________________
૧૬
ગામને પણ સંબોધ હેવાય છે.
પોષ – જ્યાં ગાયોનું જૂથ રહેતું હોય ત્યાં વસેલ ગામ, ગશિવ – ગામના અડધો ભાગ, ત્રીજો ભાગાદિ જ્યાં વસે છે.
પુરમેન – અનેક દિશાથી આવેલા માલની પેટી જ્યાં ખોલાય છે. | ]િ સાધુને સપરિક્ષેપ-પ્રાકર કે વાડ યુકત અને સલાહ-પ્રાકાર બહારની વસ્તીયુક્ત ગામ યાવત્ રાજધાનીમાં
હેમંત અને ગ્રીષ્મઋતુમાં બે માસ રહેવુ ભે, એક માસ ગામ આદિની અંદર અને એક માસ ગ્રામાદિ બહાર.
ગામઆદિની અંદર રહેતા અંદરની ગૌચરી રવી કહ્યું છે, ગામ આદિની બહાર રહે તો બહારની ગોચરી રવી ભે.
[૮] સાધ્વીને સપરિક્ષેપ અને અબાહ્ય ગામ ચાવત રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં બે માસ સુધી રહેવું સ્પે.
લિ સાથ્વીને સપરિસેપ અને અબાહ્ય ગામ યાવતુ રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં ચાર માસ સુધી રહેવું ક્યું – બે માસ પ્રામાદિ અંદર બે માસ ગુમાદિ બહાર.
- ગામાદિમાં અંદર રહેતાં અંદરની ભિક્ષા ચર્ચા #વી ધે. ગામાદિની બહાર રહેતા બહારની ભિક્ષાચર્યા સ્પે.
[૧૦] સાધુ-સાધ્વીને એક વગડા, એક દ્વાર, અને એક જ નિષ્ક્રમણ-પ્રવેશવાળા ગામ યાવત્ રાજધાનીમાં
સમાળે રહેવું કર્ભે નહીં. [૧૧] સાધુ-સાધ્વીને અનેક વગડા અનેક દ્વારા, અને અનેક નિમણ પ્રવેશવાળા ગામ ચાવત રાજધાનીમાં–
સમાળે રહેવાનું કહ્યું છે. વિગડો એટલે વાડ, કોટ કે પ્રાકર [૧] સાધ્વીઓને (૧) આપણગૃહ, હાટ કે બજાર (૨) રચ્યામુખગલી કે મોહલ્લો (૩) શૃંગાટક ત્રિણ સ્થાન (૪) ત્રણ રસ્તા મળતા હોય તેવું સ્થાન (૪) ચતુષ્ટ - ચાર માર્ગોનો સમાગમ (૬) ચત્વર જ્યાં અનેક રસ્તા મળતા હોય (૭) અંતરાપણ - હાટ બજારનો માર્ગ.
એટલા સ્થાને રહેવું ન ક્યું. ૩િ] સાધુઓને આપણગૃહ યાવત્ અંતરાપણમાં રહેવાનું ક્યું છે. સ્વિાધ્યાય, ધ્યાનાદિમાં વિઘ્ન થાય તો સાધુએ પણ ન રહેવું]. [૧૪] સાધ્વીઓને અપાવૃત્તખુલ્લા હારવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી.
– પરંતુ સાધ્વીઓને અપ્રાવૃત્ત દ્વારવાળા ઉપાશ્રયમાં એક પડદો અંદર રે અને એક પડદો બહાર રે તો
આવા પ્રકારની મિલિમિલિક જેિની વચમાં માર્ગ રહે તેમ બાંધીને તેમાં રહેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org