________________
૧૮૫
૮/-/૧૪૮
એ પ્રમાણે કાળ સમય વીતતા કઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. પછી કોઈ સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એક્કાં થઈ નિર્ણય ક્યો કે આ વરીનો જ અહીં રાજ્યાભિષેક ક્રવો.
પછી તેણીનો રાજ્યાભિષેક ક્ય. હે ગૌતમ ! ત્યાર પછી તે રોજ સભામંડપમાં બેસતી હતી.
હવે કોઈક સમયે ત્યાં રાજ્યસભામાં ઘણાં બુદ્ધિવાનજનો, વિધાર્થીઓ, ભટ્ટો, તડિગો, મુત્સદ્દીઓ, ચતુરો, વિચક્ષણો, મંત્રીજનો, મહંતો, ઇત્યાદિ સેંકડો પુરુષોથી ભરચક આ સભામંડપના મધ્યભાગમાં રાજ સિંહાસન ઉપર બેઠેલ, ર્મ પરિણતિને આધીન થયેલ રાજકુંવરીએ રાગ સહિત અભિલાષાવાળા નેત્રથી
– સર્વોત્તમ લાવણ્ય, શોભાની સંપત્તિવાળા, જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમ કુમારને જોયો.
હે ગૌતમ ! કુમાર તેણીના મનોગત ભાવ સમજી ગયો.
- તે વિચારવા લાગ્યો કે મને દેખીને આ બિચારી રાજકુંવરી ઘોર, અંધારપૂર્ણ અને અત્યંત દુઃખદાયક પાતાળમાં પહોંચી ગઈ છે.
– ખરેખર હું અધન્ય છું કે આવા પ્રશ્નના સગ ઉત્પન્ન થવાના યંત્ર, સમાન, પુદગલના સમૂહવાળા મારા દેહને જોઈને પતંગીયા માફક કામ દીપમાં ઝંપલાવે છે, હવે મારે જીવીને શું ક્રવું ?
તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે હું અતિ દુક્ર પ્રાયશ્ચિત્ત ક્રીશ.
– સમગ્ર સંગનો ત્યાગ ક્રવા રૂપ, સમગ્ર પાપનો વિનાશ ક્ત એવા અણગારને ધર્મને અંગીકાર ક્રીશ.
- અનેક પૂર્વ ભવોમાં એક્કાં રેલા, દુઃખે કરી છોડી શકાય તેવા પાપ બંધનના સમૂહને શિથિલ શ.
– આવા અવ્યવસ્થિત જીવલોળે ધિક્કાર થાઓ કે જેમાં ઇન્દ્રિયોના વર્ગ આ રીતે પરાધીન થાય છે.
– અહો ! કેવી ક્મનસીબી છે કે લોપરલોક્ના નુક્સાન પ્રતિ આ નજર પણ ક્રતાં નથી.
– અહો ! એક જન્મ માટે આ ચિત્તનો કેવો દુરાગ્રહ થયો છે? -- અહો ! કયાિયની અજ્ઞાનતા, – અહો ! આ મર્યાદા રહિતપણું, – અહો ! આ તેજરહિતપણું, - અહો ! લજાનો જેણે ત્યાગ ક્યોં છે. - અરેરે મારા સરખાંને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ રવો તે લગીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org