________________
બાલબાહાચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમ:
ભાગ-૨૯
આ ભાગમાં કુલ ૫ આગમોનો સમાવેશ ક્રાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહસ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીત૫. આગમ સૂત્રના ક્રમાંક ૩૪થી ૩૮માં આવતા આ સૂત્રોને પ્રાતમાં અનુક્રમે નિસીદ, વુ , વવહીર, સાસુવવંધ, નીયL Èવામાં આવે છે.
નિશીથસૂત્ર ઉપર શ્રી સંધદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ ત ચૂર્ણિ છે. બૃહ૫માં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જીતલ્પનું ભાષ્ય અને ચૂર્ણિ ઇત્યાદિ ટીશ્ન સાહિત્ય ઉપલબ્ધ છે જ.
અમારા આ પ્રકાશનમાં ટીકા સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અને હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદત્ર વિષયક સટીક અનુવાદ પ્રગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂત્રોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે.
મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – “નિશીથ'માં સંયમ માર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. “બૃહલ્પ”માં પ્ય-અય બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે.
વ્યવહાર”માં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત ક્શનયુક્ત જ છે. દશાશ્રુતસ્કંઘમાં અસમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે. અને જીતલ્પ એ “પંચલ્પ” સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિક્રમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોષ વર્ણન છે.
અહીં ભલે માત્ર સૂબાનુવાદ છે. પણ અમારા સંપાદિત મામસુખ-સટીમાં અમે મૂલ સાથે તે - તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત ક્ય જ છે. જે ખરેખર વાંચવા અને મનન ક્રવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલ સંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યનો પાર પામવા ટીન સાહિત્ય સમજવું જ પડે. 2િ9|2)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org