________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂર-૩ (૩) આઠમા સ્થાનમાં અસત્ય આક્ષેપ ક્રવાને (૪) નવમા સ્થાનમાં મિશ્ર ભાષાથી ક્લહ વૃદ્ધિને (૫) દસમા અને પંદરમાં સ્થાનમાં વિશ્વાસઘાત કરવાને
(૬) અગિયારમાં, બારમાં, તેવીસમાં, ચોવીસમાં અને ત્રીસમાં સ્થાનમાં પોતાની જુહી પ્રશંસાથી બીજાને દગો દેવાને
(૭) તેરમા, ચોદમા, પંદરમાં સ્થાનમાં ક્તષ્કતાને (૮) સોળમા, સંતરમાં સ્થાનમાં ઉપકારીનો ઘાત જવાને (૯) અઢારમાં સ્થાનમાં ધર્મથી ભ્રષ્ટ ક્રવાને (૧૦) ઓગણીસમાં સ્થાનમાં જ્ઞાનીના અવર્ણવાદને (૧૧) વીસમા સ્થાનમાં ન્યાયમાગ વિપરીત પ્રમાણેને (૧૨) એક્વીસમાં સ્થાનમાં આચાર્યદીની આશાતનાને (૧૩) પચીસમાં સ્થાનમાં કષાયવશ, રોગીની સેવા ન ક્રવાને (૧૪) છવ્વીસમાં સ્થાનમાં સંઘમાં મતભેદ જવાને
(૧૫) ૨૭મા માં વશીક્રણ, ૨૮મા માં અતિકામવાસના ભા માં દેવોના અવર્ણવાદને મહામોહનીય કર્મબંધનું કરણ ધે છે.
દશાશ્રુતસ્કંધની દશા-૯ નો મુનિ દીપરતનસાગરે કરેલો સુરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org