________________
૨/૩/૩૧૯ થી ૩ર૩
39.
અનુભવતો સર્વ યોનિમાં સ્થિતિ ખપાવતો ભમ્યા રે છે.
[૩૨૪] જે પૂર્વે એક વખત શલ્ય કે પાપ દોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં ભ્રમણ રતાં, દરેક ભવમાં જન્મ-મરણ, ઘણાં વ્યાધિ, વેદના, રોગ, શોક, દરીદ્રતા, જીયા, ખોટા ક્લંક પામવા, ગર્ભાવાસ આદિના દુઃખો રૂપ અગ્નિમાં ભડકે બળતાં બિચારો શું ન પામે ? તે જણાવે છે – નિર્વાણ ગમન યોગ્ય આનંદ, સામર્થ્ય યોગ, મોક્ષ આપનાર ૧૮૦૦૦ શીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રકારના ર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસા લક્ષણવાળો સર્વજ્ઞથિત ધર્મ અને બોધિ ન પામે.
[૩૫ થી ૩૨] પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરાવર્તનના અતિ લાંબા કાળ પછી મહામુક્લીથી બોધિ પામે. આવું અતિ દુર્લભ, સર્વ દુ:ખક્ષય # બોધિ રત્ન પામીને જે કોઈ પ્રમાદ રે તે ફરી તેવી પૂર્વે જણાવેલી તે તે યોનિમાં તે જ ક્રમે, તે જ માર્ગે, તેવા દુઃખ પામે.
[૩૨૮, ૩૨૯] એ પ્રમાણે સર્વે પુગલોના સર્વે પયયો, સર્વે વર્ણાન્તરો, સર્વ ગંધરસ-સ્પર્શ-સંસ્થાન પણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વ ભાવો લોક્ત વિશે પરિણામાંતર પામે, તેટલા પુદગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે.
૩િ૩૦, ૩૩૧] એ રીતે વ્રત-નિયમ ભાંગે, વ્રત-નિયમ ભાંગનારની ઉપેક્ષા રે, તેને સ્થિર ન રે, શીલખંડન રે કે શીલ ખંડન ક્રનારની ઉપેક્ષા રે, સંયમ વિરાધે કે વિરાધક્ની ઉપેક્ષા કરે, ઉન્માર્ગ પ્રવતવિ કે પ્રવર્તાવનારને ન રોકે. સૂત્ર વિરુદ્ધ આચરણ ક્ટ, સામર્થ્ય છતાં તેમ ક્રમાં ન રોકે કે ઉપેક્ષા રે તે સર્વે પૂર્વોક્ત ક્રમે ચારે ગતિ સંસારમાં ભ્રમણ કરે છે.
૩િ૨, ૩૩૩] સામો માણસ રોષાયમાન થાય કે તોષાયમાન, ઝેર ખાવાની વાત ક્ટ કે ભય બતાવે, હંમેશાં સ્વ પક્ષને ગુણ નાર, સ્વ પરહિતકારી ભાષા જ બોલાવી. આમ હિતારી વચન બોલનાર બોધ મેળવે, મેળવેલા બોધને નિર્મળ રે.
[૩૩૩ થી ૩૩૫] ખુલ્લા આશ્રવ દ્વારવાળા જીવો પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસથી ર્મની ચીકાશવાળા બને છે. તેવો આત્મા ર્મનો ક્ષય કે નિર્જરા ન કરી શકે. આ રીતે ઘોર આઠ ર્મના મળમાં સપડાયેલા સર્વે જીવોનો દુઃખથી છૂટકારો કેમ થાય? પૂર્વે દુલ્ય ક્ય હોય, તે પાપનું પ્રતિક્રમણ ન હોય એવા સ્વક્ત કર્મો ભોગવ્યા સિવાય કે ઘોર તપ સેવ્યા વિના તે થી મૂક્ત થઈ શકતું નથી.
[૩૩૬, ૩૩] સિદ્ધાત્મા, અયોગી, શોલેશીક્રણમાં રહેલા સિવાયના તમામ સંસારી આત્મા દરેક સમયે કર્મ બાંધે છે. જે પ્રાણી કર્મ-બંધ રહિત નથી. શુભ અધ્યવસાયથી શુભ રક્સ અને અશુભથી અશુભ કર્મબંધ, તીવતર પરિણામથી તીવ્રતર રસ સ્થિતિ અને મંદથી મંદરસ અને ટૂંકી સ્થિતિવાળા ર્મો ઉપાર્જે.
[૩૮] સર્વે પાપ ર્મોને એકઠાં કરતાં જેટલો શશિ થાય, તેને અસંખ્યાત ગણાં રવાથી જેટલું કર્મ પરિમાણ થાય તેટલાં ભૈ, તપ-સંયમ-ચાસ્ત્રિ ખંડન અને વિરાધનાથી તથા ઉસૂત્ર માર્ગની પ્રરૂપણા, આચરણા, નારની ઉપેક્ષાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org