________________
૨૦૦
જીતકલપ-દસૂત્ર-૩ નિવિથી ઉપવાસ પર્યન્ત તપ.
– અપરિણત દોષ બે પ્રકારે – પૃથ્વી આદિ પાંચ સ્થાવરમાં આયંબિલ. પણ જ અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ.
- છદિત દોષ લાગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત.
– સંયોજના દોષ લાગે તો આયંબિલ ઈંગાલ દોષમાં ઉપવાસ, ધૂમ, અારણ ભોજન, પ્રમાણ અતિરિક્તમાં આયંબિલ.
[૪] સહસા અને અનાભોગથી જે જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ક્યું છે, તે - તે કારણોનું આભોગ અથતિ જાણતા સેવન તો અને તે પણ વારંવાર અને અતિપ્રમાણમાં રે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિત્ત જાણવું.
પિ] દોડવું, ઓળંગવું, શીઘગતિએ જવું, ક્રિડા ક્રવી. ઇંદ્રજાલ ચવી, છેતરવું, ઉંચે સ્વરે બોલવું, ગીતગાવું, જોરથી છીંક્યું, મોર-પોપટ જેવા અવાજે જવા.
એ સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિત. ૪િ૬, ૪] ઉપધિ ત્રણ પ્રકારે જ્હી છે – જઘન્ય, મધ્યમ અને ઉષ્ણ [૧] તે પડી જાય અને પાછી મળે અને
[૨] પડિલેહણ ક્રવાનું રહી જાય તો – જઘન્ય ઉપધિ-મુહમિ, પાત્ર કેસરિઝ, ગુચ્છા, પાત્ર સ્થાવનક એ ચાર માટે નિવિ તપ.
મધ્યમ ઉપધિ – પલ્લા, પાત્રબંધ, ચોલપટ્ટક, માત્રક, હરણ, અને રજસ્ત્રાણ એ છ માટે પરિમણ્ય તપ.
ઉત્કૃષ્ટ ઉપધિ – પાત્ર, ત્રણ વસ્ત્ર. એ ચારમાં એકસણું તપ. પ્રાયશ્ચિત્ત વિસરાઈ જાય તો આયંબિલ તપ.
કોઈ હરી જાય, ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ એકસણું, મધ્યમ ઉપધિ – આયંબિલ ઉત્કૃષ્ટમાં ઉપવાસ.
આચાર્યાદિને નિવેદન ક્ય સિવાય લે, અણદીધેલું લે, ભોગવે કે બીજાને આપે તો જઘન્ય ઉપધિ માટે એકસણું થાવત ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે.
૪િ૮] મુહતિ સડે તો નિવિ, હરણ ફાડે તો ઉપવાસ, નાશ કે વિનાશ કરે તો – મુહપત્તિ માટે ઉપવાસ અને રજોહરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત્ત આવે. ૪િ૯] ભોજનમાં કાળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિનું તપ પ્રાયશ્ચિત્ત.
- અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ.
- અવિધિએ પરઠવે તો પરિમઢ તપ પ્રાયશ્ચિત. પિ૦-પ૨] ભોજન અને પાણી ન ઢાંકે તથા મળ-મૂત્રની કળભૂમિનું પડિલેહણ ન રે તો નિવિ.
નવારશી, પોરિસ આદિ પચ્ચખાણ ન રે કે લઈને ભાંગે તો પરિમડઢ તપ પ્રાયશ્ચિત્ત આ સામાન્યથી કહ્યું.
પ્રતિમા, અભિગ્રહ લે નહીં કે લઈને ભાંગે તો પણ પુરિમઢ તપ પ્રાયશ્ચિત્ત આવે.
આયંબિલ કે ઉપવાસ તપ પળિએ શક્તિ અનુસાર ન કરે તો નાના સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org