________________
૧૩૮૪૧ (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના ક્રે.
[૮૪૨, ૮૪૩] જે સાધુ-સાધ્વી નૃત્યાદિ જોનારને (૧) વંદન કરે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના રે.
[૮, ૮૪૫) જે સાધુ-સાધ્વી મમત્વ રાખનારને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના રે.
[૮૪૬, ૮૪] જે સાધુ-સાધ્વી અસંયતોના આરંભ-કાર્યના નિર્દેશન કરનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે બંનેની અનુમોદના રે,
[૮૪૮ થી ૮) જે સાધુ-સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પિંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે :
(૧) ધાત્રિપિંડ – બાળકને રમાડી ગૌચરી મેળવે. (૨) દૂતિપિંડ - સંદેશાની આપ-લે કરી ગૌચરી મેળવે. (3) નિમિત્તપિંડ – શુભાશુભ ક્વન કરી ગૌચરી મેળવે. (૪) આજીવક પિંડ – જાતિ, કળા પ્રશંસાથી નિર્વાહ ક્રે. (૫) વનપક પીંડ – દીનતા પૂર્વક યાયે. (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભપિંડ (૧૦) વિધાપિંડ – સ્ત્રી દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૧) મંત્રપિંડ – પુરુષ દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૨) ચિકિત્સાપિંડ – રોગાદિ માટે ઓષધ આપીને. (૧૩) ચૂર્ણપિંડ – અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ આપીને. (૧૪) યોગપિંડ – વશીક્રણાદિ પ્રયોગથી. (૧૫) અંતર્ધ્વનિ પિંડ – અદટ રહી ગ્રહણ કરેલ આહાર.
- એ પ્રમાણે આ ઉદેશમાં જણાવેલા કોઈપણ દોષને સેવે ચાવતુ સેવનાસ્તે અનુમોદે તો ચાતુમાસિક પરિહારસ્થાન અતિ લઘુ ચીમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથવા-ઉદેશા-૧૩ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org