________________
૧૫૯૫
આ ઉદેશો-૧૫ % • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર ૯૦૫ થી ૧૦૫૮ એ પ્રમાણે કુલ-૧પ૪ સૂકો છે. જેમાના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન ક્રનારને ‘ચાતુર્માસિક પરિવાર સ્થાન ઉદ્ઘાતિક' અર્થાત લઘુ યીમાસી પ્રાયશ્ચિત આવે.
• પ્રત્યેક સૂત્રને અંતે આ “લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય બધાં દોષ સાથે જોડવું.
૦િ૫ થી 0૮] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને (૧) આક્રોશ યુક્ત (૨) ક્કોર (૩) આક્રોશ યુક્ત ક્કોર વચનો છે કે તેમ કહેનારને અનુમોદે તથા બીજા કોઈ પ્રકારની આશાતના ક્રે અથવા ક્રનારાની અનુમોદના ક્યું તો પ્રાયશ્ચિત્ત.
[૯૦૯ થી ૯૧૬] જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી ખાય કે ખાનારને અનુમોદે (૨) સચિત્ત કેરી ચૂસે કે ચુસનારની અનુમોદના રે (૩) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ખાય કે ખાનારની અનુમોદના રે (૪) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ચૂસે કે ચુસનારની અનુમોદના રે.
• જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી, કેરીની પેશી, કેરીનો અર્ધભાગ, કેરીના બ્લિકા, કેરીના ટુક્કા, કેરીની કેસરા એ છ વસ્તુને ખાય કે ખાનારની અનુમોદના
રે. અને (૨) સચિત્ત કેરી, કેરીની પેશી યાવતુ કેરીની કેસરા ચુસે કે ચુસનારને અનુમોદે.
• જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી તે યાવત ફીની કેસરાને ખાય કે ખાનારને અનુમોદે (૨) સચિત્ત પ્રતિષ્ઠિત રી યાવત કેરીની કેસરાને ચુસે કે સુચનારને અનુમોદે.
[૯૧૭ થી ૯૭૦] જે સાધુ-સાધ્વી (૧) અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગને એક વખત કે અનેક વખત પ્રમાજવિ કે પ્રમાર્જન ક્રાવનારની અનુમોદના કરે... (૫૩) એક ગામથી બીજે ગામ જતાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન ક્રાવે કે આચ્છાદન કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
• ઉપર સૂર-૯૧૭ થી ૯૩૦ એટલે કે કુલ-૫૩ સૂબો છે. આ પ૩ સૂત્રો સર્વ પ્રથમ ઉદ્દેશો૩માં પ્રયોજાયા. તેનો સૂત્રક્રમ હતો. ૧૩૩ થી ૧૮૫ ત્યાં આ પ૩ દોષનું સેવન “સાધુ સ્વયં રે કે ક્રનારને અનુમોદે' એમ જ્હી દોષનું વર્ણન છે.
આ જ પ૩ દોષનું વર્ણન પદની ઉદેશા-૪ માં આવેલ છે. ત્યાં સૂત્રકમ છે. ૫૦ થી ૩૦ર ત્યાં આ દોષનું સેવન “સાધુ પરસ્પર સેવે' એમ કહીને ક્યાયેલ છે. પણ દોષ આ પ૩ જ છે.
આ જ પ૩ દોષનું વર્ણન પછી ઉદેશા-૬ માં સૂત્ર-૪૧૬ થી ૪૬૮ ના ક્રમમાં છે. ત્યાં દોષ તો આ ત્રેપન જ છે, પણ તેનું સેવન શૈથુનની ઈચ્છાથી રે' એ પ્રમાણે ક્રેલ છે.
આજ પ૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશા-૭ માં સૂત્ર ૪૮૩ થી પરૂપ ના ક્રમથી યેલ છે. પણ હેતુ બદલાય છે. ત્યાં આ દોષનું સેવન મિથુનની ઈચ્છાથી પરસ્પર ક્ય' એમ ધેલ છે.
ઉદ્દેશા-૧૧માં આ જ શ્રેપન સુત્રોને સૂત્ર-૬૬૫ થી ૭૧૭ ના ક્રમે ધેવામાં આવેલ છે. પણ હેતુ છે “અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે સાધુ આ દોષ સેવે.” 29[5]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org