૧૫] ત્યાં લાંબાકાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુઃખને અનુભવીને ફરી ક્રુર તિર્યયના ભવમાં જન્મી ક્રુર પાપકર્મ કરીને પાછો નાચ્છીમાં જાય. એ રીતે નરક, તિર્યંચ ગતિના ભવો વારારતા પરાવર્તન તો મહાદુઃખો અનુભવતો ત્યાં રહે કે જે દુખોનું વર્ણન રોડો વર્ષે પણ હેવા શક્તિમાન ન થવાય.
[૩૧૬ થી ૩૧૮] પછી ગધેડા, ઉંટ, બળદ આદિના ભવો રતાં ગાડાંનો ભાર ખેચવો, ભારવહન, ખીલીવાળી લાક્કીનો માર, કદવમાં પણ ખૂંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચવો, ટાઢ, તડકે, રસાદના દુઃખો સહેવા. વધ બંધન-અંક્ત થવું. કાન-નાક છેદાવા, નિલંછના-ડામ સહેવા, ધુંસરામાં જોડાઈને ચાલવું. પરોણા-ચાબુક અંકુશના માર ખાવા, રાત દિવસ સર્વ કાળ જીવન પર્યન્ત દુઃખ અનુભવવું. તેવા બીજા અનેકનેક દુઃખ સમૂહને ચીરકાળ અનુભવીને દુઃખથી રીબાતો, આd ધ્યાન ક્રતો મહામૂલીથી પ્રાણોનો ત્યાગ ક્રે છે.
[૩૧૯ થી ૩ર૩] વળી તેવા કોઈ શુભ અધ્યાવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યત્વ મેળવે, પણ હજુ પૂર્વક્ત શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ હરીફને ત્યાં જન્મે ત્યાં વ્યાધિ, ખસ, ખણજાદિ રોગથી ઘેરાયેલો રહે, બધાં તેને ન જોવામાં કલ્યાણ માને. અહીં લોકોની લક્ષ્મી હરી લેવાની દૃઢ મનોભાવનાથ હૃદયમાં બળ્યા રે. જન્મ સફળ ર્યા વિના પાછો મૃત્યુ પામે. પરિણામે વિશેષથી ફરી સ્થાવરકયમાં ભમે, અથવા બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયવાળા ભવમાં તેવું અતિ રોદ્ર ઘોર ભયંક્ર મહા દુઃખ ભોગવતો ત્યારે ગતિ રૂપ સંસારમાં દુઃસહ વેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org