________________
નિરીદસર • સુસાનુવાદ ૦િ૦, ૦૧] જે સાધુ-સાધ્વી સ્વજનથી કે પરજનાથી શ્રાવક પાસેથી કે અ-શ્રાવક પાસેથી (૧) ગામમાં કે ગામપથમાં અને (૨) પર્ષદામાંથી ઉઠાવીને – માંગી માંગીને પાત્રની યાચના ક્રે અથવા યાચના નારાની અનુમોદના ધે તો પ્રાયશ્ચિત્ત.
૦િ૨, ૦૩] જે સાધુ-સાધ્વી પાત્રા માટે (૧) ઋતુબદ્ધ શળમાં (૨) વષવામાં રહે છે કે રહેનારની અનુમોદના કરે છે.
[૪] એ પ્રમાણે ઉક્ત ઉદ્દેશોનો કોઈપણ દોષ સેવે ચાવતું સેવનાને અનુમોદે તો ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક અટલે કે લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથવા-ઉપા-૧૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરપનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org