________________
૧૮૭
-/૧૪૯૮ મુદ્ધારન શોભી રહેલ છે ?
- આટલો બળ તમે ક્યા રાજાની સેવા ક્રી ? - અથવા તમારા સ્વામીએ તમારો અનાદર કેમ ક્યાં ?
મારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંક્ત આ મુદ્દારત્ન છે, તેની મેં આટલો મળ સેવા કરી.
ત્યાર પછી રાજાએ પૂછ્યું કે- તને ક્યા શબ્દના નામ વડે લોમાં બોલાવાય છે ? તે ક્યો.
કુમારે કહ્યું – ભોજન લીધાં પહેલાં, હું તે ચક્ષુકુશીલ અધમનું નામ પણ ઉચ્ચારીશ નહીં.
ત્યારે રાજાએ પૂછ્યું કે- અરે ! મહાસત્ત્વશાલી ! તેને તમે ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધન કરો છો ?
- તેમ જ જમ્યા વિના તેનું નામ ન ઉચ્ચારવાનું કારણ શું છે ?
કુમારે ક્યું કે – ચક્ષ શીલનું નામ હું શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં, કોઈ બીજા સ્થાનમાં કદાપિ તમને પ્રત્યક્ષ ખાત્રી થશે.
વળી બીજા કોઈ નિરાંતના સમયે તે હક્તિ દીશ.
ભોજન કર્યા વિના તેના નામનો શબ્દ ન બોલવો, તે કારણે મેં તેમનું નામોચ્ચારણ રેલ નથી.
દાચ ભોજન કર્યા વિના તે ચક્ષશીલ અધમનું નામ બોલું તો તે દિવસે ભોજન અને પાનની પ્રાપ્તિ ન થાય.
ત્યારે હે ગૌતમ ! અતિ વિસ્મય પામેલા એવા તે રાજાશ્રીએ તહલપણાથી જલ્દી રસોઈ મંગાવી.
રાજકુમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો.
અઢાર પ્રકારના મિષ્ટાન્ન, ભોજન, સુખડી, ખાજા અને વિવિધ પ્રકારની આહારસ્તી સામગ્રી મંગાવી.
આ સમયે રાજાને ક્યારે કહ્યું કે – ભોજન ક્યાં પછી કહીશ.
રાજાએ ફરી પણ ક્યું કે- હે મહાસત્ત્વશાલી ! જમણાં હાથમાં કોળીયાને ધારણ કરેલો છે. હવે નામ બોલો.
કદાચ આ સ્થિતિમાં રહેલાં આપણને કોઈ વિઘ્ન થાય, તો અમને પણ તે વાતની પ્રત્યક્ષ પ્રતીતી થાય.
– તો નગર સહિત સર્વે તમારી આજ્ઞા પામીને આત્મસહિતની સાધના ક્રવા પ્રવર્તમાન થઈશું.
ત્યાર પછી હે ગૌતમ ! તે મારે આ પ્રમાણે હ્યું- તે ચક્ષુકુશીલ, અધમ, દુરંત, પ્રાંત લક્ષણવાળા, ન દેખવા લાયક દુર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org