________________
૪
થા વાય.
નિરીછેદસૂત્ર • સૂરપનુવાદ [૧૪૦૧] યામાસી પ્રાયશ્ચિત્ત વક્ત જનાર સાદુ [બાકી સૂર-૧૩૯૯ મુજબ) ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦૨) ત્રણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ [બાકી સૂર-૧૩૯૯ મુજબ ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦ બેમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦૪] માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ માવત દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦૫] દોઢમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભેમળે કે અંતમાં પ્રયોજન હેતુ કે કરણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એમ્પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરતા બે માસની પ્રસ્થાપના થાય.
૧૪૦૬ થી ૧૪૧૩) આ આઠ સૂત્રો છે. આ આઠે સૂત્રોનો આલાવો સૂત્ર-૧૪૦૫ ની સમાન જ છે. ફર્ક માત્ર એટલો કે દોઢમાસીને સ્થાને પ્રાયશ્ચિત્ત વહનનો કળ પંદર-પંદર દિવસ વધતો જાય છે અને છેલ્લે સંયુક્ત પ્રાયશ્ચિત્ત કાળ પણ પંદર દિન વધે છે. આ આઠે સૂત્રોનો સંક્ષેપ આ રીતે છે. ૦ – ૦[૧૪૦૬] બે માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તકાળ અઢી માસ
– ૦ [૧૪૦૭] અઢી માસ પ્રાયશ્ચિત્ત –૪– સંયુક્તકાળ ત્રણ માસ ૦ – ૦ [૧૪૦૮] ત્રણ માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તાળ સાડા ત્રણ માસ
૦ [૧૪૦૯] સાડા ત્રણ માસ પ્રાયશ્ચિત્ત- ૪- સંયુક્તકાળ ચાર માસ ૦ -૦ [૧૪૧૦] ચાર માસ પ્રાયશ્ચિત્ત - ૪ - સંયુક્તકાળ સાડા ચાર માસ ૦ – [૧૪૧૧] સાડા ચાર માસ પ્રાયશ્ચિત્ત–૪– સંયુક્તકાળ પાંચ માસ – ૦ [૧૪૧૨ પાંચ માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તકાળ છ માસ
સૂર-૧૪૦૬ થી ૧૪૦૩નો આખો આલાવો સૂત્ર-૧૪૦૫ મુજબ સાયં ગોઠવી લેવો – કહી દેવો.
[૧૪૧૪] બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કરણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી અઢી માસની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧૫] અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વયનાળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન હતું કે કારણથી બે માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ક્રીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ સગિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧૬] ત્રણ માસ અને પાંચ સત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનાળના આરંભે, મળે કે અંતે પ્રયોજન, હેતુ કે કરણથી એક માસ પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org