________________
૨૦૪
-
બાળક્ના શરીરનો નાશ ર્યા વિના તે શ્વાન નાસી ગયો.
ત્યારે ણાપૂર્વક હૃદયવાળા કુંભારને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે · એ પ્રમાણે વિચાર કરીને પછી
-
કુંભારે તે બાળક્ને પોતાની પત્નીને સમર્પણ ર્યો.
તેણી પણ સાચા સ્નેહથી તે બાળકનું પાલન પોષણ કરીને તેને મનુષ્ય રૂપે [પુરુષ રૂપે] તૈયાર ક્યોં.
w
તે કુંભારે લોકાનુવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તે બાળકનું સુસઢ એવું નામ પાડ્યું.
હે ગૌતમ ! કાળક્રમે સુસઢને સુસાધુઓનો સમાગમ થયો.
દેશના સાંભળીને તે પ્રતિબોધ પામ્યો.
ત્યાર પછી તેણે દીક્ષા અંગીકાર કરી યાવત્ પરમશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યને તે પામ્યો.
-
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
-
અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુર, મહાકાયક્લેશ કરે છે. પરંતુ સંયમમાં યતના કેમ વી તે જાણતો નથી.
અજયપણાના દોષથી સર્વત્ર અસંયમના સ્થાનમાં અપરાધ નારો થાય છે. ત્યારે ગુરુએ તેને આ પ્રમાણે ક્યું
અરે મહાસત્ત્વશાળી ! તું અજ્ઞાન દોષને કારણે સંયમમાં જયણા કેમ કરવી, તે વાત જાણતો નથી.
-
તે કારણે તું મહાકાય ક્લેશ નારો થયો છે.
હંમેશાં આલોચના આપીને પ્રાયશ્ચિત્ત તો નથી.
• તેથી તારું કરેલું આ સર્વ તપ, સંયમ નિષ્ફળ થાય છે.
જ્યારે આ પ્રમાણે ગુરુએ તેને પ્રેરણા આપી ત્યારે તે નિરંતર આલોચના આપે છે. ગુરુ તેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત પણ આપે છે કે જેવી રીતે તે સંયમમાં જયણા નારો થાય.
તે જ પ્રમાણે રાત-દિવસ દરેક સમયે આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનથી મુક્ત થયેલો, શુભ અધ્યવસાયમાં વિચરતો હતો.
હે ગૌતમ ! કોઈ સમયે તે પાપમતિવાળો જે કોઈ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ-પંદર ઉપવાસ યાવત્ છ માસના ઉપવાસ કે બીજા મોટા ાય ક્લેશ થાય તેવા પ્રાયશ્ચિત્તો તે પ્રમાણે બરાબર સેવન કરે.
પરંતુ જે કાંઈપણ સંયમ ક્રિયાઓમાં જયણાવાળા મન-વચન-કાયાના યોગો, સમગ્ર આશ્રવનો રોધ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિથી સમગ્ર પાપક્મના રાશિને બાળીને ભસ્મ કરવામાં સમર્થ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તમાં પ્રમાદ રે છે. પ્રાયશ્ચિત્તની અવગણના, હેલના, અશ્રદ્ધાદિ કરે છે. શિથિલતા સેવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org