________________
નિશીથ છેદરા - સુણાનુવાદ સહિત આલોચના ક્રતાં પંચમાસી, સાવિક પંચમાસી કે છમાસી પ્રાયશ્ચિત્ત આવે.
તેનાથી આગળ માયાસહિત કે માયારહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૪ થી ૧૩૮] જે સાધુળ ચાતુર્માસિક, સાધિક ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની :[૧૩૮૪] એક્વાર પ્રતિસેવના કરી આલોચના ક્રે. [૧૩૮૫ અનેકવાર પ્રતિસેવના ક્રી આલોચના રે. [૧૩૮] તે આલોચના માયારહિત કરે. [૩૮] તે આલોચના માયા સહિત રે. ઉક્ત ચારે સૂત્રોમાં [ચાર સંજોગોમાં શું રે ? તેની વિધિ :
0 – 2 પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ત તપ ક્રી રહેલા સાધુની સહાયાદિ માટે પરિહારિક ને અનુવર્તી કોઈ સાધુ નિયત ક્રાય તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ ક્રવાને માટે સ્થાપના કર્યા પછી પણ કોઈ પાપ સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન ક્યું છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ત ક્રી સેવે,
અિહીં પાપ સ્થાનને પૂર્વ પ્રશ્ચાત સેવવાના વિષયમાં ચતુર્ભગી છે, તે આ રીતે (૧) પહેલાં સેવેલા પાપની પહેલા આલોચના ક્રી હોય (૨) પહેલાં સેવેલા પાપની પછી આલોચના કરી હોય (૩) પછી સેવેલા પાપની પહેલા આલોચના કરી હોય (૪) પછી સેવેલા પાપની પછી આલોચના કરી હોય.
પાપ આલોચના ક્રમ લ્યા પછી પરિહાર સેવન ક્રનારના ભાવને આશ્રીને ચાતુર્ભગી જણાવે છે.] (૧) સંલ્પ કાળે અને આલોચના સમયે માયારહિતપણુ (૨) સંલ્પ કાળે માયા રહિત પણ આલોચના સમયે માયા સહિત (3) સં૫ાળે માયા સહિત પણ આલોચના કાળે માયા રહિત (૪) સંલ્પાળે અને આલોચના કાળે બંને સમયમાં માયા સહિત હોય.
આમાંથી કોઈપણ પ્રક્ષરનાં ભંગથી આલોચના ક્રતાં તેના બધાંજ સ્વત વેળા પણ પુનઃ કોઈ પ્રકારની પ્રતિસેવના રે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદર પ્રાયશ્ચિત્તમાં આરોપિત ક્રી દેવું જોઈએ અથતિ તે જ ક્રમમાં ફરી પ્રાયશ્ચિત્ત તપ આદરે.
[૧૩૮૮) છ માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહન ઝલના આરંભમાં મધ્યમાં કે અંતમાં પ્રયોજન હેતુ કે કરણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના રે તો તેને અન્યૂનાધિક ૨૦ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેના પછી ફરી દોષનું સેવન કરે તો બે માસ અને ૨૦ સત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૯] પાંચમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કરણે બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક ૨૦ રાત્રિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org