________________
3/૮૯ થી ૨૯૧
૩૫
અધ્યયન-૨, ઉદેશો-૩
– ૪ – ૪ – ૪ - ૪ - ૪ - ૨૮૯ થી ૨૦૧] એ રીતે મૈથુન દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંત કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યત્વમાં ટલાંક્ની હોજરી મંદ હોવાથી મુક્લીએ આહાર પાચન થાય. થોડો અધિક આહાર લે તો પેટમાં પીડા થાય કે ક્ષણે ક્ષણે તૃષા લાગ્યા રે. કદાચ માર્ગમાં મૃત્યુ થાય. વધુ બોલા હોવાથી કોઈ પાસે ન બેસાડે. સુખેથી કોઈ સ્થાને સ્થિર ન બેસે. મુક્લીથી બેસવા મળે. સ્થાન થાય તો પણ ક્લા-વિજ્ઞાનાદિ અભાવે ક્યાંય આવકાર ન મળે. પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ ન પામે.
રિ૯૨, ૨૩] એ પ્રમાણે, પરિગ્રહ અને આરંભ દોષથી નરકયુષ બાંધીને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ ાળ સુધી નારની તીવ્ર વેદનાઓ ભોગવી અહીં માનવભવમાં આવ્યો, અહીં પણ સુધાથી પીડાય, ગમે તેટલાં ભોજન છતાં સંતોષ ન થાય. પ્રવાસીને જેમ શાંતિ ન મળે, તેમ આ બિચારો ભોજન ક્રવા છતાં તૃપ્ત થતો નથી.
[૨૯૪, ૨લ્પ ક્રોધાદિ ક્ષાયોના દોષથી ઘો, આશીવિષ, દેષ્ટિવિષ સર્પપણું પામીને, પછી રોદ્રધ્યાની મિથ્યાષ્ટિ થાય છે. મિથ્યાષ્ટિ મનુષ્યત્વમાં ધૂર્ત, ૐ
ક્યુટ, પ્રપંચ, દંભ આદિ લાંબો સમય ક્રી સ્વ મહત્તા લોકોને જણાવતો, તે તિર્યચપણું પામ્યો.
રિ૯૬ થી ૨૯૮] અહીં પણ અનેક વ્યાધિ, રોગ, દુઃખ શોક્ત ભાજન બને છે. દરિદ્રતા અને કંજીયાથી પરાભવિત થયેલો અનેક લોક્ના તિરસ્કારનું પાત્ર બને છે. તેના ક્રમોદયના દોષથી નિરંતર ચિંતાથી ગળતાં દેહવાળો ઇર્ષા-વિવાદરૂપ અગ્નિ જવાલા વડે સતત બળી રહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાન-બાળ જીવો અનેક દુ:ખથી પરેશાન થાય છે એમાં તેમના દુશ્ચત્રિનો જ દોષ હોય છે. એટલે તેઓ અહીં કોના ઉપર રોષ રે ?
રિ૯૯, ૩૦૦] આ રીતે વ્રત-નિયમ ભંગથી, શીલખંડનથી, અસંયમ પ્રવર્તનથી, ઉસૂત્ર પ્રરૂપણા-મિથ્યા માર્ગ પ્રપૌંવવાથી, જિનાજ્ઞા વિપરીત અનેક પ્રારે આચરણાથી, પ્રમાદાચરણથી, કંઇક મન કે વચન કે કાયાથી, ક્રવા-ાવવા અનુમોદવાથી અને મન-વચન-કાય યોગના પ્રમાદાચરણથી દોષ લાગે છે.
૩િ૦૧] આ લાગેલા દોષોની વિધિવત ત્રિવિધ નિંદા, ગહ આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કર્યા વિના દોષોની શુદ્ધિ ન થાય.
[૩૦] શલ્ય સહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં ૧ થી ૬ માસ સુધી તેના હાડકં, હાથ, પગ, મસ્તક, આકૃતિ બંધાય નહીં તે પહેલાં જ ગર્ભ પીગળી જાય.
[૩૦૩ થી ૩૦૬] મનુષ્ય જન્મ પ્રાપ્તિ છતાં તેમાં કોઢ, ક્ષય આદિ વ્યાધિવાળો થાય. જીવતો હોય પણ શરીરમાં કૃમિ થાય. અનેક માખી શરીરે બેસે, બણબણે, 'નિરંતર શરીરના અંગે અંગ સડતા જાય. હાડકં વાતા જાય. એવા દુઃખોથી પરાભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org