________________
૨૦ અનુમોદના રે, ૯િ૧થી ૯૪] જે ળોમાં તૈયાર ક્રાયેલો આહાર પ્રતિદિન[૧] સંપૂર્ણ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનાત્ની અનુમોદના કરે.
[૨] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના રે.
[9] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના રે.
[૪] છઠ્ઠો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે.
લ્પિ) જે સાધુ-સાધ્વી નિત્ય એક સ્થાને વાસ રે કે વાસ ક્રનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૯] જે સાધુ-સાધ્વી દાન ગ્રહણ ક્રતાં પહેલાં કે ગ્રહણ ક્યાં પછી વસ્તુ કે દાતાની પ્રશંસા રે કે પ્રશંસા નારાની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
0િ] જે સાધુ-સાધ્વી શદ્ધિરહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલા હોય, નવ૫ વિહારનાં પાલન ક્રમાં રહેલાં હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર જતાં બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવા કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા રાગવાળા કુળોમાં ભિક્ષાચાર્યો પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન ક્રીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય કે જનારને અનુમોદે.
૮િજે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા પરિહારિક સાધુ અપરિહારિક સાધુને સાથે ગૃહસ્થના કુળમાં આહાપ્રાપ્તિને માટે નિષ્ક્રમણ કે પ્રવેશ ક્ટ અથવા નિષ્ક્રમણ કે પ્રવેશ કરનારનું અનુમોદન -
[૯] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે તથા પારિવારિક સાધુ અપારિહારિક સાધુની સાથે વિહારભૂમિ કે વિચારભૂમિમાં નિષ્ક્રમણ-પ્રવેશ રે કે નિષ્ક્રમણ-પ્રવેશ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૦૦] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ સાથે તથા પારિહારિક સાધુ, અપારિવારિક સાધુ સાથે ગ્રામાનુગ્રામ વિહાર રે કે ક્રનારને અનુમોદે–
[૧૧] જે સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનો આહાર ગ્રહણ ક્રીને સારું-સારું ખાય અને નીરસ-નીરસ પરઠવી દે કે પરઠવનાર સાધુ-સાધ્વીને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૦૨] જે સાધુ-સાધ્વી અનેક પ્રકારના પ્રાસુક પાણીનું ગ્રહણ કરીને સારું-સારું પીએ અને ખરાબ-ખરાબ પરઠવી દે કે પરઠવનારની અનુમોદના રે.
[૧૦] જે સાધુ-સાધ્વી મનોરમ આહાર ગ્રહણ ક્રી લીધા પછી, જે જાણે કે આ અધિક છે. આટલું ખાઈ શકશે નહીં, પણ પરવવું પડશે, આવી સ્થિતિમાં જો અન્યત્ર નીક્ટમાં કોઈ સાધર્મિક, સંભોગી, રામનોજ્ઞ કે અપરિહારિક સાધુ હોય તેને પૂજ્ય વિના કે નિયંત્રિત ક્યાં વિના પરઠવે કે પરઠવરનારની અનુમોદના ક્રે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org