________________
૮/- ૧૫૧૮ થી ૧૫૨૩
૨૦૩
હે ગૌતમ ! કાળ તો અનંત છે, યોગ નિરોધ કરનાર ક્ર્મ વેદે છે, પરંતુ ર્મ બાંધતા નથી.
જૂના ર્મોનો નાશ કરે છે, નવા ર્મોનો તેને અભાવ જ છે. આ પ્રમાણે કર્મક્ષય જાણવો.
આ વિષયમાં કાળની ગણતરી ન કરવી.
―
- અનાદિકાળથી આ જીવ છે, તો પણ ઓં ખલાસ થતાં નથી. ર્મોનો
ક્ષયોપશમ થવાના ારમે જ્યારે વિરતિ ધર્મનો વિકાસ થાય, ત્યારે કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવદ્રવ્ય પ્રાપ્ત કરીને યાવત્ અપ્રમાદી બનીને કોઈ પણ જીવ સ્વ ર્મોને ખપાવે ત્યારે—
-
---
– જીવની કોટી માર્ગમાં આગળ વધે.
-
-
– જે પ્રમાદી જીવ હોય તે તો અનંતકાળનું કર્મ બાંધે.
– ચારે ગતિમાં સર્વકાળ અત્યંત દુઃખી જીવો વાસ કરનારા હોય.
– તેનાથી કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવને પામીને...
હે ગૌતમ ! બુદ્ધિવાળો આત્મા એક્દમ ર્મક્ષય નારો થાય.
[૧૫૨૪] હે ભગવન્ ! પે'લી સુજ્ઞશ્રી ક્યાં ઉત્પન્ન થઈ ?
હે ગૌતમ ! છઠ્ઠી નરક પૃથ્વીમાં.
હે ભગવન્ ! ક્યા કારણે તેમ થયું ?
હે ગૌતમ ! તેનો ગર્ભ નવમાસથી અધિક થયો. ત્યારે તેણીએ એવો વિચાર ર્યો કે આવતીકાલે સવારે ગર્ભ પડાવીશ.
એવા પ્રકારના અધ્યવસાયને કરતી તેણે બાળક્ને જન્મ આપ્યો. જન્મ
આપ્યા પછી તુરંત જ, ત્યાં જ મૃત્યુ પામી.
એ કારણે સુજ્ઞશ્રી છઠ્ઠી નરકે ગઈ.
હે ભગવન્ ! જે બાળક્નો તેણે જન્મ આપ્યો, પછી તેણી મૃત્યુ પામી, તે બાળક જીવતો રહ્યો કે ન રહ્યો ?
હે ગૌતમ ! તે જીવતો રહેલો છે.
હે ભગવન્ ! કેવી રીતે ?
હે ગૌતમ ! જન્મ આપતાની સાથે જ તે બાળક્ને એવા પ્રકારની ઓર, ચરબી, લોહી વીંટળાઈને રહેલ હતા.
દુર્ગંધ મારતા પદાર્થો, પરુ, ખારી દુર્ગન્ધપૂર્ણ અશુચિ પદાર્થોથી વીંટળાયેલ, વિલાપ કરતાં બાળક્ને...
અનાથ,
એક શ્વાન, કુંભારના ચાર્કો મૂકી ભક્ષણ કરવા લાગ્યો.
· ત્યારે તે કુંભારે તે બાળક્ને જોયો.
-
· ત્યારે પોતાની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org