________________
૧૧૪
[૧૧] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય શય્યા-સંથારો ગ્રહણ ક્રીને, તેને પાછો આપ્યા વિના વિહાર ક્યું કે વિહાર ક્રનારની અનુમોદના રે.
૦િ૧૫] જે સાધુ-સાધ્વી શય્યાતરના શય્યા-સંથારાને ગ્રહણ કરી, પાછો આપતી વખતે પૂર્વવત્ રાખ્યા વિના કે ભળાવ્યા વિના વિહાર રે કે વિહાર ક્રનારની અનુમોદના રે.
[૧૧] જે સાધુ-સાધ્વી ખોવાયેલા, પ્રત્યર્પણીય શય્યા કે સંથારાની અથવા શય્યાતરના શય્યા-સંથારાને શોધતો નથી અથવા શોધ ન જનારને અનુમોદે છે–
[૧] જે સાધુ-સાધ્વી અલ્પ કે થોડાં પ્રમાણમાં પણ ઉપધિ વસ્ત્રનું પડિલેહણ ન રે કે ન ક્રનારને અનુમોદે–
નિશીથસૂટાના ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂસાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org