________________
૧૮૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પણ ઉચિત નથી.
– દુખે ક્રીને અટકાવી શકાય તેવા તત્કાલ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય.
- હા હા હા ! હે નિર્લજ્જ શત્રુ ! અધન્ય એવા આઠ કર્મસશિ આ રાજબાલિકને અત્યારે ઉદયમાં આવેલા છે.
- આ મારા કોઠાર સમાન પાપ શરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં આગની અભિલાષા થયેલી છે.
– હવે આ દેશનો ત્યાગ કરીને હું પ્રવજ્યા અંગીકાર કરું.
એ પ્રમાણે વિચારીને કુમારસ્વરે ક્યું- હું શલ્યરહિત બનીને સાપ સર્વેની ક્ષમા માંગુ છું.
- મારાથી અજાણતા કોઈ અપરાધ થયો હોય તો આપ પ્રત્યેકે પ્રત્યેક સભાન મને ક્ષમા આપજો.
– ત્રિવિધ ત્રિવિધે – ત્રિાલ શુદ્ધિથી હું સભામંડપમાં રહેલા રાજકુળ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું.
– એમ કહીને તે ક્યાર રાજળથી બહાર નીકળી ગયો.
પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ ક્યું. ફીણના ઉત્થાના તરંગ સમાન સુષ્માલ સફેદ વસ્ત્રના બે ખંડ ક્રીને પહેર્યા. સજ્જનના હૃદય સમાન સરળ નેતર લતાની સોટી અને અર્ધટાલ જમણાં હાથમાં ગ્રહણ ક્ય.
ત્યાર પછી ત્રણે ભુવનમાં અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો, જગતમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ, તીર્થક્રો ધેલ યથોક્ત વિધિથી સસ્તવના, વંદન, સ્તુતિ, નમસ્કાર ક્રીને ચાલ-ચાલ ક્ય ક્યું.
એ પ્રમાણે ચાલતા-ચાલતા કુમાર ઘણાં દુર દેશાંતરમાં ત્યાં પહોંચ્યા કે જ્યાં હિરણફ્રડી નામની રાજધાની હતી.
તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધમાચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે માર શોધ ક્રતો હતો અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધમચાર્યનો યોગ ન થાય, ત્યાં સુધી મારે અહીં આ નગરમાં રોકાઈ જવું.
એ પ્રમાણે વિચારતાં કેટલાંક દિવસો પસાર થયા.
ઘણા દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની હું એવા તો રહું. એમ મનમાં મંત્રણા ગોઠવીને પછી ત્યાંના રાજાને મળ્યો. વા યોગ્ય નિવેદન કર્યું. પછી રાજાએ તેનું સન્માન ક્યું અને રાજાની સેવા-ચાકરી તે ક્યારે પ્રાપ્ત ક્રી.
કોઈ સમયે એવા અવસર પ્રાપ્ત થયેલો જાણીને તે કુમારને તે રાજાએ પૂછ્યું - હે મહાનુભાવ ! હે મહાસત્વશાલી ! આ તમારા હાથમાં કેના નામથી અલંક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org